Browsing Category
સમાચાર
ડભોલી વિસ્તારમાંથી 13 વર્ષિય કિશોરી ફેની સાકરીયાનું અપહરણ થયું હોવાની આશંકા
સુરતના ડભોલી વિસ્તારમાંથી એક 13 વર્ષિય કિશોરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. પોલીસે બે યુવકો પર આશંકાના આધારે અપહરણની ફરિયદા નોંધી તપાસ હાથ ધરી છે.
પરિવારે લીધો સોશિયલ મીડિયોનો સહારો
મૂળ…
Read More...
Read More...
મ્યાનમાર બોર્ડર પર ફરી ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક, 80 ઉગ્રવાદીઓ જીવતા પકડાયા
પૂર્વોત્તર વિસ્તારમાં ભારત અને મ્યાંમારે ઉગ્રવાદી સંગઠનો પર સંયુક્ત કાર્યવાહી કરી છે. બન્ને દેશોની સેનાઓએ પોત પોતાની સરહદો પર ઉગ્રવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. કાર્યવાહી દરમિયાન નાસી રહેલા ઉગ્રવાદીઓને ઝડપી પડાયા છે.
ન્યૂઝ પેપર ઈન્ડિયન…
Read More...
Read More...
આ વખતે તમારા પપ્પાને 10 ટેક ફ્રેન્ડલી વસ્તુ શીખવાડો, સાચેમાં તમને કહેશે-થૅંક યૂ બેટા
તમારા પિતાના મનમાંથી નવી ટેક્નોલોજીનો ડર ભગાવવામાં તેમની મદદ કરો
સોશિયલ મીડિયા અને તેનો સુરક્ષિત ઉપયોગ પણ શીખવાડો
ઇમર્જન્સી કોન્ટેક્ટ અને લોકેશન શેર કરતા શીખવાડો
ગેજેટ ડેસ્ક: 16 જૂન એટલે કે આજનો દિવસ ફાધર્સ ડે તરીકે ઊજવવામાં આવે છે.…
Read More...
Read More...
વેપારીએ રસ્તામાંથી મળેલી રૂ.1 લાખ ભરેલી થેલી ખેડૂતને પરત કરી પ્રામાણિકતા દર્શાવી
વાવ તાલુકાના ખરડોલ ગામના એક વેપારીને રસ્તામાં થેલી મળી હતી. જેમાં રૂ. 1 લાખ રોકડા અને બેંક પાસબુક સહિતના અગત્યના કાગળો હતા. જેના ઉપરથી તપાસ કરતાં ખરડોલ ગામના એક વ્યક્તિનું હોવાનું માલૂમ પડતાં તેઓએ મિત્રને ફોન કરી મૂળ માલિકની ભાળ મેળવી રૂ. 1…
Read More...
Read More...
સુરતના આ ડોક્ટર દર્દીને દવા નહીં પણ આપે છે લાફ્ટરના ડોઝ
‘સુરતમાં કુલ 21 લાફિંગ કલબ છે. અત્યાર સુધી આખી દુનિયામાં કુલ 20,000 થી વધુ લાફિંગ કલબ બન્યા છે. હસવાથી વ્યક્તિની 80 ટકા બિમારી દવા વગર સુધરી શકે છે. આજના યુગમાં દરેક માણસ સ્ટ્રેસમાં જીવે છે. જો વ્યક્તિ પોતાના ફેસ પર હંમેશા હાસ્ય રાખે તો…
Read More...
Read More...
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રભરમાં વરસાદ, સોમનાથ પંથકમાં 6 ઇંચ, વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમા ખુશી
વાયુ વાવાઝોડાની દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે અસર થઇ છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સુત્રાપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ વેરાવળમાં 2,…
Read More...
Read More...
વાયુ ઉપર વિજય, રૂદ્ર સામે રૌદ્ર વાયુ હાર્યો, તોફાન ગયુ ઓમાન.. જાણો ક્યાં ક્યાં જોવા મળી વાયુની અસર
ગુજરાત તરફ આગળ વધેલા વાવાઝોડાએ માર્ગ બદલ્યો અને કિનારાને સમાંતર દરિયામાં આગળ વધી રહ્યું છે. જોકે નજીકથી પસાર થવાને કારણે કિનારા પર લગભગ 60 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા અને દરિયામાં મોટાં મોટાં મોઝાં ઉછળ્યાં હતાં. પવન અને દરિયાના મોજાંના…
Read More...
Read More...
કેરીની 100 ગ્રામ ગોટલીમાં વિટામિન B12ની માત્રા 2થી 4 ગ્રામ હોય છે
જેમના નામે અત્યાર સુધી 120 પેટન્ટ નોંધાઈ ચૂકી છે તેવા ગોરધનભાઈ પટેલે કેરીની ગોટલીના નામે પેટન્ટ નોંધાવી છે. તેમણે રિસર્ચ દ્વારા સાબિત કરી દીધું છે કે, કેરીની ગોટલીમાં વિટામિન બી12 હોય છે. 100 ગ્રામ ગોટલીમાં 2થી 4 ગ્રામ વિટામિન બી12 હોય છે.…
Read More...
Read More...
‘વાયુ’ વાવાઝોડાનો રૂટ બદલાયો, સૌરાષ્ટ્રના કાંઠે નહીં ત્રાટકે, વેરાવળ-પોરબંદરના બદલે ઓમાન તરફ…
મઘરાતે ‘વાયુ’ વાવાઝોડાની થોડી દિશા બદલાઇ છે પરંતુ ઝડપમાં વધારો થયો છે. બપોર બાદ સરકાર ગુજરાતના વાતાવરણને લઈને ફરી જાહેરાત કરી શકે છે. હાલ વાયુ વાવાઝોડું વેરાવળથી 200 કિમી દૂર ઓમાન તરફ ફંટાઈ રહ્યું છે. જે માત્ર ગુજરાતના દરિયાકાંઠે અસર કરશે.…
Read More...
Read More...
‘વાયુ’ વાવાઝોડું 48 કલાક સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે, 15મીએ દ્વારકાના દરિયામાં સમાઈ જશે
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે…
Read More...
Read More...