Browsing Category
સમાચાર
વિંગ કમાન્ડર અભિનંદનના માતા-પિતાને પ્લેનમાં આ રીતે આપ્યું લોકોએ સમ્માન
વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને આજે પાકિસ્તાન મુક્ત કરી રહ્યું છે, ત્યારે તેમના માતાપિતા પણ ચેન્નૈથી દિલ્હી પહોંચી ગયા છે. તેઓ ગઈ કાલે રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ જે ફ્લાઈટમાં દિલ્હી જઈ રહ્યા હતા તેમાં સવાર પેસેન્જર્સને જ્યારે ખબર…
Read More...
Read More...
‘એક શામ, શહીદોં કે નામ’ : સુરતીઓએ આપ્યું 5 કરોડનું દાન
સુરતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરવા અને શહીદ પરિવારોની મદદ માટે ફંડ એક્ઠું કરવાના હેતુ સાથે "એક શામ શહીદો કે નામ - ભારત કે વીર" કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અક્ષય કુમારની…
Read More...
Read More...
વિંગ કમાન્ડર અભિનંદનની આજે વતન વાપસી, વાઘા બોર્ડર પર થશે સ્વાગત
પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે.…
Read More...
Read More...
ભારત-પાકિસ્તાનની મિસાઈલ તાકાત જોઈ લો, કોણ છે તાકતવર?
હવે સમગ્ર દેશવાસીઓને જેના પર ગર્વ છે અને દરેક દેશવાસીની છાતી ગજ ગજ ફુલે છે. તે આપણી મિસાઈલ શક્તિ, આપણી મિસાઈલ શક્તિને કારણે જ વિશ્વના દુશ્મન દેશો ભારત પર આંખ ઉંચી કરતા સો વખત વિચાર કરે છે. ભારત પાસે બ્રહ્મોસ, અગ્નિ જેવી તેજ અને શક્તિશાળી…
Read More...
Read More...
74 વર્ષના બાનો જુસ્સો તો જુઓ, “આર્મીને જ્યારે મદદ જોઈશે ત્યારે હાજર થઈ જઈશ”
“મારી ઉંમર માત્ર 74 વર્ષ છે અને જો મારા સૈનિકો અને મારા દેશને મારી જરૂર પડે તો હું ફરી તેમની સેવા કરવા તત્પર છું. પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે અમે કંઈ હારવા માટે નથી બેઠા.” યુવાનોના જુસ્સાને પણ શરમાવે એવા આ શબ્દો છે 74 વર્ષના વાલબાઈ…
Read More...
Read More...
ભારતની તાકાત: પાકિસ્તાનના 87 ટકા હિસ્સાને HDમાં જોઈ શકે છે ISRO
અંતરિક્ષમાં ભારતનો ડંકો વગાડનાર ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) દેશ માટે રક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વની સંસ્થા છે. ISROના સેટેલાઈટ્સ પાકિસ્તાનના 87 ટકા હિસ્સા પર બાજ નજર રાખે છે અને HD ક્વોલિટીનું મેપિંગ કરે છે. આ બાલાકોટ…
Read More...
Read More...
ભારત સામે પાકિસ્તાન ઘુંટણીયે, પાયલટ અભિનંદન આવતીકાલે ભારત પરત ફરશે
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાનની સંયુક્ત સંસદમાં નિવેદન આપ્યું છે કે, આવતી કાલે ભારતીય યુદ્ધ કેદી પાયલટ અભિનન્દન વર્ધમાનને મુક્ત કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર તણાવ વ્યાપી રહ્યો છે. આ…
Read More...
Read More...
ઇન્ડિયન એરફોર્સમાં પાયલટ બનવા માટે શું લાયકાત જરૂરી છે? કેવી રીતે થાય છે સિલેક્શન?
ભારતીય વાયુસેના દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુસેના છે. ભારતીય વાયુસેનાએ અનેકવાર પોતાના પરાક્રમ થકી દુનિયાને બતાવી દીધું છે કે, હમ કીસી સે કમ નહીં હૈ. પુલવામા હુમલા બાદ વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાઓને નષ્ટ કરી…
Read More...
Read More...
શું આપ જાણો છો કે વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની ધરતી પર હોવાની જાણ થતા જ સૌથી પહેલું કામ કયુ…
અભિનંદનની જાંબાઝીના કિસ્સાઓ પાકિસ્તાનના સમાચાર પત્રોમાં છાપવામાં આવ્યાં છે. ગત 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાની F-16 લડાકૂ વિમાન ભારતીય હવાઈ વિસ્તારમાં ઘુસી આવ્યા હતાં અને તેઓ ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ફિરાકમાં હતા. આ દરમિયાન મિગ 21…
Read More...
Read More...
PAK નું જુઠ્ઠાણું આવ્યું સામે, ભારતે તોડી પાડેલ F-16 વિમાનની તસવીરો આવી સામે
26 ફેબ્રુઆરીએ સુરજ ઉગ્યા પહેલા ભારતીય વાયુસેનાએ જ્યારે પાકિસ્તાનની વાયુ સીમામાં જઇને આંતકના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા, તો પાકિસ્તાનને બોખલાહટમાં આવી જઇને આવું કશું ન થવાના ખોટા ગાણા ગાયા હતા. ત્યારબાદ જ્યારે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના…
Read More...
Read More...