Browsing Category
સમાચાર
કાયદો કોના માટે છે, મુંબઈના આ યુવકે ટ્રાફિક પોલીસને બરાબર શીખવાડી દીધું
મુંબઈના એક યુવકનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્મેટ પહેર્યા વગર જતો હતો. યુવકે પોલીસને રોડ પર જ અટકાવીને બાઈકની ચાવી કાઢી લીધી અને કહ્યું, ‘હેલ્મેટ પહેરો અને ચાવી લઈ જાવ’ . પોલીસકર્મી રસ્તા વચ્ચે લોકોની ભીડ…
Read More...
Read More...
ખોડલધામના રસોડામાં આ રીતે બને છે રોટલી, રોલર ફરતું જાય અને રોટલીઓ વણાતી જાય, રોટલી વણવાની કે શેકવાની…
રસોડામાં રહેતી મહિલાઓ માટે સૌથી અઘરૂં કામ છે રોટલી બનાવવાનું. પરંતુ ખોડલધામના ભોજનાલયમાં એવુ હાઇટેક મશીન છે જેમાં એકસાથે જથ્થાબંધ રોટલી ઉતારી શકાય છે, આ મશીનમાં રોટલીના થપ્પા તૈયાર થઈને બહાર આવે છે. જેમાં વણવાની કે શેકવાની કોઈ માથાકૂટ રહેતી…
Read More...
Read More...
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ગયેલા સુરતના પટેલ યુવકનું ડૂબી જતાં મોત, પરિવારમાં શોકનો માહોલ
સુરતઃકતારગામ વિસ્તારમાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કથિરીયાનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયેલા સાહિલ નામના યુવકનું સિડનીના નેશનલ પાર્કમાં ડૂબી જતાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાક દુુકાનો, રેસ્ટોરન્ટ ખુલ્લાં રહેશે, કેબિનેટની મંજૂરી
મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશમાં એક માત્ર એવું રાજ્ય છે કે, જેણે ચોવીસ કલાક દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે જાહેરાત કરી હતી કે, વર્ષ 1948થી રચાયેલા શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં ક્રાંતિકારી સુધારો કર્યો…
Read More...
Read More...
વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘેરબેઠા મેળવી શકશે ગુજરાત કાર્ડ, ઓનલાઇન ભરવું પડશે ફોર્મ
ગુજરાત બહાર વસતા NRG અને વિદેશમાં રહેતા NRIની ગુજરાતી હોવાની આગવી ઓળખ આપતુ ગુજરાત કાર્ડ મેળવવા માટે હવેથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમને ઘેરબેઠા ગુજરાત કાર્ડ મળી જશે. તેમને હવે NRG સેન્ટરમાં ફોર્મ આપવા નહીં પડે. એમ આણંદ ખાતેની એનઆરજી-એનઆરઆઇ…
Read More...
Read More...
રાજકોટમાં કારની ઠોકરે મૃત્યુ પામનાર દિકરીને ન્યાય મળે તે માટે કોલેજની છાત્રાઓ રસ્તા પર ઉતરી, ન્યાય…
રાજકોટમાં વીરબાઇ મહિલા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્મી વિઠલભાઇ વઘાસીયા બે સહેલી સાથે કોલેજ જવા માટે બસસ્ટોપ સુધી ચાલીને જતી હતી ત્યારે પાછળથી ચાર્મી મોદી નામની કાર ચાલકે ઠોકરે લીધી હતી. અકસ્માતમાં ચાર્મી વઘાસિયાનું ઘટનાસ્થળે મોત…
Read More...
Read More...
જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, ગૌશાળામાં વપરાશે રૂપિયા
રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે…
Read More...
Read More...
ચાર મહિનાથી કોમામાં છે દીકરો, પિતાએ કહ્યું- સારવાર માટે ઘર-ખેતર બધું વેચી નાખીશ…આશા છે કે કંઈક…
આ દુર્ઘટના પાઠે, આપણા બધા માટે...ઘણીવાર લોકો બાઈક ચલાવતી વખતે હેલમેટ નથી પહેરતા. પરિણામ-આવી પીડાદાયક યાદ, જે આખા પરિવારને હચમચાવી દે છે. અને હસતીરમતી જિંદગી દોડધામમાં ફસાઈ જાય છે. પિતાએ કહ્યું- મારો પુત્ર અશોક છેલ્લા ચાર મહિનાથી કોમામાં છે.…
Read More...
Read More...
પબજી ગેમથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો, આપઘાત કરવા જતી પત્નીને 181ની ટીમે બચાવી
છેલ્લા ઘણા સમયથી મોબાઇલ પર ઓનલાઇન પબજી ગેમ હવે ઘરેલુ કંકાશ માટે પણ નિમિત બની રહી હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં ખંભાળીયામાં રહેતો પતિ પબજી ગેમમાં વ્યસ્ત બની પૂરતો સમય ન આપતો હોવાની ફરીયાદ સાથે અંતિમ પગલુ ભરવા જતી પત્નીને દોડી ગયેલી 181ની…
Read More...
Read More...
જૂની પરંપરાને જીવંત રાખવા 11 બળદગાડા સાથે વરસાણી પરિવારની જાન કાનાવડાળાથી જામદાદર ગામ પહોંચી
જામકંડોરણા: કાનાવડાળા ગામનાં ખેડૂત પરિવારે જૂની પરંપરા જીવીત રાખવા બળદ ગાડામાં જાન લઈને જામદાદર પહોંચ્યા હતાં. કાનાવડાળા ગામના મથૂરભાઈ રણછોડભાઇ વરસાણીના પૂત્ર દર્શનના લગ્ન જામકંડોરણાના જામદાદર ગામના સુરેશભાઈ નરસીભાઈ રાબડીયાની પુત્રી…
Read More...
Read More...