Browsing Category

સમાચાર

છત્રપતિ શિવાજી મહારાજને આપી અનોખી રીતે ટ્રીબ્યૂટ, આકાશમાંથી દેખાય છે શિવાજી મહારાજનો ફોટો

મહારાષ્ટ્રનું એક ગામ સોશિયલ મીડિયા પર અચાનક વાયરલ થઇ ગયું. આ ગામને હાલમાં ગૂગલ મેપ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેની પાછળનું એક ચોક્કસ કારણ છે, હકીકતમાં મહારાષ્ટ્ર નાં એક ગામ નિલંગાને ગુગલ મેપ પર જોવા પર અહીં એક ખેતરમાં શિવાજી મહારાજનું…
Read More...

બાઈકિંગ ક્વીન્સ: બાઈક પર એવરેસ્ટ બેઝકેમ્પ સર કરનાર વિશ્વની પ્રથમ મહિલા ટીમ બની

બાઇકિંગ કરવું એ હંમેશાં પુરુષોનો ગઢ રહ્યો છે. પણ હવે આમાં મહિલાઓ પણ એન્ટ્રી લઈ રહી છે અને નિતનવાં રેકોર્ડ બનાવી રહી છે. સુરતની બાઇકિંગ ક્વીન્સ તરીકે ઓળખાતી ત્રણ લેડી બાઇકર્સ ડો. સારિકા મહેતા, જિનલ શાહ અને રુતાલી પટેલે તારેજતરમાં એવરેસ્ટ…
Read More...

હિમાચલ પ્રદેશના કુલ્લુ માં 500 ફુટ ઊંડી ખીણમાં બસ પડી જતા 42 યાત્રિકોના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 42 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 37થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં…
Read More...

અડધી રાત્રે બાથરૂમમાં જતી રહી ત્રણ વર્ષની બાળકી, જ્યારે મા-બાપની ઉંઘ ઉડી પછી જે જોયુ તે ચોંકાવનારુ…

મધ્યપ્રદેશના રાયસેનમાં ત્રણ વર્ષની બાળકીનું પાણીની ડોલમાં ડૂબી જવાથી મોત થયું છે. જે સમયે આ અકસ્માત સર્જાયો ત્યારે બાળકીના માતા-પિતા ઘરમાં સૂતા હતા અને તેમને આ ઘટનાની જાણકારી સવારે ઉઠ્યા બાદ ત્યારે મળી જ્યારે બાળકીને બેડ પર જોઇ નહીં.…
Read More...

હવે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર બદલી શકશે

નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યુ છે, ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં બોર્ડની પરીક્ષાને લઈ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે…
Read More...

સંગીત સાંભળવાથી કેન્સરના દર્દીઓની પીડા અને થાક ઓછો થય જાય છે : રિસર્ચ

દરરોજ 30 મિનિટ સંગીત સાંભળવું કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરે છે. આ દાવો તાઇવાનના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધકો અનુસાર, જ્યારે કેન્સરના દર્દીઓ સંગીત સાંભળે છે ત્યારે તેમનાં મગજમાં એવા રસાયણો રિલીઝ થાય છે જે તેમનામાં…
Read More...

રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઈનડેડ યુવાનના હ્રદય, લીવર, કિડની અમદાવાદ પહોંચ્યા, 8 લોકોને મળશે…

રાજકોટ શહેર આજે અનોખી અને ઐતિહાસિક ધટનાનું સાક્ષી બની ગયું છે. શહેરની બીટી સવાણી હોસ્પિટલમાંથી 15 વર્ષીય બ્રેઈનડેડ કિશોરનું હ્રદય વહેલી સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હવાઈ માર્ગ થકી લઈ જવામાં આવ્યું છે. માત્ર 6 મિનિટમાં કિશોરના હ્રદયને…
Read More...

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના દિવસે જન્મેલા બાળકના લાડવા પ્રસંગે પરિવારે દ્રારા ફાયર સેફ્ટીનો પ્રચાર…

તક્ષશિલા અગ્નિ કાંડ બાદ સરકારી તંત્ર તો રીતસર ધંધે લાગ્યું જ છે પણ બીજી બાજુ સમાજ મારે સારા સંકેત જાણવા મળતાં હોય તેમ લોકો પણ જાગૃત થવા લાગ્યા છે. આવો એક અનુકરણીય કિસ્સો તાજેતરમાં મોટા વરાછા વિસ્તારમાં બન્યો. જેમાં એક યુવાન ઉદ્યોપતિને ત્યાં…
Read More...

બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ માટે સરકાર કટિબદ્ધ: હંસરાજભાઈ ગજેરા

આર્થિક પછાત બિનઅનામત વર્ગોને 10 ટકા આરક્ષિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારે ગુજરાતની 50 ટકાથી વધુ વસ્તી જેમાં સમાવિષ્ટ છે તે બિનઅનામત વર્ગોને શૈક્ષણિક મદદ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાની આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ ભુજ લેવા પટેલ…
Read More...

અજાણ્યા લોકોને ઘરમા નોકર કે ખેતરમાં ભાગિયા તરીકે રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે

અજાણ્યા લોકોને ઘરમા નોકર કે ખેતરમાં ભાગિયા તરીકે રાખતા લોકો માટે લાલબત્તી સમાન બનાવ સામે આવ્યો છે. જેમા બનાસકાંઠા વડગામના નાંદોત્રામાં ખેતર માલિકની પુત્રી તાબે ન થતાં ખેતમજુરે એકતરફી પ્રેમમાં અંધ બની યુવતીના ગળા પર દાતરડુ મારી તેની હત્યા…
Read More...