Browsing Category
સમાચાર
બી.ચંદ્રકલા IAS ઓફિસર: એમની લોકપ્રિયતા આગળ બોલિવુડ સ્ટાર્સ અને દિગ્ગજ નેતાઓ પણ રહી ગયા પાછળ
સોશ્યિલ મીડિયા માટે સનસનાટી ફેલાવે તેવા સમાચાર છે, પરંતુ આ હકીકત છે ! આઈએએસ ઓફિસર બી. ચંદ્રકલા Facebook ઉપર અત્યંત લોકપ્રિય છે. તેમની જબરદસ્ત ફેન-ફોલોઇંગ છે. તેમના જેટલા ફોલોઅર્સ છે’ તેટલા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યોગી આદિત્યનાથ…
Read More...
Read More...
સૌરાષ્ટ્રવાસીઓ માટે રો-રો ફેરીની મજા, બપોરા કરે સુરતમાં અને વાળું કરે વતનમાં
દહેજથી ઘોઘા બંદર સુધી રો-રો ફેરી શરૂ થતાં સુરતમાં રહેતાં સૌરાષ્ટ્રવાસીઓ માટે વતનમાં જવા માટેની સુવિધા ઘણી સરળતા બની ગઇ છે. દિવાળી વેકેશનમાં વતન જતાં અસંખ્ય સૌરાષ્ટ્રવાસીઓ ખાનગી લક્ઝરી, એસટી બસ અથવા જે લોકોને લાગુ પડતી હોય તે લોકો ટ્રેન…
Read More...
Read More...
HBD: મહેશભાઈ સવાણી
આજે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પટેલ સમાજના ભામાશા એવા મહેશભાઇ સવાણી નો જન્મ દિવસ છે તો સમસ્ત લેઉવા પટેલ સમાજ તરફથી મહેશભાઇ સવાણીને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના મહેશ સવાણીએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ…
Read More...
Read More...
છેલ્લાં 2 દશકથી આજે પણ કોયડો બનેલી છે આ ખોફનાક ઘટના
( આ કહાણી 'કોન્ટ્રોવર્શિયલ ક્લેમ સીરિઝ' હેઠળ છે. દુનિયાભરમાં સમયે-સમયે આવા અનેક વિવાદિત દાવા કરવામાં આવ્યાં છે, જેના દ્વારા તે મીડિયામાં ચર્ચામાં બન્યા છે.)
ચીનના બીજિંગ શહેરમાં એક એવી ઘટના બનવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જેના કારણે આજે…
Read More...
Read More...
જમીનથી 100 ફીટ નીચે છે આ ગામ, સુવિધાઓનો ભંડાર ઉડાડી દેશે હોંશ
આજે જ્યાં આખી દુનિયા મંગળ પર જીવન શોધવામાં લાગેલી છે ત્યારે દુનિયામાં એક એવું પણ ગામ છે જ્યાં લોકો જમીનની નીચે રહે છે. ખાસ વાત તો એ છે કે આ ગામમાં દરેક સુવિધાઓ મળે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. આ ગામનું નામ છે કુબર પેડી, તે…
Read More...
Read More...
સુરતના વરાછામાં સરદાર પટેલની એક માત્ર પ્રતિમા જ્યાં રોજ થાય છે ફુલહાર
સુરત શહેરમાં અનેક સર્કલો પર રાજપુરૂષોના સ્ટેચ્યુ મુકાયેલા છે. તેમાંથી કોઇ એક સ્ટેચ્યુને દરરોજ ફુલહાર થતાં હોય તો તે વરાછામાં મીનીબજાર ખાતેનું સરદાર પટેલનું સ્ટેચ્યું છે. દરેક પ્રતિમાઓને જે તે મહાપુરૂષોની જન્મજંયતિ અને પૂણ્યતિથિએ જ ફુલહાર…
Read More...
Read More...
દુનિયાની સૌથી રહસ્યમયી પ્લેન દુર્ઘટના, 72 દિવસો બાદ જીવતાં મળેલાં લોકોની ખોફનાક કહાણી
ઇન્ડોનેશિયાના જર્કાતામાં એક વિમાન સોમવારે સવારે ઉડાન ભર્યાના 13 મિનિટ બાદ સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં 189 લોકો સવાર હતાં. આ રહસ્યમયી દુર્ઘટનાનું કોઇ કારણ જાણી શકાયું નહીં. ઇતિહાસમાં આવી અનેક રહસ્યમયી દુર્ઘટનાઓ થઇ છે, જેનું કારણ…
Read More...
Read More...
પતિની લાંબી ઉંમર માટે પત્ની કરી રહી હતી કરવાચોથના વ્રતની તૈયારી, તે જ દિવસે તિરંગામાં લપેટાઈને આવ્યો…
હિમાચલનો વધુ એક જવાન દેશ માટે કુરબાન થઈ ગયો. 32 વર્ષીય લાન્સ નાયક બૃજેશ શર્મા શુક્રવારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકીઓ સામેની અથડામણ દરમિયાન શહીદ થઈ ગયો. શહીદ જવાન ઉના જિલ્લાના નાનવી ગામનો રહેનાર હતો. શનિવારે કરવાચોથના દિવસે જ તિરંગામાં…
Read More...
Read More...
પાંચ હજારથી વધુ રત્નકલાકારોને હીરા શીખવનારા શેઠનું કર્મચારીઓએ કર્યુ સન્માન
સુરતઃ- નિવૃતિની સંધ્યાકાળે પણ પ્રવૃતિ કરીને જ્ઞાનની સરવાણી વહાવતાં એક વયસ્ક કર્મશીલનું કર્મચારીઓએ સન્માન કરતાં હરખનો માહોલ છવાયો હતો. હસવા રમવાની ઉંમરે હીરાના કારખાનામાં પેટીયું રળવા બેસેલા અને હાલ 60માં વર્ષે પોતાનું કારખાનું ધરાવતાં …
Read More...
Read More...
સરકાર સાભાર પરત: અધિકારી આમંત્રણ આપવા ગયા પણ સરદારના પૌત્ર US જતા રહ્યા
દેશને આઝાદી મળ્યા બાદ ભારતમાં મોટા ગજાના રાજકારણીનું નામ અને હોદ્દો તેમના પરિવારજનો વટાવીને ફાયદો મેળવતાં હોય છે. પણ આ પરિવારોની વચ્ચે સરદાર પટેલનો સીધી લીટીનો વારસદાર પરિવાર એવો છે કે જે સરદાર પટેલ સાથે સંકળાયેલી તમામ પ્રસિદ્ધિથી દૂર રહે…
Read More...
Read More...