Browsing Category
સમાચાર
મકકમ મનોબળ ધરાવતા માનસી પટેલે વિકલાંગતાને વગર દવાએ દુર કરી છે, જાણો કંઇ ન કરી શકતી વ્યક્તિ અત્યારે…
દિવ્યાંગ દિકરી માનસી પટેલ વીશે જાણો વિશેષ....
મકકમ મનોબળ ધરાવતા આ બેને વિકલાંગતાને વગર દવાએ દુર કરી છે, કંઇ ન કરી શકતી વ્યક્તિ અત્યારે શું કરી રહી છે એના વીસે વાંચો..
માનસી પટેલ ઘરે થી બહાર દુર નીકળી એટલે માટે કામ કરે છે કેમકે એ…
Read More...
Read More...
નાનકડી દીકરીનો બર્થડે મનાવી ઘરે જલદી પાછો આવીશનું વચન આપનાર મેજર કેતન શર્મા શહીદ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારના રોજ એક બિલ્ડિંગમાં છુપાયેલા આતંકવાદીઓ સામે બાથ ભીડતા મેજર કેતન શર્મા શહીદ થઇ ગયા. વીરગતિને પ્રાપ્ત થતાં પહેલાં મેજર શર્મા અને તેમની ટીમે બે આતંકીઓને ઠાર કરી દીધા. એટલું જ નહીં મેજર શર્માની ટીમે…
Read More...
Read More...
જુઓ કેવી રીતે બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને પડ્યાં નીચે, બસ ડે સેલિબ્રેશન કરતા સમયે…
ચેન્નાઈમાં બસ ડે સેલિબ્રેશન સમયે દુર્ઘટના સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ બસ પર ચઢી ચિચિયારીઓ કરતાં હતાં. બસ આગળ જઈ રહેલાં બાઈકચાલકે અચાનક બ્રેક મારતાં, બસડ્રાઈવરે પણ બ્રેક મારવાની ફરજ પડી હતી. આથી,બસનાં છાપરે બેઠેલાં 24 વિદ્યાર્થીઓ ધડામ દઈને…
Read More...
Read More...
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટમાં ગત રાત્રેથી ધીમી ધારે વરસાદ, ઉનામાં 3 ઇંચ, ગીરગઢડાના શાંગાવાડી…
ગત રાત્રે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને રાત્રીથી જ ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો ઉનામાં છેલ્લા 12 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરસોમનાથ જિલ્લામાં…
Read More...
Read More...
જૂનાગઢની જેલમાં કેદીઓએ બનાવી ગૌશાળ, કેદીઓ ગીર ગાયની સંભાળ રાખી પશુપાલન કરી રહ્યા છે
જૂનાગઢમાં મજેવડી ગેઈટથી આગળ ભવનાથ રોડ પર જૂનાગઢ ઓપન જેલના આજીવન કેદ પામેલા કેદીઓ ગીર ગાયની ગૌશાળા ચલાવી રહ્યા છે. પોતાના જીવનમાં બીજાની ભૂલને લીધે ક્યારેક વ્યક્તિ કાયદાના માયાજાળમાં ફસાઈને જેલની અંદર આવી જતો હોય છે. ત્યારે આ કેદીઓ ગીર ગાય…
Read More...
Read More...
ખોડલધામ ટ્રસ્ટ તથા સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગ મહોત્સવનું ભવ્ય આયોજન
19થી 21 જુન દરમિયાન ભવ્ય યોગ મહોત્સવનું આયોજન, શિબિર દરમિયાન ચકલીના માળા અને પર્યાવરણના જતન માટે વૃક્ષોના રોપાઓનું નિ:શુલ્ક વિતરણ કરાશે:
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાજ ખોડલધામ મંદીરનું નિર્માણ કરનાર ખોડલધામ ટ્રસ્ટ તેમજ કારકીર્દી…
Read More...
Read More...
અમદાવાદ 22 બાળકો ભરેલી સ્કૂલ વાનનો દરવાજો ખુલી જતા ત્રણ બાળકો રસ્તા પર પટકાયા
અમદાવાદઃ નિકોલમાં આવેલીપંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ત્રણ બાળકો પડી જતા એક બાળકને ગંભીર ઈજા થઈ છે. એક વાન બગડતા બીજી વાનમાં ઘેટા બકરાની જેમકુલ 22 વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જેને પગલે સ્કૂલવાન વળાંક લેતી હતી ત્યારે વાનનો દરવાજો ખુલ્લો…
Read More...
Read More...
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખેડુતોને વ્યાજમાં રાહત આપશે: જયેશ રાદડીયા
સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૬૦ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયાએ બેંકનો સને ૨૦૧૮-૧૯ના વર્ષનો ચોખ્ખો નફો રૂા.૪૫.૫૦ કરોડ થયાની અને…
Read More...
Read More...
ભગવાન જગન્નાથનો મહા જળાભિષેક, 108 પારંપરિક કળશ, ધજા-ડંકા અને છત્ર સાથે નીકળી જળયાત્રા
જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થયો છે. સવારે 8 વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો હતો. જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ…
Read More...
Read More...
અમદાવાદના પરિવારે બ્રેઈન ડેડ થયેલ 4 વર્ષના પુત્રની કિડનીનું દાન કરી સુરતના બાળકને આપ્યું નવું જીવન
ચાર વર્ષના માસૂમ દીકરાના શ્વાસના ધબકારા હવે ધીમે ધીમે મંદ પડી રહ્યા છે અને તેની અંતિમ ઘડી ગણાઇ રહી હોવાનો ખ્યાલ આવી જતાં શહેરના એક પરિવારે તેમના દીકરાનું અંગદાન કરવાનો સંકલ્પ પૂર્ણ કરીને માનવીય સંવેદના અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.…
Read More...
Read More...