Browsing Category

સમાચાર

આંતરડાનાં કેન્સરથી પીડાતા દર્દીઓને કીમોથેરપી નહીં, પણ આ 3 દવાઓનું મિશ્રણ આપશે લાંબુ જીવન: રિસર્ચ

સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં કેન્સરની સારવાર માટે 'કીમોથેરપી' અપાતી હોય છે. પરંતુ BRAF જીન્સમાં ફેરફાર ધરાવતા દર્દીઓ માટે એન્કોરફેનીબ, બિનિમેટિનીબ અને સેટુકસીમેબ નામની દવાઓ કિમોથેરપી કરતા ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઇ છે. એડવાન્સ સ્ટેજનાં…
Read More...

ઉત્તર પ્રદેશ: લખનઉથી દિલ્હી જતી બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ હાઈવે પર એક બસ નાળામાં ખાબકતા 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકોના ગંભીર રીતે ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ મળતી માહિતી પ્રમાણે અવધ ડેપોની બસ લખનઉથી દિલ્હી જઈ રહી હતી ત્યારે યમુના એક્સપ્રેસ…
Read More...

સુરત: તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની નિકળી અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા,

સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના…
Read More...

સુરતની એવી શાળા જ્યાં નથી લેવાતી ફી, અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જમીન પર બેસીને બાળકો કરે છે અભ્યાસ

સુરત શહેરના વેસુમાં આવેલી ગુરૂકુલમ્ શાળામાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ બાળકોને અભ્યાસ કરાવામાં આવે છે. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ફી લેવામાં આવતી નથી. એટલું જ નહીં આ શાળામાં અબજોપતિના સંતાનો પણ અભ્યાસ કરે છે. જેમાં 175 બાળકોને…
Read More...

અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનના લીધે પહાડ પરથી પડી રહ્યા હતા પથ્થર, ત્યારે ITBPના જાંબાઝ જવાનોએ…

પહેલી જુલાઈથી 45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક કુદરતી આફતો વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બમબમ ભોલેના નારા સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આગળ વધતા આસ્થાળુઓના રક્ષણ માટે ઠેરઠેર ITBPના…
Read More...

ભારે વરસાદથી મુંબઈ બેહાલ, 48 કલાકમાં 21 ઈંચ વરસાદ, ત્રણ શહેરોમાં દીવાલ પડવાથી 27ના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં 54 સેમી વરસાદ પડ્યો છે. ઘણાં વિસ્તારોમાં પાંચથી છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગ તરફથી મંગળવારે પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરકારે…
Read More...

મૂળ વડોદરા શહેરની 7 વર્ષીય દિયા પટેલ યુકેમાં ચેસની રમતમાં બની ચેમ્પિયન

મૂળ વડોદરાની 7 વર્ષીય દિયા પટેલને યુકેમાં તેના વયજૂથ માટે ગ્લોસ્ટેશર સ્ટેટ ચેમ્પિયનશિપનો અવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ સ્ટેટ ચેમ્પિયનશિપ મેગા ફાઇનલ્સમાં સૌથી વધુ પોઇન્ટસ મેળવવા બદલ તેને સુપ્રેમા એવોર્ડ એનાયત કરાયો હતો. દિયા પટેલની માતા…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં બસ ઊંડી ખાઈમાં ખાબકી પડતા 33 યાત્રીઓના કરુણ મોત, 22 લોકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિત થઈને ખીણમાં પડી ગઈ હતી. એક્સિડન્ટમાં 33 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ડેપ્યૂટી…
Read More...

ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 3 મિત્રો ગંગામાં ડૂબ્યા

સુરતના વાડીફળિયામાં રહેતા 15 યુવાનો ચારધામની 18 જુનના રોજ ચારધામની યાત્રાએ ગયા હતાં. જેઓ શુક્રવારે બપોરે ચાર વાગ્યાની આસપાસ ઋષિકેશ-બદરીનાથ હાઈ વે પર શિવપુરી પાસે ગંગા નદીમાં ડૂબી ગયા હતાં. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજા બે…
Read More...

સુરતના પુણા વિસ્તારમાં ડીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, ઈલેક્ટ્રીક પોલનો કરંટ લાગતાં એક યુવતીનું…

સુરતના પુણાગામ ખાતે કારગીલ ચોક ખાતેની રૂક્ષ્મણી સોસાયટીની બાજુમાં આવેલી નરવેદ સોસાયટીમાં વીજ પોલના કરંટથી યુવતીનું મોત નીપજ્યું હતું. યુવતીના મોત બાદ લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 10 દિવસ અગાઉ સોસાયટી વાસીઓએ આ અંગે…
Read More...