Browsing Category

સમાચાર

બાળકને ચાઇનીઝ ખવડાવતા પહેલા થઇ જજો સાવધાન, 3 વર્ષના બાળકની સ્થિતિ જાણી તમારા રૂંવાડા ઉભા થઇ જશે

હરિયાણાના યમનુનાગરમાં રસ્તા પર ચાઈનિઝની લારી પર ચાઉમીન ખાવાનો શોખ બાળક અને તેના પરિવાર માટે મોટી આફત નોતરી લાવ્યો છે. ચાઇનિઝ લારી પર ચાઉમીન ખાધા બાદ 3 વર્ષના બાળકના ફેફસાં ફાટી ગયા હતા. ચાઉમીનમાં નંખાતી ચટણી એસિડિક હતી અને તેના કારણે બાળક…
Read More...

UPના સિંઘમ IPS અજયપાલ શર્માએ બલાત્કારીને મારી દીધી 3 ગોળી, સોશ્યલ મીડિયામાં થઈ રહી છે પ્રસંસા

બળાત્કાર અને હત્યાના આરોપીને પોલીસ અધિકારીએ ગોળી મારી છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં IPS અજય પાલે પોતાની બહાદુરી દેખાડી છે. IPS અજય પાલે બળાત્કાર અને હત્યાના આરોપીને ગોળી મારી છે. 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરી હતી. 7મી…
Read More...

કેળવણીધામ ખાતે UPSC-GPSCનો સત્ર પ્રારંભ અને સન્માન સમારોહ યોજાયો

સમસ્ત પાટીદારની એકતાનું ધામ- સરદારધામ અને શ્રી લેઉવા પટેલ પ્રગતિ મંડળ- કેળવણીધામના વડપણ હેઠળ સમાજના યુવા શક્તિના સર્વાંગી વિકાસ કા જે અને‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના સુત્ર પર કામ કરી રહેલા સિવિલ સર્વિસ કેન્દ્રમાં આજ રોજ તા.23-6-19 અને…
Read More...

અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે સાંબેલાધારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

રવિવારે સવારથી બફારા અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો હતો. રવિવારે રાત્રે 1 વાગ્યાની આસપાસ વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર…
Read More...

રાજસ્થાનના બાડમેરમાં રામ કથા દરમિયાન વાવાઝોડું-વરસાદથી ટેન્ટ પડ્યો; 14થી વધુના મોત

રાજસ્થાન ખાતે આવેલ બાડમેર જિલ્લામાં ચાલતી એક રામકથામાં ભારે પવનના કારણે મંડપ ઉડવાની ઘટના બનવા પામી છે. રવિવારે સાંજે રામકથા દરમિયાન વાવાઝોડા તથા વરસાદને કારણે મંડપ ધરાશાયી થયો હતો. આ ઘટનાને પગલે રામકથામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને…
Read More...

ખોડિયાર માતાના મંદિરમાં ચોરી થયા બાદ મહાકાય મગર દેખાયો, ચમત્કાર માનીને દર્શન માટે લોકોની ભીડ ઉમટી…

મહિસાગર જિલ્લાના પલ્લા ગામમાં ખોડિયાર માતાના મંદિરમાં ચોરી ચોરીની ઘટના બની હતી. ચોરી થયા બાદ મંદિરમાં મહાકાય મગર ઘૂસી ગયો હતો. જેથી પલ્લા ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાઇ ગયું હતું. અને મગરના દર્શન માટે લોકો ભીડ જમાવી દીધી હતી. આસ્થા સાથે…
Read More...

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટ, અમરેલી, ગોધરા, પંચમહાલ, પાટણ, મહિસાગર, બોટદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ મેઘ મહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ…
Read More...

પુત્રને ભણાવવા ગરીબ બાપ પોતાની કિડની વેચવા તૈયાર થયા

પુત્રને આગળ ભણાવવા એક “મજબૂર” ગરીબ બાપ પોતાની કિડની વેચવા પણ તૈયાર છે. આ કોઇ કાલ્પનીક કથા કે કોઇ નોવેલની કે ફિલ્મની વાત બીકલુક નથી થઇ રહી. આ એક સત્યઘટના છે. ગુજરાતનાં જ નવસારીના વાંસદા તાલુકાનાં ઉપસળ ગામની આ વાત છે. જ્યાં રહતા જયેશભાઈ પટેલ…
Read More...

સુરતથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઇનડેડ થયેલ મહિલાના હ્રદય અને ફેંફસાને મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા,…

ટેક્સટાઈલ અને હીરાની નગરી ગણાતું શહેર અંગદાતાની ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી થોડા સમયના અંતરે જ બીજી વખત ફેંફેસાનું દાન કરવામાં આવ્યું છે. શહેરની 54 વર્ષિય બ્રેઈનડેડ જાહેર થયેલી મહિલાના હ્રદય અને ફેંફસાને સુરતથી ગ્રીન કોરીડોર કરી બાય…
Read More...

‘પોલીસમાં હોવા છતા પણ પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી’, મહિલા કોન્સ્ટેબલની હ્યદય…

2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ…
Read More...