Browsing Category
સમાચાર
બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય તરીકે કચ્છી જશુ વેકરિયાને સન્માન
મૂળ કચ્છ દહીંસરા અને હાલ યુકેમાં સેટલ થયેલા જશુ વેકરિયાએ એમબીએ મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એટલે કે, બ્રિટિશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવીને કચ્છી સહિત લેઉવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. વ્યવસાયે શિક્ષિકા જશુ વેકરિયા લંડનની ઉક્સન્ડન…
Read More...
Read More...
ગુજરાત ની કોકિલ કંઠી ગાયિકા શ્રી મીનાબેન પટેલ નું ઓસ્ટ્રેલિયા મુકામે દુખદ અવસાન થયેલ છે ભગવાન તેમના…
છેલ્લા કેટલાક વર્ષોથી ઑસ્ટ્રેલિયામાં રહેતા જાણીતા ગુજરાતી ગાયિકા મીના પટેલનું 56 વર્ષની વયે વિધન થયું છે. મીના પટેલ પ્રભાતિયા અને લગ્ન ગીતોને લઇને જાણીતા હતા. મીના પટેલનાં મધુર સ્વરમાં ગવાયેલા પ્રભાતિયા, ભજનો અને લગ્નગીતો આજે પણ લોકોને ઘણા…
Read More...
Read More...
Tata એ ઇન્ડિયન આર્મી માટે બનાવી નવી કાર, બોમ્બની નહીં થાય અસર, ધરાવે છે એન્ટી ટેન્ક મિસાઇલ જેવા અનેક…
Tata મોટર્સ ઇન્ડિયન ડિફેન્સ વ્હીકલની મોટી સપ્લાયર કંપની છે. ટાટાએ ભારતીય આર્મ્ડ ફોર્સ માટે સૈન્ય હથિયારોવાળા વ્હીકલ્સ તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ મેળવેલો છે. અગાઉ ટાટાએ ટાટા સફારી સ્ટોર્મને પણ ઇન્ડિયન આર્મી માટે ખાસ તૈયાર કરી હતી. હવે ટાટાએ…
Read More...
Read More...
ખોડલધામમાં મા ખોડલના આસ્થાકેન્દ્રને બે વર્ષની પૂર્ણતાએ ભાવમય પદયાત્રા નીકળી
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતા શ્રાી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના અનુસુધાનેે આજે ખોડલધામ ખાતે ધ્વજારોહણ, મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન થયું હતુ. જેમા આશરે…
Read More...
Read More...
નવસારીમાં અપનાવી રહ્યાં છે કિચન અને ટેરેસ ગાર્ડન, કરી રહ્યાં છે બચત
ટેરેસ ગાર્ડન અથવા તો કિચન ગાર્ડન સામાન્ય રીતે આપણને વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરોમાં જોવા મળે છે, જ્યાં આ પ્રકારના ગાર્ડન ઘરની શોભા વધારવા માટે બનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતના નવસારીમાં આ કોન્સેપ્ટનો ઉપયોગ જીવનનો એક ભાગ સમાન બની ગયો છે. જ્યાં…
Read More...
Read More...
સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા સર્જન કરી રહ્યાં છે દર્દીઓના મફત ઓપરેશન
આમ જનતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર તથા ઓપરેશનનો લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે ત્યારે માનવ સેવાના હેતુ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત હોસ્પિટલમાં સેંકડો લોકોના મફતમાં ઓપરેશન તથા સારવાર થઇ રહ્યાં છે. વડતાલ સ્થિત આ હોસ્પિટલમાં…
Read More...
Read More...
અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે બિમલ પટેલ સહિત ત્રણ ભારતીય-અમેરિકનોને મહત્વના પદ સોંપ્યા
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ ભારતીય-અમેરિકન નાગરિકોને પોતાના એડમિનિસ્ટ્રેશનમાં મહત્વનાપદો પર નિયુક્ત કર્યા છે. તેઓના નામ અમેરિકન સંસદની મંજૂરી માટે પણ મોકલવામાં આવી ચૂક્યા છે. આ ત્રણેય નામને ટૂંક સમયમાં મંજૂરી મળવાની સંભાવના…
Read More...
Read More...
૨૧મીએ જય માં ખોડલના નાદ સાથે ખોડલધામ ગુંજી ઉઠશે : ૬૦ કિમીની યાત્રા કરી ભક્તો પહોંચશે કાગવડ
સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નીમીતે…
Read More...
Read More...
ગૌશાળાનાં સંચાલિકાના મોતથી ગાયો અને વાછરડાઓએ ઘાસચારા-પાણીનો ત્યાગ કર્યો
બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ઉગામેડી ગામે છેલ્લા તેર વરસથી અબોલ પશુઓની પોતાનાં સંતાનોની જેમ દેખભાળ કરતા ગૌશાળાની 37 વર્ષીય સંચાલિકાનું આકસ્મિક નિધન થતા એક બાજુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે તો બીજી બાજુ આ ઘટનાથી અબોલ જીવ ગાયો અને વાછરડાઓએ…
Read More...
Read More...
યુ.કે.લેવા પટેલ કોમ્યુનિટીના પૂર્વ પ્રમુખ હરિલાલ હાલાઈનું લંડન ખાતે અવસાન
મૂળ માધાપરના લંડન નિવાસી હરિલાલ હાલાઈ કે જેઓ કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે.ના પ્રમુખ પદે એંશીના દાયકામાં સેવાઓ આપી હતી. તેઓ બ્રિટન હિન્દુ ફોરમના કાર્યકારી અધ્યક્ષ પણ બન્યા હતા. હાલ સેવા ઈન્ટરનેશનલ યુ.કે. ના માધ્યમે હિન્દુ સનાતન…
Read More...
Read More...