Browsing Category

સમાચાર

ઝાડના સહારે અટકી ગઈ 500 ફૂટ ઊંડી ખીણમાં પડેલી બસ, મુસાફરોએ કહ્યું- જીવ બચી ગયો, હવે દર વર્ષે એક…

રવિવારે મધ્યપ્રદેશમાં એક અનોખો અકસ્માત થયો. જેમાં બ્રેક ફેલ થવાને કારણે બસ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી, પરંતુ સદભાગ્યે બસ 140 ફૂટ નીચે એક વૃક્ષમાં ફસાઇ જવાને કારણે અટકી ગઇ. આ ઘટનાને નજરે જોનારાનુસાર, બસે લગભગ 23 પલટીઓ ખાધી, પરંતુ તેમાં છતાં બધા…
Read More...

એરફોર્સે જાહેર કરી રડાર ઈમેજ, વાયુસેનાએ કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે છે મજબૂત…

ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક…
Read More...

ખોડલધામ અને ઉમિયાધામની અગ્રણીઓની મળી બેઠક, લોકસભા ચૂંટણી મુદ્દે રાજકીય નિર્ણય કરશે

7 એપ્રિલના રોજ કડવા અને લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ અને વિશ્વ ઉમિયાધામના આગેવાનોની એક મહત્ત્વની બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. જ્યારે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પાટીદાર સમાજની…
Read More...

જાણીતા અર્થશાસ્ત્રી અને પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન

અમદાવાદ : જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને…
Read More...

સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ

ખોડલધામ સમિતિ, અમદાવાદ દ્વારા રવિવારે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નિકોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે યુવાનોને જીવનની સફળતાનો મંત્ર આપતા કહ્યું હતું…
Read More...

106 વર્ષના નથુબા પરિવારની 5 પેઢી સાથે અડીખમ, રસોઇથી માંડીને ઘરનાં તમામ કામ કરે છે જાતે

શરીરની તંદુરસ્તી ખુદ વ્યકિત પર જ આધાર રાખે છે. નિરોગી કેમ રહેવું એ ઊનાનાં સનખડા ગામનાં 106 વર્ષની ઉંમરનાં નથુબા પાસેથી શીખવા જેવું છે. સદી વટાવી ચુકેલા વૃધ્ધા નથુબા જીવાભા ગોહીલ પરિવારની પાંચ પેઢી સાથે અડીખમ છે. 106 વર્ષની ઉંમર અને પાંચ…
Read More...

ફીફા કાઉન્સિલમાં સ્થાન મેળવનારા પ્રફુલ પટેલ બન્યા પ્રથમ ભારતીય, 4 વર્ષનો રહેશે કાર્યકાળ

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન(એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ફીફા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી આજે શનિવારે 29મી એએફસી(એશિયન ફૂટબોલ કોન્ફરન્સ) કોંગ્રેસ કુઆલાલમ્પુર ખાતે યોજાયી હતી. જેમાં…
Read More...

અમેરિકામાં મોટેલ ચલાવતાં મૂળ વલસાડના ભીખુભાઈ પટેલની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મૂળ વલસાડનાં કલવાડાનાં 60 વર્ષીય ભીખુભાઇ પટેલની તેમની જ મોટેલનાં રૂમમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વલસાડ…
Read More...

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા 'રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં…
Read More...

આજથી રાજકોટના રાજમાર્ગો પર ઈલેક્ટ્રીક બસનું ટ્રાયલ શરૂ, બસ CCTV, LED અને ACની સુવિધાથી સજ્જ

રાજકોટના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા મળે અને શહેરના પર્યાવરણની પણ જાળવણી થઈ થશે કે તે માટે મનપાએ આજથી ઈલેક્ટ્રીક બસ શરૂ કરી છે. પહેલાતબક્કામાં 50 જેટલી ઈલેક્ટ્રીક બસ ખરીદવામાં આવી છે. જે બસનું આજથી ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. આ બસોમાં…
Read More...