Browsing Category

સમાચાર

શહીદના પરિવારની જમીન ભૂમાફીયાઓ બળજબરીથી ખોદી બોકસાઇટ કાઢી લઇ પરીવારને માર્યો માર, પોલીસે ફરિયાદ પણ ન…

કલ્યાણપુર પંથકમાં મહામૂલ્ય ખનીજની બેફામ ચોરી તંત્રની રહેમ દ્રષ્ટિ હેઠળ ચાલતી હોવાના અનેક પૂરાવાઓ સામે આવ્યા છે. ત્યારે પોલીસ માટે કમાવ દિકરો બનેલા બોકસાઇટ માટે તેઓ દિવસ-રાત એક કરે છે. બોકસાઇટ ચોરી રોકવાની વાત તો દૂર રહીં. પરંતુ શહીદ મોહનભાઈ…
Read More...

રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણનું કૌભાંડ આવ્યુ સામે

ગુજરાતમાં મગફળી, તૂવેર, ખાતર અને હવે બિયારણનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના રસિકભાઈ નામના ખેડૂતે આ કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. રસિકભાઈની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડના તાર માણસા સુધી પહોંચ્યા છે. માણસા GIDCમાં તપાસ…
Read More...

સીમકાર્ડથી ચાલશે વીજમીટર : જેટલું રિચાર્જ એટલા યુનિટ વીજળી વાપરવા મળશે,

ઊર્જા મંત્રાલયે 31 એપ્રિલ 2022 સુધીમાં જૂના વીજ મીટરો બદલીને અત્યાધુનિક પ્રી-પેઈડ મીટર ફિટ કરવા આદેશ આપ્યો છે. રાજ્યની સૌથી મોટી વીજકંપની પીજીવીસીએલે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છના 59,00,961 વીજ કનેક્શનમાં પ્રી-પેઈડ વીજ…
Read More...

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 21 મેએ રિઝલ્ટ, gsebની વેબસાઈટ પર 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે

ધોરણ 10નું પરિણામ આગામી 21મી મેએ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી…
Read More...

સુરતમાં જાહેરમાં બર્થ ડે ઉજવ્યો તો થશે જેલ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

જન્મ દિવસ નિમિત્તે મિત્રો દ્વારા બર્થ-ડે બોયને માર મારવાને કારણે તેનું મૃત્યુ થયા હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનરે…
Read More...

16 વર્ષની દીકરીને ઘરમાં બંધ કરી લગ્નમાં જતા રહ્યા મા-બાપ, ઘરે પરત આવ્યા તો…

મુંબઈના દાદર વિસ્તારમાં રવિવારે 16 વર્ષની એક છોકરીનું તેના જ ઘરમાં ગૂંગળામણના કારણે મોત થઈ ગયું. એક અપાર્ટમેન્ટ સ્થિત પોતાના ઘરમાં તે ઊંઘી રહી હતી તે સમયે જ તેનું મોત થઈ ગયું. આ છોકરીની ઓળખ શ્રાવણી ચાવન તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે…
Read More...

અમેરિકામાં 3 વૃક્ષ કાપનાર દંપતીને કોર્ટે 4 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો. ત્રણમાંથી એક વૃક્ષ તો 180…

આજે મનુષ્યો પોતાની સુખ સગવડતા વધારવા માટે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. અમેરિકામાં થોમસન દંપતીએ પોતાના ઘરને નવો લુક આપવા માટે ત્રણ ઓક ટ્રી કાપી નાખ્યાં. આ ત્રણમાંથી એક વૃક્ષ 180 વર્ષ જૂનું હતું. દંપતીએ વૃક્ષ કાપીને ફરીવાર તેને ઉગાડવાના…
Read More...

રાજકોટના ભરતભાઈએ ગરમી ઘટાડવા અનોખો પ્રયોગ કર્યો, જાપાની સિસ્ટમથી 3000 વૃક્ષ વાવ્યાં

ગ્લોબલ વોર્મિંગને કારણે દિવસેને દિવસે ગરમીના તાપમાનમાં વધારો થતો રહે છે. રાજકોટમાં પણ પર્યાવરણના અભાવે છેલ્લા કેટલાક વર્ષોથી આકરી ગરમી લોકો સહન કરી રહ્યાં છે, ત્યારે શહેરમાં પડી રહેલી આકરી ગરમી સામે નેચર એન્ડ એડવેન્ચર ક્લબનાં ભરતભાઇ સુરેજા…
Read More...

‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ ઘૂંટણ-થાપાની સર્જરી માટે રૂ.5 લાખ સુધીની…

રાજ્ય સરકારે મુખ્યમંત્રી અમૃતમ(મા), મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય અને આયુષ્માન ભારત યોજના હેઠળ પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી સારવાર માટે રૂ.5 લાખ સુધીની કેશલેસ સહાયની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળ…
Read More...

12 વર્ષ પૂર્વે પતિની થયું મૃત્યું, દિકરીની કીડની ફેલ થઇ અને દિકરો દૃષ્ટિહીન થયો આવી આફતો વચ્ચે એકલી…

એમ કહેવાય છે કે, આફત આવે તો ચારેય બાજુથી આવે. એવી જ કંઇક કહાની છે, અંજારના કૌશલ્યાબેનની. બાર વર્ષ અગાઉ પતિ કનૈયાલાલ ગાંધીધામથી આવતા હતા ત્યારે ધુળેટીના દિવસે આંખમાં કેમિકલયુક્ત રંગ જતા હોસ્પિટલ દાખલ કરવા પડ્યા, જે આખરે છ મહિના બાદ અમદાવાદ…
Read More...