Browsing Category
સમાચાર
પોલીસે વિદ્યુત વિભાગના સુપરવાઇઝરને હેલ્મેટનો દંટ ફટકારતા, સુપરવાઇઝરે પોલીસ સ્ટેશનનો વીજ પુરવઠો જ…
ઉત્તર પ્રદેશના આગ્રામાં બે સરકારી કર્મચારી એકબીજા સાથે બાખડી પડ્યાનો અજીબ કિસ્સો બન્યો હતો.
વીજળી વિભાગનો એક સુપરવાઇઝર મંગળવારે સાંજે પોતાના ટુ વ્હીલર પર નીકળ્યો હતો. એણે હેલ્મેટ પહેરી નહોતી એટલે ટ્રાફિક પોલીસે એને ઝડપી લીધો અને એના નામે…
Read More...
Read More...
શું કલમ 370 હટાવવી શક્ય છે? જો ભારત સરકાર કલમ 370 હટાવી દે તો જમ્મુ કાશ્મીરમાં શું પરિવર્તન આવી શકે?…
ભાજપે તેના મેનિફેસ્ટોમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ને હટાવવાની વાત કરી હતી. અત્યારની સ્થિતિ જોતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કલમ 370 17 નવેમ્બર 1952માં લાગૂ કરવામાં આવી હતી. આ કલમના કારણે જમ્મુ કાશ્મીરનું ભારત…
Read More...
Read More...
રાજકોટમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ વરસાદ, સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ
એક દિવસનાં વિરામ બાદ આજે ફરી શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.રાજકોટમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો અને 24 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ…
Read More...
Read More...
શ્રાવણ માસમાં કેળા ખાતા પહેલા ચેતજો, આરોગ્ય વિભાગે રાજકોટમાં જંતુનાશક દવા વડે પકવેલા 500 કિલો કેળાનો…
રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનાનાં પહેલા દિવસે આરોગ્યના દરોડામાં 500 કિલો કેળા કેમિકલથી પકાવાતા હોવાનુ સામે આવ્યું હતું. જેથી આરોગ્યની ટીમે આ કેળા અખાધ હોવાનું જણાવી નાશ કર્યો હતો. શ્રાવણ માસમાં ફરાળમાં લોકો કેળા વધુ ખાતા હોય છે. પરંતુ તેમાં…
Read More...
Read More...
વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કૃષ્ણ જન્મ જેવું દ્રશ્ય સર્જાયું, દોઢ માસના બાળકને બચાવવા PSI…
વડોદરા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોની મદદ માટે એનડીઆરએફની ટીમો કામ કરી રહી છે. જોકે, વડોદરાની દેવપુરાવિસ્તારની એક સોસાયટીમાંથી પીએસઆઈ માથે ટોપલામાં દોઢ માસના બાળકને લઈને સલામત સ્થળે જતા નજરે…
Read More...
Read More...
હવે ખાણી પીણીના ધંધાર્થી અને રેકડીવાળાઓએ હાથમાં ફરજિયાત ગ્લોવ્ઝ પહેરવા પડશે
રાજ્યમાં ખાણી પીણી બજારના અનેક નાના દુકાનદારો અને લારીવાળા ફેરિયાઓ ખોરાક રાંધવા અને પીરસવા સમયે સ્ચ્છતા અને હાઇજીન પ્રત્યે ખુબ બેદરકારી રાખતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે નાના…
Read More...
Read More...
સિદ્ધપુરમાં કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી: કૂતરાએ ઘોડિયામાં સૂતેલા દોઢ માસનાં બાળકને ફાડી…
સિદ્ધપુરમાં એક કાળજુ કંપાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. દોઢ માસના બાળકને માલીશ કરી ઘરમાં નીચેના રૂમમાં ઘોડિયામાં સુવડાવી તેના માતા-પિતા અને દાદી પહેલા માળે ગયા તે દરમિયાન ઘરનો દરવાજો ખુલ્લો હોઇ મહોલ્લાનું કૂતરું ઘરમાં ઘૂસી આવ્યું હતું અને…
Read More...
Read More...
વિઠ્ઠલભાઈ રાદડિયાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે…
Read More...
Read More...
માનવી પ્રકૃતિની વિરુદ્ધ ગયો ત્યારથી સુખ-શાંતિ નથી: આચાર્ય તિલકસૂરી મહારાજ
દરેક માનવી જીવનમાં દુઃખ અનુભવે છે. તેના કારણે માનસિક શાંતિ હણાઈ છે. એના કારણે માનસિક રોગોની દર વર્ષે સાડા ત્રણ લાખ કરોડની દવા વિશ્વમાં વેચાય છે. દરેકનો એક જ પ્રશ્ન છે કે સગવડો વધી છતાં સુખ-શાંતિ કેમ નથી. આચાર્ય જિનચંદ્રસૂરિ મહારાજની…
Read More...
Read More...
સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસતા મેધરાજા, રાજકોટમાં 8 ઈંચ, ધરમપુરમાં 11.5 ઇંચ : જાણો ક્યા જીલ્લામાં…
છેલ્લા 24 કલાકથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં પણ 8 ઈંચ…
Read More...
Read More...