Browsing Category
સમાચાર
આતંકવાદીઓ સામે બાથ ભીડીને શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ
આતંકવાદીઓ સામે ભીડાતા શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ જેટલા બહાદુર હતા એટલો જ હિંમતવાળો તેમનો પરિવાર પણ છે. પુત્રની શહીદીના સમાચાર આવતા પિતાએ એટલું જ કહ્યું કે “અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, બીજા કોઈએ ન ગુમાવવો પડે.” સેનામાં ભરતી સમયે…
Read More...
Read More...
મારા દેશના ચા વાળાનો દેશપ્રેમ તો જુઓ, મફત ચા પીવો,શહીદોના ભંડોળ માટે મદદ કરો,
મહેસાણા સિવિલ હોસ્પિટલની ઝાંપાની બાજુમા ચાની લારી લઇને ઉભા રહેતા જયદેવભાઇ વ્રજલાલ બારોટ શહીદોના વ્હારે આવ્યા છે.સોમવારે તેમને દિવસભર મફત ચા વેચી હતી.પરંતુ ચા પીનારને અત્રે મુકેલી પેટીમા ઇચ્છા શક્તિમુજબ શહિદોના પરિવાર માટે દાન કરવા અનુરોધ…
Read More...
Read More...
મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર
પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો…
Read More...
Read More...
આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત
જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર…
Read More...
Read More...
સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર
રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ…
Read More...
Read More...
પત્થરબાજોને સેનાની આખરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો
સોમવારે જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઑપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર અને એક સ્થાનિક કાશ્મીરી સહયોગીને ઠાર માર્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીમાં કામરાન, અને ગાઝી…
Read More...
Read More...
પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી
દાન કરવાની વાત આવે કે, મદદ કરવાની વાત આવે ગુજરાતીઓ ક્યારેય પાછા નથી પડતા. દેશના 44 વીર જવાનો શહીદ થયા છે. દેશમાં શોકનો માહોલ છે. ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે. લાખો-કરોડોનું દાન કરી રહ્યા છે.
સૈનિકોને…
Read More...
Read More...
પુલવામામાં વધુ એક આતંકી ઠાર મરાયો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને પૈરા ફોર્સનું સર્ચ ઓપરેશન
દક્ષિણ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રીથી ચાલી રહેલ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસે ડીઆઇજી અમિત કુમાર અને સેનાના બ્રિગેડિયર ઇજાગ્રસ્ત થયા છે.
પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રીના 12 વાગ્યાથી અથડામણ ચાલી રહી છે. જેમાં સાઉથ કાશ્મીરના ડીઆઇજી…
Read More...
Read More...
પુલવામા હુમલામાં શહીદ થયેલા 23 જવાનોની લોન SBIએ માફ કરી
હાલમાં જ થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગળ આવી છે. SBIએ જાણકારી આપતા કહ્યું હતું કે, હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી 23 જવાનોએ બેંકમાંથી લોન લીધી હતી, જેને બેંકે માફ કરવાનો નિર્ણય લીધો છે. આ…
Read More...
Read More...
ભાવનગરના છકડા ચાલકનો પુત્ર રણજીમાં પહોંચ્યો, હવે ભારત વતી રમવાનું સ્વપ્ન
ભાવનગર: વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરીયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો,પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઉભા થયા હતા, પરંતુ ચેતનના મામાએ પાર્ટ ટાઇમ કામ આપ્યુ અને…
Read More...
Read More...