Browsing Category

સમાચાર

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ મેટ્રો રેલને કેન્દ્રની મંજુરી, જાણો મેટ્રો કયાં કયાંથી પસાર થશે

આજરોજ નવી દિલ્લી ખાતે પબ્લીક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં સુરત મેટ્રો રેલ માટે રૂ.12144 કરોડનો ડીપીઆર મંજુર કરવામાં આવ્યો છે. આ મિટીગમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીગ ડાયરેકટર ડો.આઇ.પી.ગૌતમ દ્રારા સુરત મેટ્રો…
Read More...

ભાવનગરના પટેલ પરિવારનું પ્રેરણા દાયક પગલું, વડીલનું બ્રેઈન ડેડ થતા અંગદાનથી ત્રણ દર્દીઓને આપશે…

કણબીવાડના લેઉવા પટેલ પરીવાર નુ પ્રેરણા દાયક ઉદાહરણ ભાવનગરમાં વાહન અકસ્માતે ઘાયલ થતાં એક વૃદ્ધ સારવાર દરમ્યાન બ્રેઇન ડેડ થઇ જતાં તેમના પરિવારે અંગદાન કર્યું છે. આ અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપશે. ભાવનગર રહીશ ગુણવંતભાઈ બાબુભાઈ પટેલ…
Read More...

જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગજેરાને ગર્વનરના હસ્તે અહિંસા એવોર્ડ એનાયત

જાણીતા હીરા ઉદ્યોગપતિ વસંત ગજેરાને તેમના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સેવાઓમાં યોગદાન બદલ અહિંસા વિશ્વ ભારતી ટ્રસ્ટ દ્વારા અહિંસા એવોર્ડ એનાયત કરાયો છે. 2 માર્ચે સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા સમારંભમાં ગર્વનર ઓ.પી. કોહલી,…
Read More...

જન્મથી બ્લાઇન્ડ આ મુસ્લિમ સાયન્ટિસ્ટ શહીદોના પરિવારને આપવા માંગે છે 110 કરોડ રૂપિયા

રાજસ્થાનના કોટામાં રહેતા અને મુંબઈમાં સાયન્ટિસ્ટ તરીકેનું કામ કરી રહેલા મુર્તજા અલીએ શહીદોના પરિવાર માટે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત કોષમાં 110 કરોડ રૂપિયાની મદદની રજૂઆત કરી છે. આ માટે તેમણે PMOમાં ઈ-મેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે…
Read More...

પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, કલેક્ટરે જાતે કર્યો પર્દાફાશ, શંકા જતાં આખું મશીન ખોલાવ્યું,…

ઉત્તરાખંડના હરિદ્વારના કલેક્ટર દીપક રાવતનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વખતે કલેક્ટર અચાનક જ પેટ્રોલપંપ પર પહોંચી ગયા છે. અહીં પહોંચતા જ તેઓ ફ્રીમાં હવા પૂરવામાં આવે છે કે નહીં તેનું ચેકિંગ કરે છે. ત્યારબાદ જાતે જ ટોઇલેટમાં તપાસ કરવા જાય…
Read More...

પ્રમુખસ્વામી મહારાજના બહેનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આણંદ ખાતેના તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજના બહેન ગંગાબેન મોતીભાઈ પટેલનું 97…
Read More...

PM મોદીએ અડાલજ ખાતે અન્નાપૂર્ણાધામનું કર્યું લોકાર્પણ, જાણો અન્નપૂર્ણાધામની શું છે વિશેષતાઓ

પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પીએમ મોદીએ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિર્મિત અડાલજમાં આવેલા અન્નપૂર્ણા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિવિધ ભવનોનું ભૂમિપૂજન પણ કરાવ્યું.…
Read More...

પશુ અને મનુષ્ય વચ્ચેની દોસ્તીનું અનોખું ઉદાહરણ: જેમના હાથે ઊંટ દરરોજ ખાવાનું ખાતું હતું તે…

માણસ અને પશુ વચ્ચેની દોસ્તી નિસ્વાર્થ અને પવિત્ર હોય છે. કૂતરાને હંમેશા માણસનો બેસ્ટ ફ્રેંડ ગણવામાં આવે છે. તમે અવારનાવર સાંભળ્યું હશે કે કૂતરાનો માલિક અથવા તેને ઘરમાં સૌથી વધુ ગમતી વ્યક્તિ ના હોય ત્યારે તે ઉદાસ રહે છે, ખાતો-પીતો નથી.…
Read More...

ભારતમાં ઘુસી રહ્યું તું પાકીસ્તાની ડ્રોન, ભારતીય વાયુસેના એ આકાશ માં જ ઉડાવી દીધું

ભારતે પાકિસ્તાનમાં અડધી રાત્રે ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોનો ખુરદો બોલાવ્યો હતો. આ હુમલામાં જૈશના અનેક આતંકીઓ મોતને ઘાટ ઉતર્યા હતાં. ત્યાર બાદ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરનારા પાકિસ્તાનનીએ વાયુસેનાના F-16 નામના યુદ્ધ વિમાનને પણ…
Read More...

અમરેલીના નાનકડા ગામનાં ખેડૂતોએ છાતી ફુલાવી દે તેવું કર્યું કામ, શહીદોને કરી આ રીતે મદદ

‘જય જવાન – જય કિસાન’નાં સૂત્રને અમરેલી જિલ્લાનાં નાનકડા એવા ગામ પ્રતાપગઢનાં ખેડૂતોએ સાર્થક કરી બતાવ્યું છે અને સરકારનાં પ્રતિનિધિને બોલાવી 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કર્યો છે. અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં પ્રતાપગઢ ગામમાં પુલવાવાનાં…
Read More...