Browsing Category

સમાચાર

વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 વડે કેવી રીતે એફ-16નો પાડી દીધો ખેલ, જાણો અદભુત પરાક્રમની કહાની

ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને પોતાના મિગ-21 વડે કેવી રીતે એફ-16નો મુકાબલો કર્યો હતો તેની ચર્ચા હજી પણ ચાલી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની વિમાનોનુ ધાડુ બુધવારે સવારે ભારતીય સીમામાં ઘૂસ્યુ ત્યારે આ…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં મા ભૌમની રક્ષા કરતા અરવલ્લીનો જવાન શહીદ, ગામ હિબકે ચઢ્યું

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ વચ્ચે બન્ને દેશોની સરહદે સ્થિતિ વણસેલી છે. ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ કટારા લેહમાં શહીદ થયા છે. આર્મીમાં ફરજ બજાવતા ખુશાલસિંહ ઠાકોર…
Read More...

એર સ્ટ્રાઇક પર મોટો ખુલાસો, વાયુસેનાએ બાલાકોટમાં જૈશની ચાર ઇમારત ઉડાવી હતી

ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીના રોજ સવારે બાલાકોટમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદનાં મદરેસા તલીમ-ઉલ-કુરાણની ઈમારતોને નિશાન બનાવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસનાં એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે. સૂ્ત્રો પ્રમાણે, ટેકનીકલ ઈન્ટેલિજેન્સની સીમાઓ અને…
Read More...

અભિનંદનની મુક્તિ માટે પાકિસ્તાનને મજબૂર કરવા પાછળ આ ત્રણ દેશોનું મહત્વનું યોગદાન

ભારતનો વીર સપૂત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન દેશની ધરતી પર પરત ફર્યા છે. દુશ્મન પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે જરા પણ મચક ન આપી હેમખેમ ભારત આવી પહોંચ્યો છે. ત્યારે દુશ્મનના કબજામાંથી ભારતના વીરને છોડવવા માટે ભારતની સફળ કૂટનીતિ કામ લાગી છે.…
Read More...

ધો.10ના વિદ્યાર્થીનું અકસ્માત બાદ બ્રેઈન ડેડ, પણ અંગદાનથી ચારના જીવન બચાવ્યા

સુરતઃવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ચાર રસ્તા પાસે દહેલી ગામમાં રહેતા અને ધોરણ 10નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એક્સિડન્ટ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.બાદમાં વિદ્યાર્થીના અંગોના દાન કરાયું હતું.કોળી પટેલ સમાજના બ્રેનડેડ મીત ભરતભાઈ…
Read More...

આખરે અભિનંદને ભારતની ધરતી પર મૂક્યો પગ, જોશ જોઈને ખુશ થઈ જશો

પાકિસ્તાને પકડેલા ભારતીય વાયુસેનાનાં પાયલટ અભિનંદનની આજે વતન વાપસી થઈ હતી. પાકિસ્તાન દ્વારા તેમને મુક્ત કરતી વખતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વાઘા-અટારી બોર્ડર પરથી પાકિસ્તાન દ્વારા અભિનંદનને ભારતને…
Read More...

J&Kમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં CRPFનાં 2 જવાન અને 2 પોલીસ કર્મી શહીદ; LoC પર હેવી…

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં CRPFના બે જવાન અને જમ્મુ કાશ્મીરના બે પોલીસ જવાન શહીદ થયાં છે. આ ઉપરાંત LoC પર પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ પણ શરૂ કરાયું છે. LoC પરના પુંછ, મેંઢર, બાલાકોટ, કૃષ્ણા…
Read More...

વિંગ કમાન્ડર “અભિનંદન”ની ભારત વાપસીની ખુશીમાં રાજકોટના મવડી ગામના લેઉવા પટેલ સમાજે સેનિક…

રાજકોટ(મોવડી) - પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાન ની  આજે વતન વાપસી થઇ, તેમની ખુશી વ્યક્ત કરી શહીદ પરિવાર ના કલ્યાર્ણથે રાજકોટ ના  હર્દય સમા એવા મવડી ગામના લેઉવા પટેલ સમાજ ની…
Read More...

વાપસી બાદ અભિનંદનને ફરીથી ફાઇટર પ્લેન ઉડાવવા દેવામાં આવશે કે નહી? જાણો શું છે વાયુસેનાના નિયમો

પાકિસ્તાનમાં બહાદુર ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને થોડાં સમયમાં ભારતને સોંપી દેશે. ગત 27 ફેબ્રુઆરીના રોજ તેઓને પાકિસ્તાની સૈન્યએ ધરપકડ કરી હતી. ત્યારબાદથી કરોડો ભારતીયોએ તેઓના પરત ફરવાની પ્રાર્થનાઓ શરૂ કરી દીધી હતી. પરંતુ પાકિસ્તાનની…
Read More...

Indian Navyમાં થઈ રહી છે આ પોસ્ટ પર ભરતી, જાણો કઈ રીતે કરશો એપ્લાય

Indian Navyએ Tradesman Mate Recruitment 2019 અંતર્ગત 554 પદ પરની ખાલી જગ્યા ભરવા માટે ભરતી જાહેર કરી છે. જે માટેની અરજી પ્રક્રિયા આગામી 2 માર્ચથી શરૂ થશે. આ પદ માટે અરજી નેવીની વેબસાઈટ joinindiannavy.gov.in પરથી કરી શકાય છે. આ પદ માટે અરજી…
Read More...