Browsing Category
સમાચાર
શહીદોનો બદલો લેવા ભારતે 8 દિવસમાં લીધાં 8 મહત્વના નિર્ણયો, પાક. મુશ્કેલીમાં
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સતત પાકિસ્તાનને સતત ઘેરી રહ્યું છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને ઘેરવાનું શરૂ કર્યું છે..ભારત સરકારે પાકિસ્તાનને સબક આપવા ભારતીય સેનાને છૂટ આપી છે. જેને લઈને પાકિસ્તાનને સામે એક્શન લેવાઈ…
Read More...
Read More...
સિંધુ-જળ સમજૂતી નહીં ભારતે પાકિસ્તાનની કરોડરજ્જૂ તોડી, જાણો શું છે INDUS વોટર ટ્રિટી
પુલવામા હુમલા પછીથી દેશમાં પાકિસ્તાન સામે ગુસ્સો વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, પાકિસ્તાન તરફ જતી નદીઓ રાવી, વ્યાસ અને સતલજ નદીઓના ભારતના હિસ્સાના પાણીને હવે રોકી દેવામાં આવશે. જોકે હવે…
Read More...
Read More...
પુલવામા જેવા આત્મઘાતી હુમલા પછી પણ CRPF જવાનોની નિઃસ્વાર્થ સેવા તો જૂઓ!
પુલવામા હુમલા બાદ દેશના અલગ અલગ વિસ્તારોમાં રહીને અભ્યાસ કરતા અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણુક કરવાના બનાવ સામે આવ્યા છે ત્યારે આવા 250 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે CRPF મદદગાર બન્યું છે. CRPFની હેલ્પલાઇન ‘મદદગાર’એ આ…
Read More...
Read More...
દરિયાદીલી તો આને કહેવાય, ભીખ માંગીને જમા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને સમર્પિત કર્યા
અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગનાર એક વૃદ્ધ મહિલા દેવકી શર્માએ જીવનભર જે રાશિ જમા કરી હતી તે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં આવું દેવકીની ઇચ્છાનુસાર કરવામાં આવ્યું છે જેનું નિધન આશરે 6 મહિના પહેલા…
Read More...
Read More...
ભારતના વેપારીઓની પાકિસ્તાન પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’, પુલવામા હુમલાથી ગુસ્સે ભરાયેલા આયાતકાર…
પુલવામા આતંકી હુમલાને લઇને દેશભરમાં લોકોના ગુસ્સાનો પારો આસમાને પહોંચ્યો છે. જે અંતર્ગત ભારતીય કારોબારીઓએ પાકિસ્તાનથી સિમેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનથી પ્રગટ થનારા ધ ડોન અખબાર મુજબ ભારતીય વેપારીઓએ પાકિસ્તાનથી મોકલેલા…
Read More...
Read More...
અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું
જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય પટેલ યુવાન આગળ આવ્યો…
Read More...
Read More...
પુલવામા હુમલા બાદ વાયરલ થયો આ વૃદ્ધ મહિલાનો ફોટો
પુલવામા હુમલામાં 40 જવાનોની શહાદતથી આખો દેશ દુ:ખી છે.સોશિયલ મીડિયાથી માંડીને દરેક શેરી, ચોકમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. આ દરમિયાન એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ મહિલા હાથ જોડીને…
Read More...
Read More...
સરકાર પરવાનગી આપે તો 700 સાથીઓ સાથે પાકને ધૂળ ચટાડી દઉંઃ ડાકુ મલખાન સિંહ
ચંબલના શેર કહેવાતા દસ્યૂ સરગના મલખાન સિંહે પુલવામા આતંકી હુમલાથી રોષે ભરાયો છે. તેમણે પાકિસ્તાનને લલકાર્યું છે. ડાકૂ મલખાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં 700 બાગી બચ્યાં છે. જો સરકાર અમને વેતન વિના એક વાર બોર્ડર જવાની અનુમિત આપે.. પાકિસ્તાનને…
Read More...
Read More...
જાગો ગ્રાહક જાગોઃ ડીમાર્ટમાંથી ખરીદી કરતા પહેલા જોઈ લો આ વીડિયો
છેતરપીંડી 'સસ્તુ મળે છે'ની લાલચમાં ગ્રાહકો જાય છે ડીમાર્ટમાં, પરંતુ વજનના નામે થાય છે ઉઘાડી લૂંટ, ગ્રાહકોએ સ્ટોરની પોલ ખોલવા વીડિયો બનાવ્યો..
જુઓ આ વિડીયો..
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો વડોદરાના ફતેહગંજ…
Read More...
Read More...
ભારતીય હેકર્સે કરી 200 પાકિસ્તાની વેબસાઇટ પર ડિજિટલ ‘સર્જિકલ સ્ટ્રાઇક’
ભારતીય હેકર્સે પાકિસ્તાન પર ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનની 200થી વધુ સરકારી વેબસાઈટ હેક કરી લીધી છે. જેમાંથી 50 વેબસાઈટનું લીસ્ટ સામે આવ્યું છે. એટલું જ નહીં છેલ્લા 72 કલાકથી વધુ સમયથી આ પાકિસ્તાની વેબસાઈટ હેકર્સના કબજામમાં…
Read More...
Read More...