Browsing Category
સમાચાર
ઘાયલ મિત્રની દશા જોઇ છેલ્લા બે વર્ષથી અન્ય મિત્રો કરી રહ્યાં છે સેફ્ટીગાર્ડ વિતરણનું કામ
મહેસાણા: આજથી બે વર્ષ અગાઉ ઉત્તરાયણના દિવસોમાં બાઇક લઇને જતાં મહેસાણાના યુવકને દોરી વાગતાં ગળામાં ગંભીર ઇજા થઇ હતી તેમજ રોડ પર પડી જવાથી હાથે ફ્રેક્ચર થયું હતું. દોરી વાગવાથી મિત્રની થયેલી આવી હાલત જોઇ અન્ય મિત્રો છેલ્લા બે વર્ષથી…
Read More...
Read More...
ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠાને ૨ વર્ષ પુર્ણ: ૨૦મીએ ૬૦ કિમીની પદયાત્રા યોજાશે
સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નિમિતે…
Read More...
Read More...
વિઠ્ઠલ રાદડિયના દીર્ઘાયુષ્ય માટે જામકંડોરણાથી ખોડલધામ સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ
જામકંડોરણા તાલુકાની ખોડલધામ સમિતિ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે પદયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામકંડોરણાથી કાગવડ (ખોડલધામ) સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં જયેશ રાદડિયા અને ગોવિંદભાઈ…
Read More...
Read More...
સાવચેતી : ગેસગીઝર બાથરૂમની અંદર નહીં બહાર જ લગાવો, માત્ર નળ જ બાથરૂમમાં આપો
મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલા સહજ ફ્લેટમાં રહેતી એક યુવતી સવારે બાથરૂમમાં ન્હાવા બેઠી હતી, ત્યારે ગેસ ગીઝરમાં લીકેજના કારણે એકાએક બેભાન થઇ જતાં દરવાજો તોડીને બહાર કાઢી સારવાર માટે ખસેડાઇ હતી. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું સૂત્રોએ…
Read More...
Read More...
જામનગરના બ્રેઈન ડેડ યુવાનનું ધબકતું હૃદય હવાઈ માર્ગે લાવી અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ
મૂળ જામનગરના નીરજ નામના 27 વર્ષના યુવાનનું સુરત અકસ્માતમાં બ્રેઇન ડેડ થયું હતું. ગ્રીન કોરિડોર થકી જામનગર એરપોર્ટથી પ્લેનમાં અમદાવાદમાં હૃદયને પહોંચાડીને સિમ્સ હોસ્પિટલમાં એક વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
જામનગરમાં જિલ્લા વહીવટી…
Read More...
Read More...
વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાનું 74 વર્ષની વયે નિધન
ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના પિતા ધીરજલાલ રવજીભાઈ ધાનાણીનું રાત્રે સાડા દસ વાગ્યે અમરેલી ખાતેના નિવાસે હૃદયરોગનાં હુમલામાં દુઃખદ નિધન થયું છે. તેમને મધુપ્રમેહની ફરિયાદ હતી પરંતુ તેઓ સાજા-સરવા હતા.તેઓ આશરે 74 વર્ષના હતા.
પરેશ…
Read More...
Read More...
ઇન્ડિયન નેવીમાં 3400 પોસ્ટ પર નીકળી વેકેન્સી… ધોરણ 12 પાસ કરી શકે છે એપ્લાય; સેલરી 21700થી…
ઇન્ડિયન નેવીએ નાવિકોની 3400 પોસ્ટ પર રિક્રૂટમેન્ટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્ડિડેટ્સે ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે. આ વેકેન્સી સીનિયર સેકેન્ડરી રિક્રૂટ (SSR),મેટ્રિક રિક્રૂટ (MR) અને આર્ટિફિસર અપ્રેન્ટિઅસ (AA)ની પોસ્ટ પર છે. એપ્લાય…
Read More...
Read More...
અકસ્માત/ પીધેલા ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સુરતના ટ્યુશન ક્લાસની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 10…
ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ શબરીધામ, મહાલના પ્રવાસે નીકળેલા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ખાનગી ટયુશન ક્લાસના બાળકોની લકઝરી બસ સુરત પરત ફરતી વેળા મહાલ પાસે ૨૦૦ ફુટ ઉંચી ખીણમાં ખાબકતા 10 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૭૦થી વધુને ઇજા થઇ…
Read More...
Read More...
ગમખ્વાર અક્સમાત / સુરતથી ડાંગ સબરીધામ ફરવા ગયેલા 50થી વધુ વિદ્યાર્થીઓની બસ 300 ફુટ ઊંડી ખીણમાં…
ડાંગમાં આવેલા મહાલ-બરડીપાડા રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. વિદ્યાર્થીઓની બસ પ્રવાસમાં મહાલ સાઈટ પર જવા નીકળી હતી. જેમાં વાયા સુરત કરીને બસ મહાલ તરફ જઈ રહી હતી. ત્યારે અગમ્યકારણોસર બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકી હતી.જેમાં વિદ્યાર્થીઓને…
Read More...
Read More...
સુરતમાં પિતાવિહોણી દીકરીઓના હાથે લાગી મહેંદી, લગ્નોત્સવનો પ્રારંભ
પિતાવિહોણી દીકરીઓના લગ્નોત્સવની શરૂઆત થઈ છે. ત્રણ દિવસના લગ્નોત્સવમાં પ્રથમ દિવસે શુક્રવારે સવારે 261 પિતા વિહોણી દીકરીઓના હાથે મહેંદી લગાવાઈ હતી. જેમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પત્નીઓ પણ હાજર રહી હતી. દીકરીઓના હાથે મહેંદી લાગતાં જ…
Read More...
Read More...