Browsing Category

સમાચાર

8 વર્ષની બાળકીની હિંમત તો જુઓ, લિફ્ટમાં દુર્ઘટનાનો ભોગ બનેલા 5 વર્ષના ભાઈનો એકલેહાથે સૂઝબૂઝથી…

ઈસ્તંબુલના બાસાકાશેઈરમાં માત્ર 8 વર્ષની એક બાળકીએ તેના 5 વર્ષના ભાઈને સૂઝબૂઝથી બચાવ્યો હતો. વાત જાણે એમ હતી કે રહેણાક વિસ્તારમાં આવેલી એક ઈમારતની લિફ્ટમાં પ્રવેશેલાં ત્રણ ભાઈ-બહેન મોટી દુર્ઘટનાનો ભોગ બનતાં બનતાં બચી ગયાં હતા. લિફ્ટમાં…
Read More...

જમ્મુ-કાશ્મીર અને લદાખના પુનર્ગઠન પછી હવે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે) નું શું થશે? આ વિશે…

મોદી સરકારના પ્રસ્તાવ બાદ હવે જમ્મુ-કાશ્મીર અલગ રાજ્ય નહીં રહે, પરંતુ તેના બદલે તે કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાશે. કેન્દ્ર સરકારના આવા નિર્ણય બાદ હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)નું શું થશે? સોમવારે સમાજવાદી…
Read More...

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું હાર્ટ અટેકથી નિધન, AIIMSમાં લીધા અંતિમ શ્વાસ.

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હાર્ટ એકેટ પછી દિલ્હી સ્થિતિ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નિધન થયું છે. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. તેમને રાતે 10 કલાક 20 મિનિટે એઈમ્સ લાવવામાં આવ્યા અને ઈમર્જન્સી વોર્ડમાં રાખવામાં…
Read More...

પાકિસ્તાનના કબ્જામાં આવેલ કાશ્મીરના કાર્યકર્તાનું મોટું નિવેદન, ‘અમને પણ ભારતમાં જોડો ‘

આર્ટિકલ 370 પર ભારતીય સંસદમાં ચાલી રહેલી ચર્ચાને ગિલગિત-બાલ્ટિસ્તાનનાં લોકો પણ ગંભીરતાથી લીધી છે. તેઓ ગૃહમંત્રી અમિત શાહના એક-એક તર્ક ધ્યાનથી સાંભળતાની સાથે તેમના તરફથી પણ એક પ્રતિક્રિયા સામે આવી છે. અધિકારોની લડાઇ લડી રહેલ…
Read More...

પુલવામા હુમલામાં શહીદ જવાનના ઘરે દીકરો જન્મતા જ શહીદની પત્નીએ દેશનું ઋણ અદા કરવા સેનામાં મોકલવા નું…

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રદીપ યાદવની પત્ની નીરજ યાદવે શનિવારે દીકરાને જન્મ આપ્યો છે. દીકરાને ખોળામાં લઈને નીરજ ભાવુક થઈ ગઈ. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નીરજે કહ્યું કે, આ તેના પતિનો અંશ છે.…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબુદ થવાથી હવે આવશે આ પ્રમાણેના ફેરફાર, જાણો વિગતે

જમ્મુ-કાશ્મીર રાજ્ય બાબતે મોદી સરકાર દ્વારા આજે ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી પણ મળી ગઈ છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરને મળેવા વિશેષ…
Read More...

મોદી સરકારનો ઐતિહાસીક નિર્ણય, જમ્મૂ કાશ્મીરમાંથી 370 અને 35A હટાવાઈ, કાશ્મીર-લદ્દાખના ભાગલા; બંને…

રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી…
Read More...

દરરોજ એક કપ બ્લુબેરી ખાવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહેશે: રિસર્ચ

બેરી પર થયેલા તાજેતરના અભ્યાસમાં એક વાત સામે આવી છે કે, બ્લુબેરીનું સેવન વૃદ્ધોનું બીપી કન્ટ્રોલ કરવામાં તો મદદ કરે જ છે પણ સાથે યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન પણ કરી શકે છે. આ ઉપરાંત, આ અભ્યાસમાં બ્લુબેરીના કેટલાક અન્ય ફાયદા પણ…
Read More...

રાજકોટ: DySP જે.એમ ભરવાડ અને કોન્સ્ટેબલ 8 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા

હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી અને કોન્સ્ટેબલે રૂ.10 લાખની લાંચ માગી રૂ. 8 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ એસીબીની…
Read More...

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની સ્થિતિ, ઓલપાડમાં 12, ખંભાતમાં 13.5 અને ઉમરપાડામાં 8 ઈંચ…

હાલ ઓલપાડ, ખંભાત, સુરત, ભરૂચ, ઉમરપાડામાં બારેમેઘ ખાંગા થયા છે. આ ભારે વરસાદ વચ્ચે ગુજરાત સરકારે વડોદરા, સુરત, ભરૂચમાં આગામી 36 કલાક સુધી હાઈ એલર્ટ જાહેર કરી પ્રજાજનોને ભોજન-પાણી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સલાહ આપી છે. આગામી…
Read More...