Browsing Category

સમાચાર

ગાંધીનગરમાં એક કૂતરાએ પ્રાણના ભોગે માલિકનો જીવ બચાવી ઋણ અદા કર્યુ, માલિકને કરડવા આવતા સાપના કરી…

ખેતરમાં ખાટલા ઉપર બેસીને ભોજન કરતા માલિકને કરડવા આવેલા સાપના બે કટકા કરી નાખી પાલતુ શ્વાન માઇકલે માલિકનો જીવ બચાવ્યો હતો. જોકે સાપે માઇકલ (કુતરા)ને ડંખ મારી દેતા કુતરાનું મોત નિપજ્યું હતું. કુતરાએ જીવ આપીને માલિકનું ઋણ અદા કરી વફાદારી…
Read More...

વાલીઓએ સ્કૂલ માંગે તે નહીં પરંતુ એફઆરસીએ નક્કી કરેલી ફી જ ભરવી, કોર્ટની ગાઇડલાઇન

અમદાવાદ: વાલી મંડળોએ સરકારને પત્ર લખીને જવાબ માંગ્યો હતો કે, ઘણી સ્કૂલો એફઆરસીમાં તેમણે સૂચવેલી ફી માંગી રહી છે, જ્યારે એફઆરસીએ આ સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી કરી છે. વાલીઓએ નવા સત્રમાં કઇ ફી ભરવી? સરકારે કોઇ ખુલાસો ન કરતાં વાલી મંડળોએ…
Read More...

એકોન્કાગુઆ પર્વત સર કર્યાના 50 દિવસમાં જ સુરતની બે બહેનો એવરેસ્ટ સર કરશે

શહેરની બે બહેનોએ 15મી ફેબ્રુઆરીએ જ અમેરિકાનો એકોન્કાગુઆ પર્વત સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાહસના 50 દિવસ પછી જ 21 વર્ષની અનુજા અને 25 વર્ષની અદિતી એવરેસ્ટ અભિયાન શરૂ કરશે. તેઓ 30મી માર્ચે સુરતથી માઉન્ટ એવરેસ્ટની ચઢાઇ કરવા માટે સુરતથી…
Read More...

સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે વડોદરામાં 24 માર્ચે ગ્લોબલ પાટીદાર બિઝનેશ…

વડોદરા: સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા તા.24-3-019ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ અને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના…
Read More...

સુરતમાં મહેમાનો માટે બહાર પાર્કિંગ કરાવનાર બિલ્ડીંગો સામે કરાશે કાર્યવાહી: પોલિસ કમિશનર સતીશ શર્મા.

ફરિયાદ કરો ૧૦૦પર. સૂરત:- રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. જે અન્વયે પોલિસ કમિશનરશ્રી સતિષ શર્માની…
Read More...

રાજૌરીમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ; સોપોરમાં ગ્રેનેડ હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ

હોળીના પર્વ પર આખો દેશ જશ્ન મનાવી રહ્યું છે ત્યારે પાકિસ્તાન ખુશીના આ અવસર પર પણ પોતાની હરકતથી બાજ આવી રહ્યું નથી. એક બાજુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પર પાકિસ્તાની જવાનો એ સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં એક ભારતીય સેનાનો…
Read More...

સુરતનો ઇજનેરીનો વિદ્યાર્થી કીમ પાસે ચાલુ ટ્રેને વીજ પોલ સાથે અથડાયો, માથું ટ્રેનમાં રહ્યું ને ધડ…

સુરતઃકીમ-કોસંબા રેલવે સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનના દરવાજે ઉભેલા ભરૂચ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું રેલવે વીજપોલ સાથે ભટકાતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક વિદ્યાર્થીનું ધડ કીમ કોસંબા વચ્ચે નદી નજીકથી મળી આવ્યું હતું. જ્યારે…
Read More...

સુરત બેઠક માટે મહેશ સવાણીની પસંદગી કરાશે તો ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે

ચુંટણીના બદલાતા પ્રવાહમાં સુરત શહેરની બેઠક માટે ચર્ચાઈ રહેલા અનેક નામ વચ્ચે સુરતના યુવા ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન તથા ભાજપના ટોચના યુવા ઉદ્યોગ અગ્રણી અને સર્વજ્ઞાતિની લગભગ સાડાત્રણ હજાર જેટલી પિતા વિહોણી દીકરીઓના પિતા બનીને સાસરે વળાવનાર…
Read More...

ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા વિના મહેશ પટેલ સાબરડેરીના ચેરમેન

રાત્રે 2 વાગ્યે શામળભાઈએ જેઠા પટેલ સામે ફોર્મ ભર્યું એક પછી એક સોગઠી ગોઠવાતી રહી છતાં જેઠાભાઇને ગંધ સુદ્ધા ન આવી મહેશભાઈ પટેલે "બાપ કરતાં બેટો સવાયો'ની ઉક્તિ સાર્થક કરી હિંમતનગર: સાબરડેરીના સ્થાપના કાળથી અત્યાર સુધીમાં ડેરીના ઇતિહાસમાં…
Read More...

સમાજના આગેવાનોની સહેમતી હશે તો રાજકોટથી ચૂંટણી લડીશ : પરેશ ગજેરા

-ભાજપ રાજકોટથી ચૂંટણીના રણ મેદાનમાં ઉતારે તેવી પોસ્ટરમાં સૂચક નોંધ બની -આ પૂર્વે અમરેલીમાં પણ ભાઇ આવે છે અમરેલીથીના પોસ્ટરો લાગ્યા હતા લોકસભા ચૂંટણી જાહેર થાય બાદ તુંરત જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા પાટીદાર વોટ બેન્કને…
Read More...