Browsing Category

સમાચાર

ડાંગમાં ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં અચાનક વિસ્ફોટ થતાં 9 વર્ષનો બાળક ગંભીર ઈજાગ્રસ્ત

ડાંગના વઘઇ તાલુકાના ઘોડવહળ ગામે ટીવીનાં ડુપ્લીકેટ ચાઈનીઝ રિમોટમાં અચાનક વિસ્ફોટ થતા 9 વર્ષના બાળકના હાથમાં ઇજા પહોંચી હતી. જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ધડાકાનો અવાજ સંભળાતા પરિવારજનો દોડ્યા…
Read More...

ક્રિકેટ જગત ના ભગવાન કહી સકાય એવા સચિન તેંડુલકર જોડે આજના જન્મદિન ને ઉજવવા ખાસ સચિન ને જેમને…

સાદગી, સોમ્યતા, સજ્ન્ન્તા અને સવિશેષતા નો અનેરો સમન્વય અને વિકાસ નો પર્યાય તો વળી સફળતા સૂત્ર ને ચરિતાર્થ કરતુ હાર્દિક નું વ્યક્તિત્વ કેટલીય સંસ્થાઓ કે જેમને સેવા ના સાનિધ્ય થકી તેમાં પગદંડી જમાવી છે. તેમની સાથે હાર્દિક ના પ્રત્યક્ષતા ના…
Read More...

આ પટેલ કપલ મતાધિકારનો ઉપયોગ કરવા માટે છેક લંડનથી અમદાવાદ પહોંચ્યું

ગુજરાતમાં આજે લોકશાહીના પર્વની ઉજવણી થઇ રહી છે. દેશવાસીઓ પોતપોતાના મતદાન મથકમાં જઇને વોટ આપી રહ્યા છે, ત્યાં વિદેશમાં વસતા ભારતીયો પણ પાછળ નથી. મૂળ અમદાવાદ અને હાલ લંડન, યુકેમાં રહેતા નેહા અને તેમના પતિ સચિન પટેલ પણ યુકેથી મતાધિકારનો ઉપયોગ…
Read More...

બાઈકના પૈડામાં સાડી ભરાઈ જવાથી નવજાત બાળકીની માતાનું થયું કરુણ મોત

તમે બાઈક કે ટુ વ્હીલર પર પાછળ બેસો એટલે તમે પોતાની સુરક્ષાની બિલકુલ દરકાર જ ન કરો તે જરાય યોગ્ય નથી. નવજાત દીકરી માટે આશીર્વાદ લેવા મંદિરે ગયેલી એક યુવતી પતિની પાછળ બાઈક પર બેઠી હતી ત્યારે સાડી બાઈકના પૈડામાં ભરાઈ જતા તે બાઈક પરથી પટકાઈ હતી…
Read More...

આ ઘરમાં કાળઝાળ ગરમીમાં પણ પંખાની જરૂર નથી પડતી, જાણો તેની ગજબની ખાસિયત અને વિશેષતાઓ

આ ગરમી તો જુઓ! પંખો તો અડતો જ નથી! ઉનાળો ચાલુ થાય એટલે આ વાત બધાના મોઢે સાંભળવા મળે. ગુજરાતમાં 40-45 ડીગ્રી તાપમાન હવે તો સામાન્ય થઈ ગયું છે. આવામાં પંખાના બદલે ઘેર ઘેર એસી ચાલતા થઈ ગયા છે. જો આવામાં કોઈ તમને એવા ઘર વિષે કહે કે જ્યાં આવા…
Read More...

શ્રીલંકામાં સીરિયલ બ્લાસ્ટ: ત્રણ ચર્ચ અને ચાર હોટલમાં મળીને કુલ 7 બ્લાસ્ટઃ 162નાં મોત, 400 ઘાયલ

શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના પર્વના અવસરે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં ત્રણ સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 35 વિદેશીઓ સહિત 162 લોકોના મોત થયા છે. 400થી વધારે ઘાયલ થયા છે. તમામ વિસ્ફોટ આશરે એક જ સમયે થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ રેસ્ક્યૂ ઓપરેશન…
Read More...

સોલર એનર્જી પર ચાલે છે આ AC, આખો દિવસ ચવાલશો તો એ નહીં આવે વીજળી બીલ

ગરમીની સિઝનમાં જો કોઇ ચીજથી રાહત મળે છે તો એ AC છે. એવામાં દરેક લોકો ઇચ્છે છે કે એ ઑફિસથી લઇને ઘર સુધી એસીની ઠંડકમાં ગરમી નિકાળી દે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે એના કારણે વીજળીનું બીલ વધી જાય છે. આ જ કારણથી ઘણા લોકો એસી લેવાનું પસંદ…
Read More...

BAPSના વડા મહંત સ્વામીનું દુબઈમાં રેડકાર્પેટથી ભવ્ય સ્વાગત, UAE સરકારે કર્યું બહુમાન

BAPSના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત મહારાજ ગુરુવારે અબુધાબીમાં BAPSના મંદિરના શિલાન્યાસ માટે પહોંચતા એરપોર્ટ ખાતે અબુધાબીના રાજવી પરિવાર શેખ નહિયાન અલમુબારકે રેડકાર્પેટ બિછાવી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિરના શિલાન્યાસ માટે…
Read More...

વેરાવળમાં 4 વર્ષની બાળકી ન્યુરો ફાઇબરની ગંભીર બીમારીથી પીડિત, ડોકટરે ઓપરેશનનો ઇનકાર કર્યો, મુંબઈમાં…

વેરાવળનાં જુના ભોયવાડામાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી ઉપર ગંભીર બિમારીનું સંકટ આવી ગયું છે. કાનની નીચે ન્યુરો ફાઇબરની ગાઠ થતાં બાળકી યોગ્ય રીતે બોલી પણ શકતી નથી. અને બિમારી સહન પણ કરી શકતી નથી. હાલતો તેને ડોકટરે ઓપરેશન કરવાની પણ મનાઇ…
Read More...

BSFમાં નોકરી કરવાની સોનેરી તક, 1000થી વધુ પોસ્ટ્સ માટે બહાર પડી છે ભરતી, આટલી મળશે સેલરી

જો તમે 10મું ધોરણ પાસ છો અને ભારતીય સેનામાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે અત્યારે સોનેરી તક છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કોન્સ્ટેબલની પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક ઉમેદવાર 12 જૂન 2019 પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે…
Read More...