Browsing Category
સમાચાર
સૌરાષ્ટ્રની ઓળખ સમો ‘છકડો’ 50માં વર્ષે રિટાયર થાય છે, અતુલ ઓટો છકડો રિક્ષાનું ઉત્પાદન…
રિક્ષા બનાવતી ભારતની ત્રીજી મોટી કંપની રાજકોટ સ્થિત અતુલ ઓટો લિમિટેડનું નામ પડે એટલે સૌથી પહેલા જે યાદ આવે તે છે 'છકડો'. ગ્રામીણ વિસ્તારોમાં અને એમાંય ખાસ કરી ને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આજે પણ પરિવહન માટે છકડો એ મુખ્ય સાધન છે. જ્યાં સરકારી બસ…
Read More...
Read More...
પાટીદાર ગ્લોબલ સમિટ એટલે માત્ર વિકાસવાદ
સરથાણા સરદારધામ પબ્લીક ટ્રસ્ટના ઉદ્દેશોને સુસંગત રીતે સમસ્ત પાટીદાર સમાજની સામાજીક, શૈક્ષણિક તેમજ આર્થિક વિકાસની બાબતોને કેન્દ્રમાં રાખીને થઈ રહેલી કામગીરી ખાસ કરીને લક્ષ્યબિંદુઓ સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ…
Read More...
Read More...
ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા ૨૧મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન
ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળ દ્વારા લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ જેતપુર રોડ ખાતે ૨૧ મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો જેમાં ૨૪ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયા હતા.
આ પ્રસંગે ધોરાજી લેઉવા પટેલ જાગૃતિ મંડળના પ્રમુખ રામજીભાઈ…
Read More...
Read More...
‘સરદારધામ’ના નેતૃત્વમાં દસ હજાર પાટીદાર ઉદ્યોગકારો ટેક્નોલોજીના સહારે વિશ્વ સાથે જોડાશે
3થી 5 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં યોજનારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રમોશનલ માટે સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં 10 હજાર લોકો હાજર રહ્યાં હતાં. પાટીદાર સમાજના આગેવાનોની સંસ્થા ‘સરદારધામ’ થકી વિવિધ શહેરોમાં વિવિધ પ્રોજેક્ટો શરૂ કરાઇ…
Read More...
Read More...
સાપુતારા ઘાટમાર્ગ પર ખાનગી બસ ખીણમાં ઉતરી, વૃક્ષ વચ્ચે આવી જતા થયો ચમત્કારિક બચાવ
સાપુતારામાં અકસ્માત માટે કુખ્યાત ઘાટમાર્ગ પર એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. અને ઘાટ ચડી ન શકતા રિર્વસ થઈ ખીણમાં ઉતરવા લાગી હતી. હતી. દરમિયાન વચ્ચે એક વૃક્ષ આવી જતા તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.…
Read More...
Read More...
રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકનારાઓ સાવધાન, અમદાવાદમાં ઈ-મેમોની નોંધાઈ પહેલી ઘટના.
નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કુમાર નામના વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100નો દંડ ફટકાર્યો છે. AMCએ જાહેરમાં થુકવા બદલ કોઈને ઈ-મેમોથી દંડ ફટકાર્યો હોય તેવો આ પ્રથમ…
Read More...
Read More...
ગુજરાતમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ મોડાસામાં 48-વાવમાં 47 ડિગ્રી, હજી 4 દિવસ એલર્ટ
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન મોડાસામાં નોંધાયું છે. ત્યારબાદ વાવ 47 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. જ્યારે સુરેન્દ્રનગરમાં તાપમાન…
Read More...
Read More...
એક હજાર કિલો ફળનો અમે નાશ કર્યો: સરકારે કેમિકલથી પાકતાં ફળ રોકવા શું કર્યું? : હાઇકોર્ટ
રાજ્યમાં કેરી સહિતના ફળો પકવવા ઉપયોગમાં લેવાતા હાનિકારક કેમિકલ સામે કાર્યવાહી કરવા ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને ટકોર કરી કે, તેઓ હાઇકોર્ટના આદેશ સિવાય પણ કામ કરે. તેમણે અત્યાર સુધીમાં કેટલા ફળોનો નાશ કર્યો તે જાણવામાં રસ નથી પણ આવા…
Read More...
Read More...
બારડોલીની તરસાડિયા યુનિવર્સિટીના ડો.રોઝી પટેલ બન્યાં મિસિસ ઇન્ડિયા 2019
બારડોલીના વહુ અને ઉકા તરસાડીઆ યુનિવર્સિટીના માનદ પ્રાધ્યાપિકા ડો. રોઝી પટેલ રાષ્ટ્રીય કક્ષાએ પાટનગર દિલ્હીમાં તારીખ 18 એપ્રિલ થી 20 એપ્રિલ દરમિયાન યોજાયેલી મિસિસ ઇન્ડિયા 2019માં વિજેતા થયા હતા. માનસિક, શારીરિક અને બુદ્ધિમતાની સાથે સુંદરતાની…
Read More...
Read More...
ડૉ. ધીરજ કાકડિયાએ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોના એડીશનલ ડાયરેક્ટર જનરલ તરીકે પદભાર સંભાળ્યો
અમદાવાદ, 24-04-2019
ડૉ. ધીરજ કાકડિયાએ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (PIB) અને રીજનલ આઉટરીચ બ્યૂરો (ROB), ભારત સરકારની પ્રાદેશિક કચેરીના વડા તરીકે એડીશનલ ડાયરેક્ટર જનરલ (ગુજરાત રીજિયન)નો પદભાર સંભાળી લીધો છે.
ગુજરાત સરકારમાં પ્રતિનિયુક્તિ…
Read More...
Read More...