Browsing Category
સમાચાર
શહીદોને સલામ… રાજસ્થાનનાં 5 સપૂત શહીદ, રાતભર હીબકે ચઢ્યું ગામ
જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ પર ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં રાજસ્થાનનાં સપૂતોની સંખ્યા વધીને 5 થઇ ગઇ છે. મરુધરાનાં શહીદ જવાનોમાં કોટાનાં હેમરાજ મીણા, શાહપુરાનાં રોહિતાશ લાંબા અને ધૌલપુરનાં ભાગીરથ સિંહ,…
Read More...
Read More...
ફોન પર ગેમ રમી રહ્યો હતો 8 વર્ષનો બાળક, તે સમયે અચાનક થયો બ્લાસ્ટ અને હાથથી અલગ થઇ ગઇ આંગળીઓ, પિતાએ…
8 વર્ષના બાળકના હાથમાં મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ઘટના નાદેડ (મહારાષ્ટ્ર) જિલ્લાના મુખેડની છે. આ દુર્ઘટનામાં બાળકના હાથની આંગળીઓ અલગ થઇ ગઇ છે. બાળકના પિતા શ્રીપત જાધવે ટીવી પર એડ જોયા બાદ IKall K72 ફીચર ફોન મંગાવ્યો હતો. 1500…
Read More...
Read More...
નિર્દય માતાનું અમાનવીય કૃત્ય, માનવતા સબસે બડા ધર્મ લખેલી થેલીમાં માનું અમાનવીય કૃત્ય
ફતેપુરા તાલુકામાં પૂત્રી જન્મની દાઝથી અથવા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ‘માનવતા મોટો ધર્મ ’ લખેલી થેલીમાં ભરીને બલૈયાની સુકીના નદીના પુલ ઉપરથી ફેકીને કોઇ વ્યક્તિ દ્વારા અમાનવિય કૃત્ય કરવામાં આવ્યું હતું. રામ રાખે તેને કોણ ચાખે તે…
Read More...
Read More...
કાશ્મીરમાં આ વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો, 7 દિવસ પહેલાં જ ઈન્ટેલિજન્સે આપ્યું હતું એલર્ટ
કાશ્મરીના પુલવામામાં આતંકીઓ તેમની ઈચ્છા પૂરી કરવામાં સફળ થયા છે. ઉરી પછીનો આ એટલો મોટો આતંકી હુમલો છે કે, તેમાં એક સાથે 20 જવાન શહીદ થયા છે. જ્યારે 45 જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈન્ટેલિજન્સ દ્વારા સાત દિવસ પહેલાં જ એલર્ટ જાહેર કરવામાં…
Read More...
Read More...
કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો, 20 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર સેનાને ટાર્ગેટ કરી છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન સેના પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 18 જવાન શહીદ થયા છે…
Read More...
Read More...
સુરતમાં શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા
વેલેન્ટાઇન ડેએ અનોખો કાર્યક્રમ યોજાયો
સુરતઃ વેલેન્ટાઈન ડેની સુરતમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સુરતની અલગ અલગ 15 શાળાના વિદ્યાર્થીઓએ માતા-પિતાની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા હતા.
રિલેશનશિપ ખતમ કરવા ખચકાશે નહીં…
Read More...
Read More...
UAEમાં અકસ્માત થતાં વડોદરાના પટેલ દંપતિનું મોત, બે બાળકો સહિત 6ને ઈજા
12 ફેબ્રુઆરીના રોજ યુએઈના શારજાહમાં રાત્રે 10.40 વાગ્યે પૂરઝડપે જતી એસ.યુ.વી. કારનો અકસ્માત થતાં કારમાં સવાર વડોદરાનું દંપતિ વિનોદભાઈ કે.પટેલ (46 વર્ષ)અને રોહીણીબહેન વી.પટેલ(41 વર્ષ) મોત થયા હતાં. જ્યારે અન્ય બે દંપતિ અને બે બાળકોને ઇજા…
Read More...
Read More...
સુરતની જાસ્મીન 16મીથી શરૂ થતી સુરત-શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાડશે
સુરત એરપોર્ટ પરથી 16મી ફ્રેબુઆરીએ ઉડનાર પ્રથમ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સુરતની જ દીકરી જાસ્મીન મિસ્ત્રી ઉડાશશે. સુરતનું અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાયલોટ કે જેણે અત્યાર સધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય તે 16મી ફેબ્રુઆરીના રોજથી સુરત અને શારજાહ વચ્ચે…
Read More...
Read More...
મહિલાને સ્ટ્રેચર પર રાખીને 3 કિલોમીટર સુધી ચાલ્યા જવાનો, હોસ્પિટલમાં આપ્યો જુડવા બાળકોને જન્મ
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ભારતીય સૈન્યનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે યોગ્ય સમયે તેનું રેસ્ક્યૂ કર્યું. રોડ પર પથરાયેલા બરફ વચ્ચે એમ્બ્યુલન્સ આવી શકે એમ નહોતી. એવામાં ભારતીય…
Read More...
Read More...
બનાસકાંઠા જિલ્લાના SPએ લીધેલા નિર્ણયથી લોકો થયા ખુશ
બનાસકાંઠામાં પોલીસની ખરડાયેલી છબી સુધારવા માટે બનાસકાંઠા જિલ્લા SP દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોમાં આખા દિવસ દરમિયાન જે પણ ફરિયાદીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવે છે તે તમામ ફરિયાદીઓને કંટ્રોલરૂમમાં…
Read More...
Read More...