Browsing Category

સમાચાર

યુવતીના પેટમાંથી 24 સેમીની કેન્સરની ગાંઠ કાઢી: વિશ્વમાં આવી સર્જરીના માત્ર 300 કેસ છે

સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલનાં સર્જનોની ટીમે પોરબંદરની 24 વર્ષની ગાયિકાની છ કલાકની જોખમી વિપલ સર્જરી કરીને જીવ બચાવ્યો છે. સામાન્ય રીતે મહિલામાં પાંચથી 10 સેન્ટીમીટરની ગાંઠ(ટ્યૂમર)ને બદલે આ યુવતીમાં 24 બાય 18 સેમીની કેન્સરની ગાંઠ હતી.…
Read More...

‘ગીરનો સિંહ સુરતમાં’ સુરતમાં બનાવાયો મહાકાય હાથી જેવો 40 ટનનો ગીરનો બબ્બર શેર

સુરત: 40 હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. સ્કલ્પચરને વરાછા શ્યામ ધામ ચોક પાસે ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેની લંબાઈ 31…
Read More...

આ ખેડૂત પાસે છે અધધ… 150થી વધુ વિન્ટેજ કાર- ટ્રેક્ટરનું કલેક્શન, તસવીરો જોઈને કહેશો અરે વાહ..

મિત્રો ખેડૂતોને ખેતીની સાથે સાથે કૈક પ્રવૃત્તિ ના શોખ પણ હોય છે. આજે અમે એક એવા ખેડૂત માંથી ઉદ્યોગપતિ બનેલા વ્યક્તિ વિશેષ ની વાત કરીશું જેઓ ખુબ શ્રીમંત હોવા છતાં સાદાઈથી જીવન જીવે છે. અમે વાત કરી રહ્યા છીએ મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના…
Read More...

રાજકોટમાં કારે ટક્કર મારતા વિદ્યાર્થિનીનું મોત, એમ્બ્યુલન્સ ન આવતા મૃતદેહને છકડોમાં લઇ જવાયો

જેતપુરના મેવાસાની વતની ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા (ઉ.18), અમરેલીના મોણપરની ગોપી અશ્વિનભાઇ પરસાણા અને નેન્સી દિનેશભાઇ સાપરીયા પગપાળા ચાલીને પંયાચય ચોકના સિટી બસ સ્ટોપ પર જઇ રહી હતી. ત્યારે પાછળથી હોન્ડાની બ્રાયો કાર જીજે 3 એફકે-1854 ધસી આવી…
Read More...

Sukanya Samriddhi Yojana (SSY): સરકાર જે સ્કીમ્સમાં આપે છે સૌથી વધારે વ્યાજ, તેમાથી એક છે આ સ્કીમ,…

સરકારે દીકરીઓના ઉચ્ચ ભણતર અને લગ્ન સમયે આર્થિક સંકડામણ ન થાય તે માટે 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરી હતી. જેમા શરૂઆતમાં ખાતુ ખોલાવવા માટે 1000 રૂપિયા જમા કરાવવા પડતા હતા. હવે મોદી સરકારે આ યોજનાના નિયમોમાં બદલાવ કર્યા છે. હવે આ…
Read More...

સુરતમાંથી પ્રથમ વખત 86 વર્ષના વડીલના અંગોના દાનથી ત્રણને નવું જીવન મળ્યું

વરાછાના ચીકુવાડી નજીક આવેલી શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન જીવતાં અરજણભાઈ હીરાભાઈ વિરાણીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સુરતમાંથી સૌથી મોટી એટલે કે 86 વર્ષની વયે અંગોનું દાન કરવામાં આવ્યું હોવાનો આ પ્રથમ કિસ્સો છે. દીકરાની…
Read More...

વિદેશમાં થયેલા અપમાનનો આ 3 ભારતીયે આ રીતે લીધો બદલો, માફી માંગવા માટે મજબૂર થયા હતા અંગ્રેજ

ભારતીય જ્યારે વિદેશમાં જાય છે ત્યારે કેટલીક વખત તેમને વિદેશી ધરતી પર અપમાનનો સામનો કરવો પડે છે. જો કે તેમણે આ અપમાનનો બદલો કંઇક એવા અંદાજમાં લીધો કે અંગ્રજોને શરમમાં મૂકાવવું પડ્યું હતું અને તેમણે તેમની ભૂલનો સ્વીકાર કરવો પડ્યો હતો. રતન…
Read More...

8 વર્ષથી મંદિરની સેવા કરે છે આ વાનર, લોકો કહે છે કે, સાક્ષાત બાલાજીનું રૂપ છે, ‘રામૂ’…

અજમેરમાં બજરંગગઢમાં એક અનોખો નજારો જોવા મળ્યો. અહીં હનુમાનજીના પ્રાચીન મંદિરમાં કોઇ માણસ નહીં પરંતુ વાનર હનુમાનજીની સેવા પૂજા કરે છે. રામૂ નામનો આ વાનર 8 વર્ષથી હનુમાનજીની સેવા પૂજા કરે છે. તે અહીં ખાઈ, પી અને સૂઈ જાય છે. લોકો એવું પણ કહે…
Read More...

અઢી ફૂટનું ગાજર ઉગાડનારા 96 વર્ષનાં ખેડૂત વલ્લભભાઇની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર નાના પુત્ર સાથે રહેતા 96 વર્ષનાં વલ્લભભાઇને ઘેર રાત્રે 8 વાગ્યે દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો. તમારી પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે થઇ છે. ત્યાં સુધી વલ્લભભાઇ અને તેમનાં પરિવારજનોને કલ્પના સુદ્ધાં નહોતી કે,…
Read More...

જામનગર: યુગલે કર્યા અનોખી રીતે લગ્ન, રાષ્ટ્રગીત ગાઇને માંડ્યાં પ્રભુતામાં પગલા

આજે 26મી જાન્યુઆરી એટલે કે ભારતનાં 70માં પ્રજાસત્તાક દિવસે સૌ કોઈ રાષ્ટ્રગીત ગીત અને ધ્વજવંદન કરીને ઉજવણી કરી રહ્યા છે, ત્યારે જામનગરમાં એક યુગલે પ્રભુતામાં પગલાં માંડે તે પહેલા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઇને તેમની લગ્નવિધિ સંપૂણ કરી હતી. અત્યારે…
Read More...