Browsing Category

સમાચાર

સુરતના મોટા વરાછામાં ઉર્વશી રાદડીયાના ડાયરામાં અમેરિકાની યુવતીઓએ મન મુકીને રૂપિયા ઉડાવ્યા

- સુરતઃ વિદેશી મહિલાઓને પણ ડાયરામાં રૂપિયા ઉડાવવાનું ઘેલું લાગ્યું - મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટના લાભાર્થે ડાયરાનું આયોજન થયું હતું. સુરત અને સૌરાષ્ટ્રમાં યોજાતા ડાયરામાં રૂપિયા ઉડાવવાની એક પરંપરા થઇ ગઇ છે જેમાં લોકો લાખો રૂપિયા કલાકારો…
Read More...

સુરતના 108 વર્ષના નાથી બા લિફ્ટ વગર બે માળથી ચડ ઉતર કરે છે

સુરતઃ વરાછામાં રહેતા નાથીબેન ચાંદપરા 108 વર્ષે પણ અડિખમ છે. પરિવારને તેમનો 108મો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. ત્યારે દાદીએ પોતાના સ્વાસ્થ્ય અંગ કહ્યું હતું કે, ‘આટલા વર્ષોમાં મેં ક્યારે પણ કોઇનાં પર ગુસ્સો કર્યો નથી, કારણકે મારૂ માનવુ એ છે…
Read More...

જમ્મુ કશ્મીરઃ કુલગામમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યા, એક DSP શહીદ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા, ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે. અમન ઠાકુર સિવાય…
Read More...

પત્થરબાજો અને આતંકીઓની હવે ખેર નથી, સીધાદોર કરવા 14 વર્ષ બાદ શ્રીનગરમાં BSF તૈનાત

પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે શ્રીનગરમાં 14 વર્ષ બાદ બીએસએફને તૈનાત કરવામાં આવી. સેનાના અધિકારીઓના જણાવ્યા મુજબ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતને જાળવી રાખવાનો છે. આ ઉપરાંત જમ્મુ…
Read More...

છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9…
Read More...

મતદાર યાદીમાં તમારુ નામ છે ? જો ના હોય તો આ જે નોંધાવી લ્યો

તારીખ ૧લી જાન્યુઆરી-૨૦૧૯ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૩૧/૧/૨૦૧૯ના કરવામાં આવી છે. આ આખરી પ્રસિધ્ધ થયેલી મતદારયાદી પરથી મતદારની અધતન વિગતો ચકાસી શકાય છે. જો લાયકાત ધરાવનાર કોઇ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ…
Read More...

શહીદોના શોકમાં મુસલમાન ભાઈઓએ કરાવ્યું મુંડન, ધર્મથી ઉપર ઉઠીને આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ

એવું કહેવાય છે કે દેશભક્તિ સૌથી મોટો ધર્મ છે, બિહારના અરિરયા જિલ્લામાં મુસ્લિમ નેતાઓએ ધર્મથી ઉપર દેશને માન્યો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે માથે મૂંડન કરાવીને શ્રધ્ધાંજલિ આપી. આ જિલ્લાના સુલ્તાન પોખર મંદિરમાં શુક્રવારે 2 યૂથ કોંગ્રેસના…
Read More...

ખેતી માટે રૂપિયા જોઇએ તો કૃષિ લોન આ રીતે કરો એપ્લાય, આ છે પૂરી પ્રોસેસ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા 1.60 લાખ રૂપિયા વધારી છે. કોઇ ગેરેન્ટી વગર ખેડૂતોને એક લાખ રૂપિયાની લોન મળે છે. તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી છે. જેના હેઠળ સરકાર…
Read More...

અફઘાની પઠાણે પાકિસ્તાનની કરી આંતરરાષ્ટ્રિય કક્ષાએ બેઈજ્જતી, કહ્યું- ‘ ભારતનું રોડ પર રઝળતું…

પુલવામા હુમલા બાદ પૂરી દુનિયા પાકિસ્તાનની નિંદા કરી રહ્યુ છે. ત્યારે તેના જ પાડોશી દેશ અફઘાનિસ્તાનના પણ રિએક્શન આવી રહ્યા છે, જેમાં મુખ્તાર અહમદ નામના એક અફઘાની શખ્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વિડીઓ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ…
Read More...

એક્શનમાં ભારત : દેશદ્રોહીઓ અને આતંકીઓની શરુ કરાઈ ઘેરાબંધી, PARAMILITARY FORCESની 100 કંપનીઓ ખીણમાં…

મળતી માહિતી મુજબ કાશ્મીર ખીણમાં પોલીસ અને અર્ધ સૈનિક દળોને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત અર્ધ સૈનિક દળોની 100 કંપનીઓને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવી છે. આ સાથે જ અલગતાવાદી નેતા યાસીન મલિકની ધરપકડ કરવામાં આવી છે. માનવામાં આવે છે કે…
Read More...