Browsing Category
સમાચાર
અમે ટાર્ગેટ ઉડાવીએ છીએ, કેટલાં મર્યાં તે ગણતા નથી : વાયુસેના પ્રમુખ ધનોઆ
પુલવામા આતંકી હુમલાના જવાબરૂપે પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલ એર સ્ટ્રાઇક મામલે વાયુસેના તરફથી એક મોટું નિવેદન આપ્યુ હતું.
આજ રોજ વાયુસેનાના એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ જણાવ્યું હતું કે, વાયુસેનાનું કામ પોતાના ટાર્ગેટને હિટ કરવાનું છે.…
Read More...
Read More...
વિંગ કમાન્ડર અભિનંદનનો જુસ્સો હજુ પણ અકબંધ, અધિકારીઓ સામે જ કહી દીધું કે…
પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું અને પછી 60 કલાક સુધી પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા બાદ સ્વદેશ પરત આવેલા વિંગ કમાન્ડર અભિનંદનનો જ્જબા હજુ પણ એટલો જ યથાવત છે. પાકિસ્તાન કસ્ટડીમાં પણ અદમ્ય સાહસનો પરિચય આપ્યો અને લડાકુ વિમાનને તોડી…
Read More...
Read More...
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પહેલો ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર એનાયત કરાશે
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને ભગવાન મહાવીર અહિંસા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ દ્રારા શરૂ કરવામાં આવેલ ‘ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર’ મેળવનાર તે પ્રથમ વ્યક્તિ હશે.…
Read More...
Read More...
આતંકનો આકા મસૂદ અઝહર માર્યો ગયો? સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ. સત્તાવાર રીતે જાહેરાત નથી થય.
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ અને આતંકી મસૂદ અઝહર મરી ગયો હોય તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. જો કે પાકિસ્તાન સરકારે હજુ સુધી સત્તાવાર દાવો કર્યો નથી પરંતુ પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેના દ્વારા…
Read More...
Read More...
ભારત સાથે ઉભુ છે ઇઝરાયલ, સૌથી ખતરનાક છે આ દેશની સેના, દરેક વ્યક્તિએ સેનામાં સામેલ થવુ છે ફરજિયાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતને એક મોટો સહયોગ ઇઝરાયલ પાસેથી મળી રહ્યો છે. આ નાના દેશ તરફથી ભારતને દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ દેશની સૈન્ય શક્તિથી અમેરિકા સહિત આખુ વિશ્વ ડરે છે. બદલો લેવાને લઇ આ…
Read More...
Read More...
ધ મિસિંગ 54: જો લૌટ કે ઘર ના આયે.. જરા યાદ ઉન્હૈ ભી કર લો..
પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ગણતરીની કલાકોમાં ભારત પરત ફર્યા ફરી ચૂક્યા છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દેવા પડયા, એ ભારતની વિદિશનિતી અને કૂટનિતીની જીત છે. પરંતુ એ સાથે એ પણ યાદ કરવું પડે કે ૧૯૭૧ના યુદ્ધના ૫૪ સૈનિકો આજે પણ…
Read More...
Read More...
બાલાકોટઃ એર સ્ટ્રાઇકમાં મિરાજમાં એડ કરાયા હતા સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બ, જેણે કર્યો જૈશના કેમ્પનો…
પાકિસ્તાનના બાલાકોટમં સ્થિત જૈશ-એ-મોહમ્મદના અડ્ડા પર ભારતે ફાઇટર જેટ વડે હુમલો કરી અનેક આતંકવાદીઓ સાથે કેમ્પનો પણ સફાયો બોલાવી દીધો હતો. આ હુમલા માટે સ્પાઈસ-2000 ગાઈડેડ બોમ્બની કોમ્પ્યુટર મેમરીને ઉપગ્રહ દ્વારા મળેલી તસવીરો અને ચોક્કસ…
Read More...
Read More...
આતંકવાદીઓ બાદ અલગાવવાદીઓનો વારો, જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર મોટી કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે જમાત-એ-ઈસ્લામી પર કાર્યવાહી કરતા તેના 79 ખાતા સીલ કરી નાખ્યા છે. આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના 52 કરોડ કેશ પણ ફ્રીઝ કરી દેવાયા છે. આ કાર્યવાહીમાં…
Read More...
Read More...
અત્યારે આવી છે અભિનંદનની હેલ્થ, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં…
વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ…
Read More...
Read More...
જ્યારે અભિનંદન માટે આખો દેશ જશ્ન મનાવી રહ્યો હતો, ત્યારે આ શહીદોની થઈ રહી હતી અંતિમ વિદાઈ
શુક્રવારે જે સમયે આખો દેશ વિંગ કમાન્ડર અભિનંદનની રાહમાં હતો તેજ સમયે દેશ સેવા કરતા પોતાનો જીવ આપનાર અમુક સૌનિકોને અંતિમ વિદાય પણ આપવામાં આવી રહી હતી. શહીદના અંતિમ સંસ્કાર વખતે પાડવામાં આવેલી એક ઈમોશનલ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી…
Read More...
Read More...