Browsing Category
સમાચાર
આજે વિશ્વ ચકલી દિવસ: આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી…
આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ. આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા…
Read More...
Read More...
સંગાથ પિક્ચર્સ- રાજકોટને મલેશિયા ખાતે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ.
સંગાથ પિક્ચર્સ- રાજકોટ ને મલેશિયા ખાતે સુપ્રસિધ એક્ટ્રેસ કરીના કપૂર ના હસ્તે મળ્યો “બેસ્ટ પ્રી વેડિંગ એન્ડ ફોટોગ્રાફી ઇન ગુજરાત” નો ખિતાબ. હિતેશ ભાઈ વેકરીયા અને રવિભાઈ સાવલિયા એ સ્વીકાર્યો એવોર્ડ.
રાજકોટ - ગુજરાત ની વાત જરા હટકે જ…
Read More...
Read More...
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું લેઉવા પટેલ સમાજ ને
નરેશ પટેલે કહ્યું રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી.. સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે
ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે…
Read More...
Read More...
ગોવાના CM મનોહર પર્રિકરનું નિધન, કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
ગંભીર બીમારીના કારણે મનોહર પર્રિકરના સ્વાસ્થ્યમાં સતત ચઢાવ ઉતાર આવતા હતા પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરના મનોબળ અને તેમની ઇચ્છાશક્તિને લોકો સલામ કરે છે. તેમણે આવી ગંભીર બીમારીમાં પણ અંતિમ શ્વાસ સુધી…
Read More...
Read More...
ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો, 49 લોકોનાં મોત, 48 લોકો ઘાયલ
ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 49એ પહોંચ્યો છે. આ હુમલામાં ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં…
Read More...
Read More...
વિદેશમાંથી પુલવામાના શહીદો માટે 11 દિવસમાં 7 કરોડ ભેગા કરનાર વિવેક પટેલનું નામ ગિનીસ બુક માટે…
કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થવા માટે મૂળ વડોદરાના અને હાલ અમેરિકામાં ભણતા વિવેક પટેલે ફેસબુકના માધ્યમથી 11 દિવસમાં અંદાજિત 7 કરોડ (1 મિલિયન ડોલર) ભેગા કર્યા હતા.તેના આ પ્રયાસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવવા…
Read More...
Read More...
સેનાની સફળતા: પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ મુદ્દસિર ઠાર, 21 દિવસમાં સેનાએ 18 આતંકીઓ માર્યા
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સેનાની કામગીરી ચાલુ જ છે. રવિવારે પુલવામા જીલ્લામાં આતંકવાદીઓ અને સલામતી દળો વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર થયું હતું જેમાં ત્રણ આતંકવાદીઓને મારી ફૂકી મારવામાં આવ્યાં છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક…
Read More...
Read More...
અમદાવાદ પોલીસની પહેલ: મોડી રાતે કોઈ વાહન મળતું ન હોય તો 100 નંબર ડાયલ કરવા પર પીસીઆર વાન મહિલાને…
મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક સેવા શરૂ કરી છે. જેમાં કોઈ કામસર ઘરની બહાર નીકળેલી મહિલાને ઘરે પરત ફરવા માટે કોઈ વાહન ન મળતુ હોય તો પોલીસને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે.
મહિલા દિન…
Read More...
Read More...
આ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા
પટનામાં એક રેનોલ્ટ ક્વિડ કારે એવો અકસ્માત સર્જ્યો, જેને જોઈને અને સાંભળીને લોકોનાં રૂંવાડા ખડા થઈ ગયા. બુધવારે રૂપરપુર વિસ્તારના ચુલ્હાઈચક પાસે એક યુવકને કારે ધક્કો માર્યો. યુવક એ જ કારમાં ફસાઈ ગયો. કારમાં સવાર બે યુવક તથા બે યુવતીઓને કાર…
Read More...
Read More...
જમ્મુમાં બસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરાયો, 18 લોકો ઘાયલ, પોલીસે આખા વિસ્તારની કરી ઘેરાબંધી
જમ્મુની એક બસમાં આજે ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ ધડાકો એક બસની અંદર થયો છે. ધડાકાની માહિતી મળતાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને આખા વિસ્તારની નાકાબંધી કરી લીધી છે. જે જગ્યાએ બ્લાસ્ટ થયો છે તે ભીડભાડવાળો વિસ્તાર છે.…
Read More...
Read More...