Browsing Category

સમાચાર

સંચાલકો રૂ. ૨૦૦૦ માં મળતાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ વસાવતા નથી, રાજકોટનાં ૫ ક્લાસીસમાં મનપા એ માર્યા…

સુરતમાં 19 વિદ્યાર્થીઓનાં મોત બાદ રાજકોટ મહાનગરપાલિકા ફફડી ગયું છે અને ચેકિંગ કરવા આદેશ કર્યો છે. ચેકિંગ દરમિયાન પાંચ ટ્યુશન કલાસીસ સીલ કરાયા છે. ફાયરની ટીમે સેલર, ટેરસ પર ચાલતા કલાસીસમાં ચેકિંગ કર્યું છે અને હવે રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ…
Read More...

સુરતમાં સળગતી બિલ્ડીંગ પરથી કુદકો લગાવનાર રામ વાઘાણીને લેશમાત્ર ઈજા ન થઈ

સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશીલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યા હતાં. જેમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં રામ વાઘણીએ પણ કુદકો લગાવ્યો હતો. જો કે સદનસીબે રામને જરા સરખી પણ ઈજા થઈ નહોતી. છ મહિનાથી…
Read More...

સુરતના 21 બાળકોના મોત માટે આગ જ નહીં કોર્પોરેશન, ફાયર અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર!

સુરતમાં મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્રની મિલિભગતથી ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. સુરતના 7 ઝોનમાં 5000થી વધારે નાના મોટા ટ્યૂશન કલાસીસ ચાલી રહ્યા છે. આજે પણ વિદ્યાર્થીઓ ફાયર સેફટી વિનાના અનેક કલાસીસમાં અભ્યાસ કરે છે. તેમાં પણ નાના મોટા…
Read More...

સુરતની ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનરે તમામ ટયુશન ક્લાસિસ બંધ કરવા આદેશ આપ્યા

સુરતના તક્ષશિલા આર્કેડમાં ચાલતાં ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતાં 19 બાળકોના મોતની ઘટના બની છે. આ ઘટના બાદ અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ શહેરમાં આવેલાં તમામ ટ્યુશન ક્લાસિસ તાત્કાલિક અસરથી બંધ કરવા આદેશ અપાયા છે. વિજય નહેરાએ ટ્વિટ…
Read More...

આ છે સુરતનો અસલી ‘હીરો’ જેણે જીવ જોખમમાં મુકી બચાવ્યા બાળકોને

સુરતના તક્ષશિલા એપાર્ટમેન્ટના ચોથા માળે ચાલતા ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ આગમાં 18થી વધુ વિદ્યાર્થીઓના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવા સમયે…
Read More...

સુરતના ટ્યુશન ક્લાસીસમાં લાગી ભીષણ આગ, 17થી વધુના મોત, જીવ બચાવવા વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદકા લગાવ્યા

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડનાબીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી અનેક વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં. જેમાં 13ના…
Read More...

પોરબંદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો

ગુજરાતમાં લોકસભાની બેઠકોમાં એક પછી એક બેઠકો ઉપર ભાજપની જીત થતી જાય છે. સૌરાષ્ટ્રની રાજકોટ, ભાવનગર, જુનાગઢ બેઠકો ઉપર ભાજપે ભગવો લહેરાવ્યો છે ત્યારે પોરબંદર બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકનો વિજય થયો છે. આમ કોંગ્રેસના લલિત વસોયાની કારમી…
Read More...

સુરતની બે સગી બહેનોએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટને સર કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું

વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટને સુરતની બે બહેનોએ સર કરીને ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ઉદ્યોગ સિવાય એડવેન્ચરમાં ગુજરાતી સાહસી ન હોવાની વાતને અનુજા અદિતી વૈદ્યએ તોડીને નવો કિર્તીમાન સર કર્યો છે. વિશ્વભરના 14 પર્વતારોહકો અને 25…
Read More...

અમરેલીમાં ભાજપના ઉમેદવાર નારણ કાછડીયા 1.5 લાખથી વધુ મતોથી વિજેતા

અમરેલી ભાજપના ઉમેદવાર નારણ કાછડીયાની જીત થઇ છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને હારનો સામનો કરવો પડ્યો છે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીને જ મેદાનમાં ઉતારીને અમરેલીની બેઠકને 'સ્ટાર' બેઠક બનાવી હતી. લોકોને…
Read More...

જામનગર ગ્રામ્યની વિધાન સભા બેઠક પર રાઘવજીભાઈ પટેલ ૩૩,૦૦૦ થી વધુ મતોથી જીત્યા

જામનગર-77 ગ્રામ્ય વિધાનસભાની પેટા ચુંટણીની મત ગણતરી ઓશવાળ સ્કુલ ખાતે ત્રણ રૂમમાં રાખાયેલા 14-14 ટેબલ પર હાથ ધરવામાં આવી હતી. શાંતિપૂર્ણ વાતવારણ વચ્ચે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરી હતી. જેમાં પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસના…
Read More...