Browsing Category
સમાચાર
પવિત્ર અમરનાથ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પ્રથમ તસવીર આવી સામે, 46 દિવસ ચાલશે યાત્રા
જમ્મુ-કાશ્મીર આવેલા પવિત્ર અમરનાખ ગુફામાં બરફથી બનેલા પ્રાકૃતિક શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગ પૂર્ણ આકારમાં છે. અમરનાથ યાત્રા એક જૂલાઈથી શરૂ થશે અને 15 ઓગસ્ટ સુધી ચાલશે. શ્રદ્ધાળુઓ 46 દિવસ સુધી ભોલેનાથના દર્શન કરી શકશે.…
Read More...
Read More...
રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્રને 99.45 PR, પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, મજુરી…
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં જ શહેરમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પારકા કામ કરનાર માતાના પુત્ર મિહિરે ધોરણ 10માં 99.45 PR મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે જ પાનની કેબિન ધરાવનારના પુત્રને 99.98 PR, છુટક…
Read More...
Read More...
આણંદના આંકલાવ નજીક પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 10ના મોત, 10થી વધુ ઘાયલ
આંકલાવના ગંભીરા ગામ પાસે પિકઅપ વાન અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
નોકરીથી પરત આવતા અકસ્માત સર્જાયો:
મળતી માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી…
Read More...
Read More...
સુરતમાં પિતાને કિડનીની બીમારી વચ્ચે આયુષી ઢોલરીયાએ ધોરણ 10માં 99.99 PR મેળવ્યા
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સારું પરિણામ મેળવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ સામાન્ય ઘરના છે. તો કેટલાક વિદ્યાર્થિઓએ પિતાની ગંભીર બીમારી વચ્ચે પણ અભ્યાસ કરીને સારું પરિણામ મેળવ્યું છે. વરાછાની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી આયુષી…
Read More...
Read More...
અમદાવાદની નવી SVP હોસ્પિ.માં ગરીબ દર્દીઓ સાથે ડિપોઝિટના નામે રૂ.5000ની ઉઘાડી લૂંટ
ગુજરાતમાં ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ફ્રી સારવાર માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્ર દ્વારા નવી બનેલી સરદાર વલ્લભભાઈ પટેલના નામની એસવીપી હોસ્પિટલમાં ખુલ્લેઆમ દર્દીઓ…
Read More...
Read More...
અપૂરતા વરસાદના કારણે કચ્છના ખેડૂતો – પશુપાલકોની દયનીય સ્થિતિ સામે સુરતના ખેડૂતોનો સેવાયજ્ઞ,…
અપૂરતા વરસાદના કારણે જગતનો તાત લાચાર છે. તેમાં પણ કચ્છના ખેડૂતો-પશુપાલકોની સ્થિતિ ખૂબ દયનીય છે. પાણી અને ઘાસની તંગી સર્જાતાં કચ્છમાંથી પશુપાલકો 7 હજાર પશુઓને લઈ અમદાવાદ નજીક સાણંદ ખાતે પહોંચ્યા છે. ત્યાં ઘાસની તંગી હોવાની જાણ દક્ષિણ…
Read More...
Read More...
સૌરાષ્ટ્રના અનેક પંથકમાં કમોસમી વરસાદ, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ
વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને…
Read More...
Read More...
રાજકોટમાં હવે રસ્તા પર પિચકારી મારનાર લોકોના ઘરે ઈ – મેમો આવશે
મહાનગરપાલિકાએ જાહેરમાં થૂંકવા તેમજ કચરો ફેંકતા બંધ કરવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવાનું નક્કી કર્યું છે. પોલીસ તંત્રની જેમ મનપા એ ચાલુ વાહને પિચકારી મારનાર કે કચરો ફેંકનારનો આઇ-વે પ્રોજેક્ટના સીસીટીવી કેમેરામાં ફોટો પડશે અને આરટીઓ…
Read More...
Read More...
સુરતના હીરા ઉદ્યોગના કપરા દિવસો, રફ ડાયમંડની કિંમત વધતા નાના કારખાના રોજ બંધ થઈ રહ્યા છે
ડાયમંડ પ્રોસેસિંગનું વૈશ્વિક હબ કહેવાતા સુરતનો ડાયમંડ ઉદ્યોગ હાલ કપરા દિવસોમાંથી પસાર થઈ રહ્યો છે. નોટબંધી, જીએસટીથી કમર તૂટી ગયેલો ઉદ્યોગ હાલ રફ ડાયમંડની કિંમત વધતાં ઈમ્પોર્ટમાં થયેલો ઘટાડો અને મોટી ડાયમંડ કંપનીઓમાં ઉનાળુ વેકેશન જાહેર…
Read More...
Read More...
ફેફસાના દાનની ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના, સુરતના બ્રેનડેડ વ્રજેશ શાહના ફેફસા, હ્રદય, કિડની અને લિવરએ…
સુરત: પાલનપુર કેનાલ રોડ પર રાજવર્લ્ડ પાસે આવેલ રાજહંસ વિંગ્સમાં રહેતા 42 વર્ષના વ્રજેશ નવિનચંદ્ર શાહ અડાજણમાં પ્યોર સ્કીલના નામથી આઈટી ટ્રેનિંગ એકેડમી ચલાવતા હતા. તા. 12મીને રવિવારના રોજ તેઓને માથું દુખવા સાથે બેચેનીની ફરિયાદ હતી તેમજ બ્લડ…
Read More...
Read More...