Browsing Category

સમાચાર

વ્યસનમુક્તિ માટે સુરતીથી નીકળેલા દોડવીર પહોંચ્યા પ્રમુખ સ્વામિના જન્મસ્થળ ચાણસદ

સુરતઃ પ્રમુખ સ્વામિની જયંતિ રાજકોટમાં ઉજવવા માટે સુરતના 48 વર્ષીય દોડવીર હરિકૃષ્ણ પટેલ વ્યસનમુક્તિના સંદેશા સાથે 450 કિમીની દોડ પર નીકળ્યાં છે. 25મી નવેમ્બરે નીકળેલા હરિકૃષ્ણ પટેલ છ દિવસમાં 150 કિમીનું અંતર કાપીને પ્રમુખ સ્વામિના જન્મ સ્થાન…
Read More...

સુરત: 10થી વધુ બાળકોને બચાવનાર પ્રીતિ પટેલનું 48 કલાક બાદ મૃત્યુ

સુરત: વેસુમાં આગમ આર્કેડમાં આગ ભભૂકી ઉઠ્યા બાદ એક તરફ ભાગદોડ મચેલી હતી. શરૂઆતમાં કેટલાક વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા અને કેટલાક બાળકોને બહાર કાઢી શકાયા ન હતા. ત્યારે તમામ શિક્ષકો વહેલી તકે બહાર નિકળવાનો રસ્તો શોધી રહ્યા હતા.…
Read More...

અમદાવાદના પાર્થ પટેલનું સિડનીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા ગુજરાતી વિદ્યાર્થી પાર્થ પટેલનું એક માર્ગ અકસ્માતમાં મંગળવારે મૃત્યુ થયું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ૨૬ વર્ષીય પાર્થ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી ફૂડ ડિલિવરીની નોકરી કરતો હતો અને નોકરી પૂરી…
Read More...

અમેરિકામાં પણ પટેલ વટ છે તમારો, પદવીદાન સમારોહમાં પટેલ વિદ્યાર્થીઓનો દબદબો, નામ એનાઉન્સ થતા રહ્યા ને…

અમેરિકાની ટેક્સાસ A&M યુનિવર્સિટીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો યુનિવર્સિટીના પદવીદાન સમારોહનો છે. જેમાં પટેલ વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. એનાઉન્સર એક પછી એક નામ એનાઉન્સ કરી રહ્યા છે. લગભગ સવા…
Read More...

રાજકોટના આંગણે છાપરા મુકામે શિંગાળા પરિવાર દ્વારા આયોજિત કથામાં પૂજ્ય જીગ્નેશ દાદા સાથે નો સંવાદ

દાદા આપ એન્જીનયર હોત તો કદાચ મશીન બનાવ્યા હોત પરંતુ આજ કથા ના માધ્યમ થી માણસ ની માણસાઈ આ ઘડી રહ્યા છો ત્યારે કથા વાંચવાનો વિચાર કેવી રીતે આવ્યો. નાનપણ થી જ સંગીત પ્રત્યે રૂચી અને ગીત ગાવાનો ખુબ જ શોખ હતો.મારા પરિવાર ને શોખ કે હું…
Read More...

રાજ્યનો પ્રથમ ડી સેલીનેશન પ્લાન્ટ જોડિયામાં બનશે જેમાં રોજ 10 કરોડ લીટર દરિયાનું ખારુ પાણી બનશે મીઠુ

દરિયાના ખારા પાણીને મીઠું બનાવી પીવાલાયક બનાવવા માટેના રાજ્યનો સૌ પ્રથમ ડી-સેલીનેશન પ્લાન્ટ ગુજરાતમાં જામનગર જિલ્લાના જોડીયા ખાતે સ્થપાશે. આ માટે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં…
Read More...

અહીં બની રહી છે દુનિયાની સૌથી ઊંચી શિવ પ્રતિમા, આગામી વર્ષે થશે તૈયાર

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા (182 મીટર લાંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી) બાદ હવે રાજસ્થાનનાં નાથદ્વારામાં ભગવાન શિવજીની 351 ફીટ ઉંચી મૂર્તિ બનવા જઇ રહી છે. આ દુનિયામાં પોતાનાં તરફથી સૌથી ઉંચી શિવ પ્રતિમા હશે. તે આગલા વર્ષે માર્ચ સુધી બની…
Read More...

હવે ગુજરાતના પાટીદાર યુવાનો નહીં રહે કુંવારા: અમદાવાદમાં કરાઇ રહી છે આ વ્યવસ્થા

વર્ષોથી આવેલી સમાજ વ્યવસ્થાની ખામીને કારણે પાટીદારોમાં સ્ત્રી જન્મનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું છે. જેના પરિણામે ગુજરાતના હજારો પાટીદાર યુવાનો લગ્નથી વંચિત રહી ગયા છે. જોકે આ સમસ્યાને નિવારવા પાટીદાર સમાજ દ્વારા ગુજરાત બહારની પાટીદાર…
Read More...

કપડવંજના મુવાડાના 110 વર્ષનાં હિરાબા તંદુરસ્ત જીવન જીવે છે. દરેક કામ કરે છે જાતે..

જેમણે રજવાડાના રાજ જોયા, અંગ્રેજોના દમન જોયા, ગાંધીજીની અહિંસક લડાઇ બાદ ભારતની આઝાદી જોઈ તેવા કપડવંજ તાલુકાના અગાટના મુવાડાના મુવાડામાં વસવાટ કરતાં હિરાબા માવલજી ગઢવી (ચારણ) 110 વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન જીવે છે. તેમને નખમાં પણ રોગ નથી…
Read More...

વાંસદામાં કુદરતી સૌંદર્યથી ભરપુર જાનકી વન દિવાળીમાં લોકો માટે બન્યું પ્રવાસન ધામ

દિવાળી વેકેશન એટલે ધાર્મિકતાની સાથે હરવા ફરવા અને ટહેલવાના દિવસો. નવસારી જિલ્લાના વાંસદા ખાતે કુદરતી સૌદર્યમા બનેલુ જાનકી વન સહેલાણીઓનું પ્રવાસન ધામ બન્યું છે. રજાના દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકો ઉમટી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વડીલોને…
Read More...