Browsing Category

સમાચાર

યુકેના MP કહ્યું – આખા વિશ્વમાં ગુજરાતીઓનું મહત્વનું યોગદાન

'જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત' ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સાર્થક કરતી આ કહેવતનું લાઇવ ઉદાહરણ યુકેમાં જોવા મળી રહ્યું છે. 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે યુકેના બેરોમાં વસતા ગુજરાતીઓએ પણ સેલિબ્રેશન કર્યુ હતું. યુકે પાર્લામેન્ટમાં…
Read More...

સૌરાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ, ખેડૂત પુત્રે મેળવ્યા 99.19…

આજે ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું છે ત્યારે ગરીન અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં ખેડૂત પુત્રને 99.19 પીઆર, ટ્રકચાલકના પુત્રને 99.67 પીઆર અને સલૂનની દુકાન ધરાવનારના પુત્રને 99.51 પીઆર અને સ્કૂલમાં ચોકીદાર તરીકે…
Read More...

આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે મૂકવામાં આવશે.…
Read More...

પિતાને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટ અટેક તો બાજુમાં બેસેલા દીકરાએ આવી રીતે દેખાડી સમજદારી

કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને લોડિંગ કાર ચલાવતી વખતે હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું. આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. આ સમયે શિવકુમારની સાથે તેનો 10 વર્ષીય પુત્ર પુનીર્થ પણ તેની સાથે હતો.…
Read More...

એક કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ…

જયપુરના કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે. 40 વર્ષીય નાનકરામના પરિવારે કહ્યું હતું કે તે અજયનો ચાહક છે અને જેની જાહેરાત અજય દેવગન કરે છે તે જ બ્રાન્ડનું તમાકુ ખાતો હતો.…
Read More...

લ્યો બોલો, 5 વર્ષ પહેલા ટુ-વ્હીલર ચોરનારાને પોલીસ શોધી શકતી નથી પણ ચોરે કરેલા ટ્રાફિક ભંગનો ઈ મેમો…

શહેર પોલીસને ગુનાઈત પ્રવૃત્તિને ડામવાને બદલે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધુમાં વધુ ઇ મેમો જનરેટ કરવામાં રસ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતી એક મહિલાનું એક્સેસ 2014માં ચોરાઈ ગયું હતું. તેમણે ચોરીના એક જ કલાકમાં ફરિયાદ નોંધાવી હતી.…
Read More...

રાજકોટમાં ઓનલાઈન કંપનીઓ સામે 900 મેડિકલ સ્ટોર માલિકો એક થયા, ઘરે આપી જશે સસ્તી દવાઓ

ઓનલાઈન દવાઓ વેચનારી કંપનીઓને ટક્કર આપવા માટે રાજકોટ શહેરના અંદાજિત 900 જેટલા મેડિકલ સ્ટોર્સ માલિકો અને દવાઓના વ્હોસેલર્સે ભેગા થઈને એક ખાસ મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે, જે ગ્રાહકોને ડિસ્કાઉન્ટ સાથે તેમના ઘર સુધી દવાઓ પહોંચાડી આપશે. રાજકોટ…
Read More...

આધુનિકતાનું આધળું અનુકરણ સભ્ય સમાજ માટે કેટલું ઘાતક છે તે દર્શાવતો લાલબત્તી રૂપ કિસ્સો, નરસૈયાની…

જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે બોર્ડ મૂકવામાં આવ્યા છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને તેમજ મોઢે બુકાની બાંધીને મંદિરમાં પ્રવેશ કરવો નહીં. ધાર્મિક અને સંસ્કારી ગણાતી નરસૈયાની નગરી જૂનાગઢ શહેરમાં આવા બોર્ડ અને…
Read More...

નર્મદામાં ભરતીના પાણીએ જુના દિવા ગામના ત્રણ યુવાનોનો ભોગ લીધો

અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી ન્હાવા પડેલા જૂના દિવા ગામના 5 પૈકી 3 મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી. જોકે હજુ સુધી તેમનો કોઇ પત્તો મળ્યો નથી. ભરૂચના…
Read More...

આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિ.ના ડો.તુષાર પટેલ સહિત 2 વ્યક્તિના મોત

પાલનપુરથી અમદાવાદ પરત ફરતી વખતે SUV કારને આઈશરે ટક્કર મારતા અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ ડોક્ટર તુષાર પટેલ અને તેમના ડ્રાઈવર બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રોંગ સાઈડ આવતા આઈશર સાથે અકસ્માત ડો. તુષારની કારની સામે રોંગ…
Read More...