Browsing Category

સમાચાર

3 પુત્રોએ 93 વર્ષની માતાને ઘરમાંથી કાઢી મૂક્યાં, હવે પુત્રી બની સહારો, માતાએ મહિલા સહાયતા કેન્દ્રની…

મહેસાણામાં 93 વર્ષનાં વૃદ્ધ માતાની કમનસીબી તો જુઓ ત્રણ-ત્રણ પુત્રો હોવા છતાં જીવનની ઢળતી સંધ્યાએ પુત્રીના ઘરે આશરો લેવાનો વારો આવ્યો છે. મોટપ ગામનાં આ વૃદ્ધાએ પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા અને ઘરેલુ હિંસાથી બચવા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન…
Read More...

ત્રણ વર્ષ પહેલા દીકરા અને વહુએ વૃધ્ધ માતા-પિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુક્યા હતા, પણ આ કાયદાએ…

ખુદ પોતાની કમાણીનું ઘર હોવા છતા ત્રણ-ત્રણ વર્ષ સુધી ફુટપાથ પર જીવન વિતાવવા અને કોઈ અજાણ્યાની દયા પર પેટ ભરવા માટે મજબૂર બનેલા વૃદ્ધ દંપતિને આખરે પોતાનું ઘર મળી ગયું. તેમને પોતાના જ દીકરો અને વહુએ ઘરની બહાર ધક્કો મારીને કાઢી મુક્યા હતા.…
Read More...

આ સોસાયટીએ જુગાડ કરીને એક જ કલાકમાં વરસાદનું હજારો લિટર પાણી જમા કરી લીધું, જાણો કેવી રીતે

મેઘરાજાનું હજુ આગમન નથી થયું ત્યાં અડધો દેશ પાણી માટે ટળવળી રહ્યો છે. ચેન્નાઈ જેવા મોટા શહેરમાં પાણીની એટલી બધી તંગી છે કે લોકોને દિવસના એક-બે બાલટી કરતા વધારે પાણી વાપરવા નથી મળતું. સાચું જ કહ્યું છે, કુદરતી સ્રોતોની કિંમત ત્યારે જ સમજાય…
Read More...

ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર ૮ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં ગઇકાલે મેઘ મહેર થઇ હતી. જેમાં ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં એક ઇંચથી માંડી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મોટીખિલોરી, રાણસિકી, વીંઝીવડ અને નાના સખપુર સહિતના સીમ વિસ્તારમાં દોઢ કલાકમાં 7થી 8 ઇંચ વરસાદ…
Read More...

માતા ફોન પર વાતો કરવામાં વ્યસ્ત હતી અને બાળક ચોથા માળની બાલ્કની પરથી પડ્યું અને પછી..

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયુ વેગે વાયરલ થયો છે. કહેવાય છે કે આ વીડિયો ચીનનો છે. માતા લિફ્ટમાંથી પોતાના નાનકડા બાળક સાથે બહાર નીકળે છે. માતા ફોન કરવામાં વ્યસ્ત હોય છે અને બાળક બાલકનીમાંથી કંઇક જોવા માટે એટલો ઉત્સુક હોય છે કે પહેલાં તો…
Read More...

ગુજરાતમાં 10 હજારમાં 1.5 ટનનું AC આપશે GEB!, જાણો સોશિયલ મીડિયામાં ફરતા આ વાયરલ મેસેજનું સત્ય

હાલમાં ભારતીય લોકો ઇન્ટરનેટનો સૌથી વધારે ઉપીયોગ કરે છે અને સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં ક્યારેક ક્યારેક ખોટા મેસેજ પણ વાયુ વેગે વાયરલ થઇ જતા હોય છે, જેના કારણે કેટલાક લોકોની મુશ્કેલીઓ વધી જતી હોય છે. આવો…
Read More...

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રમાં રહેતા દિનેશભાઇનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારે કર્યું અંગદાન.

મુળ વેરાવળના અને હાલ મહારાષ્ટ્રના પનવેલ માં રહેતા નાથાલાલ છગનલાલ કોટકના મોટા પુત્ર દિનેશભાઇ (ઉ.વ.53)નું આકસ્મિક અવસાન થતા તેમના પત્ની, બાળકો, ભાઇઓ સહીતના પરીવારજનોએ મૃતકના શરીરના અંગો જરૂરીયાતમંદ લોકોને આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેને…
Read More...

પાણીપુરીના રસિયાઓ થઈ જાવ સાવધાન! આ ફોટાઓ જોઇને સો ટકા પાણીપુરી ખાવાની છોડી દેશો

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક પાણીપુરી વાળાના ફોટોઝ વાયરલ થયા છે જે જોઈને તમે જીવનમાં ક્યારેય બહાર પાણીપુરી ખાવાનું મન નહિ થાય. નારણપુરાના લક્ષ્મી પાણીપુરીવાળાએ ગંદકીથી ખદબદતા શૌચાલય બહાર પાણીપુરી રાખી હતી. નારણપુરાના અર્જુન…
Read More...

સુરતના બાલક્રિષ્ના કોમ્પલેક્સના કારખાનામાં આગ લાગી, ઉપર ચાલતી હતી સ્કૂલ, 150 બાળકોને રેસ્ક્યુ કરી…

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં ચાલતા થેલીઓ બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી. આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર…
Read More...

મોબાઇલ ફોનના વધુ ઉપયોગના કારણે યુવાનોની ખોપરીમાં શીંગડાંના આકારનું હાડકું વધી રહ્યું છે: રિસર્ચ

મોબાઇલ ટેક્નોલોજી અપડેટ થવાની સાથે વાંચવામાં, કામ કરવામાં, વાત કરવામાં તેમજ શોપિંગ કરવા જેવી દરેક વસ્તુમાં સુધાર આવ્યો છે. પરંતુ આપણે હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણી સામે જે મશીન્સ ચાલે છે તે આપણાં શરીરમાં ફેરફાર કરી રહ્યા છે. માત્ર શરીર…
Read More...