Browsing Category

સમાચાર

અમેરિકામાં વધુ એક ગુજરાતીનું મોતઃ કડીના ગણેશપુરના પટેલની ગોળી મારી હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. ઇન્ડિયાના, જેફરસનવિલેમાં રહેતા અને મૂળ કડીના 49 વર્ષીય પ્રફૂલ પટેલની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પ્રફૂલ પટેલ ગત 11 ઓક્ટોબરની રાત્રે તેઓની ઓફિસ સ્ટોપ એન્ડ ગોમાં હતા. તે…
Read More...

વેરાવળ, તાલાળા, અમરેલી પંથકમાં કરા સાથે મુશળધાર વરસાદ, ખેતરોમાં ભરાયા પાણી, વૃક્ષો થયા ધરાશાયી,…

અમરેલી શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને જોરદાર પવન સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીમાં લોકો અકળાઇ રહ્યા છે. ત્યારે વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી…
Read More...

ગુજરાતના ટોપ 10 ધનકુબેર, જાણો કોણ છે મોખરે? કોણ છે કેટલી સંપત્તિના માલિક? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતના 58 ધનકુબેરોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસના ગૌતમ અદાણી રૂપિયા 71 હજાર 800 કરોડની પ્રોપર્ટી સાથે સૌથી મોખરે છે, તો ભારતના 831 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 8મો છે. બીજા નંબરની વાત કરીએ તો ગુજરાતના ધનકુબેરમાં કેડિલા હેલ્થકેરના…
Read More...

દિવાળીએ રાત્રે 2 કલાક જ ફટાકડા ફોડી શકાશે, સંપૂર્ણ પ્રતિબંધ નહીંઃ સુપ્રીમ કોર્ટ

દેશમાં ફટાકડાંઓના વેચાણ અને ફટાકડાં સળગાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમના ચુકાદામાં ઓછા એમિશનવાળા અને જેની પાસે લાઈન્સ હોય તેમને જ ફટાકડાંઓનું વેચાણ કરવાની મંજૂરી આપી છે. તે ઉપરાંત ઓનલાઈન…
Read More...

રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી…
Read More...

‘રામભરોસે’ રાવણદહન: અમૃતસરમાં રાવણ દહનનો વીડિયો ઉતારતાં લોકો પરથી ટ્રેન પસાર થતાં 70 થી…

પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર ઊભા રહી રાવણદહન જોઇ રહેલા લોકો પર બે ટ્રેન ફરી વળી. અમૃતસર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરે આવેલા જૌડા ફાટક પર થયેલી આ ઘટનામાં અનેક બાળકો સહિત 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 100થી વધુ…
Read More...

વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં ગુજરાતના 50 સ્માર્ટ સરપંચ હાજર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા આયોજિત વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં બુધવારે ગુજરાતના 50થી વધુ સ્માર્ટ સરપંચોની સમિટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ હતી. આ એવા સરપંચો છે કે જેમણે પોતાના…
Read More...

54 રૂપિયામાં 80kmની એવરેજ આપશે સ્કૂટર, બસ એકવાર ફિટ કરાવો આ કિટ; એક્ટિવાથી લઇને જ્યૂપિટર સુધી કરે છે…

પેટ્રોલની કિંમત આકાશ આંબી રહી છે. તેવામાં એવા વાહનો કે જેની એવરેજ ઓછી છે. તેમાં ફ્યૂઅલ કંજપ્શન પણ વધારે થઇ રહ્યું છે. એટલું જ નહીં સ્કૂટરની એવરેજ પણ લગભગ 45km હોય છે. તેવામાં પેટ્રોલની સતત વધતી કિંમતોની અસર પોકેટ પર પડતી હોય છે. આવી…
Read More...

રાતના 1 વાગે ઉબેર કેબથી છોકરીને મુકવા ગયો હતો ડ્રાઇવર, સોસાયટીનો ગેટ બંધ હતો તો ડોઢ કલાક સુધી બહાર…

મી ટૂ કેમ્પેનની વચ્ચે એક એવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે તમારા હ્રદયમાં પુરુષો માટે માન વધારી દેશે. ઉબેર કેબ ડ્રાઇવર રાત્રે એક વાગે ડોઢ કલાક સુધી બે મહિલાઓની સાથે રહ્યો અને તેઓને એકલા ના છોડ્યા, જેથી તેઓ સુરક્ષિત સોસાયટીમાં જઇ શકે.…
Read More...

જીવલેણ કેન્સરથી પીડાતી મહિલાને ડોક્ટર્સે કહ્યું- થોડાં મહિના જ બાકી છે, ત્યાર બાદ એક મિત્રની સલાહથી…

સ્કોટલેન્ડમાં રહેનારી એક મહિલા છેલ્લાં કેટલાંક વર્ષોથી જાનલેવા બ્રેઇન ટ્યૂમરથી પરેશાન હતી. તેના ઇલાજની દરેક કોશિશ અસફળ રહ્યા બાદ ડોક્ટર્સે જણાવ્યું કે, તેનું ઠીક થવું મુશ્કેલ છે. પરંતુ ત્યાર બાદ મહિલાના એક મિત્રએ તેને એક એવો નુસ્ખો જણાવ્યો…
Read More...