Browsing Category

સમાચાર

જામનગર, મોરબી, પડધરી પંથકમાં તોફાની પવન, કરા સાથે અડધાથી પોણો ઇંચ વરસાદ, ખેતરો પર સફેદ ચાદર પથરાઇ

આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતા. બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડધરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. મોરબી અને ધ્રોલ…
Read More...

ભેંસો દોહીએ, ગાડું હાંકીએ, અને વખત આવે મંજીરા પણ વગાડીએ વાલા! : પરેશ ધાનાણી

રાજકારણમાં તમે ચર્ચામાં ત્યારે જ રહો જ્યારે તમે લોકોની વચ્ચે જઇને થોડી ક્ષણોને માણો છો. આપણા ગુજરાતનાં રાજકારણમાં અનેક ચહેરોઓ આવી જ રીતે ચર્ચામાં રહે છે. પરંતુ કોંગ્રેસનાં પરેશ ધાનાણીને લોકો સાથે રહીને આકર્ષણનું કેન્દ્ર બનીને રહેવું બખૂબી…
Read More...

સૌરાષ્ટ્રનાં યુવાનોનું અનોખું સાહસ: જામનગર નજીક સૌ પ્રથમ બાયો-ડીઝલ પંપનું ઉદ્ઘાટન

જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર પડાણા ગામ પાસે સૌરાષ્ટ્રની શાન સમાન રીલાયન્સ અને એસ્સાર કેમ્પસની નજીક સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ ભારત સરકાર માન્ય ડેલ્ટા બાયોડીઝલ પંપનું ઉદ્ઘાટન ગઈકાલે શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજ…
Read More...

કેરી બેગના નામે ગ્રાહક પાસેથી ત્રણથી પાંચ રૂપિયા વસૂલી લેનારા સ્ટોર્સ માટે આંખ ઊઘાડનારો ચુકાદો

ગ્રાહક કોર્ટે બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગના રૂપિયા લેવાને કારણે 9000 રૂપિયાનો દંડ ફટાકાર્યો છે. ચંડીગઢમાં બાટા કંપનીમાં ખરીદી કરવા ગયેલા એક ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા લીધા હતા એટલે ગ્રાહકે બાટા કંપની વિરુદ્ધ ગ્રાહકસેવા મંડળમાં…
Read More...

Alert : બાળકીએ 5 રૂપિયાની કુલ્ફી ખાધી, 1 કલાક બાદ આવ્યું ભયંકર રિએક્શન, શરીરની ચામડી બળી ગઈ

જો આપનું બાળક કુલ્ફી માટે જિદ્દ કરે તો સમજી વિચારીને તેની જિદ્દ પૂરી કરજો, પંજાબના તરનતારના મરહાણાની બાળકીને લારીની કુલ્ફી ખાવી બહુ ભારે પડી. કુલ્ફી ખાધા બાદ બાળકીના શરીરની ચામડી બળી ગઈ. કુલ્ફીનું આવું ભયંકર રિલેકશન? વાત ગળે ઉતરે તેવી નથી…
Read More...

પાળેલા કૂતરાએ જીવ આપીને બચાવી 30 લોકોની જિંદગી,

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અતર્રા વિસ્તારમાં એક પાળેલા કૂતરાએ 30 લોકોની જિંદગી બચાવી. અહીં 11 એપ્રિલ ગુરૂવારે રાત્રે એક ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાતનો સમય હોવાથી ચાર માળની બિલ્ડિંગમાં બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. આગ…
Read More...

ચોટીલામાં ચૈત્રીનોરતા પ્રસંગે ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન ભક્તોને દરરોજ થઈ રહ્યાં છે

ચોટીલામાં ડુંગર ઉપર માતા ચામુંડા હાજરાહજુર બીરાજમાન છે. ત્યારે સવારથી સંધ્યા આરતી સુધીમાં ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન થતાં હોવાંની ભાવિકો લાગણી અનુભવે છે. ચોટીલાની પંચાળની પવિત્ર ભૂમીમાં આવેલ માતા ચામુંડાના ડુંગર પર…
Read More...

નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાએ ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ…

રાજકોટ: સુરતમાં આયોજીત 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીના હાથે ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાને એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની…
Read More...

ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદમાં સમાજની કેટલીક સત્ય બાબતો ઉજાગર કરતા અશ્વિનભાઈ સુદાણી

અમદાવાદ(તારીખ:૦૭/૦૪/૨૦૧૯) ખાતે ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદ મા ૩૫૦૦૦ યુવાનોના સમુહને સંબોધતા શ્રી અશ્વિન સુદાણી એ સમાજમાં રહેલી અયોગ્ય બાબતોને ઉજાગર કરતા કહ્યું કે યુવાનો માયકાંગલા બની ના રહે પણ પટેલ સમાજની દિકરીઓના રક્ષણ માટે તૈયાર…
Read More...

નવસારી હાઈવે પર શ્રદ્ધાળુઓની પંચર પડેલી ગાડીને ટ્રકે ટક્કર મારતા સુરતના 6 લોકોના કમકમાટીભર્યા મોત

નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ઉભેલી ટેમ્પોટ્રેક્સને પૂરપાટ ઝડપે આવતાં ટ્રકે ટક્કર મારતાં અંદર બેઠેલા 6 લોકોના મોત થયા છે. જેમાં સુરતની મહિલાઓ સહિત 6નો સમાવેશ થાય છે. સુરત પરત ફરતા અકસ્માત નડ્યો…
Read More...