Browsing Category

સમાચાર

સરદાર સરોવર નર્મદા ડેમ 132.61 મીટર, ફરી 11 દરવાજા ખોલાતાં નદી બે કાંઠે, ગામોની અવર-જવર બંધ

ગુજરાતની જનતા માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વિક્રમજનક સ્તરે પહોંચી છે. નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર…
Read More...

માં વગરની નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું અનોખું ઉદાહરણ

આણંદ જિલ્લાના વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયુ હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. આમ આ આણંદના શિક્ષિત…
Read More...

સરકારે રોકડની લેવડ-દેવડ માટે બનાવ્યાં છે નિયમ, જો તેની અવગણના કરશો તો તમારે ચુકવવો પડી શકે છે મોટો…

73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ રોકડ વ્યવહારને લઈને દુકાનદારોને એક સૂચન કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે આપણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, હું…
Read More...

સ્વતંત્રતા દિને ગામના યુવાનોએ ગરીબીમાં રહેતા શહીદના પરિવારને આપી અવિસ્મરણીય ભેટ

મધ્યપ્રદેશના દેપાલપુરમાં એક ગામ છે પીર પીપળિયા. અહીં એક શહીદનો પરિવાર ઝૂંપડીમાં જિંદગી વિતાવતો હતો. પીર પીપળિયાના હવલદાર મોહન સિંહ સુનેર BSFમાં હતા. તેઓ ત્રિપુરામાં આતંકીઓનો મુકાબલો કરતી વખતે શહીદ થયા હતા. સરકારે આ શહીદના પરિવારની જરા સરખી…
Read More...

સ્ક્વોડ્રન લીડર મિંટી અગ્રવાલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત થનાર પ્રથમ મહિલા બની.

73મા સ્વાતંત્ર્ય દિવસ પહેલા સરકારે પાકિસ્તાન વિરુદ્ધ બહાદુરી દાખવનાર વાયુસેનાના 7 અધિકારીઓ માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી હતી. તે સિવાય પાંચ અન્ય વાયુસેનાના અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે 'યુદ્ધ સેવા મેડલ' દેવાની જાહેરાત પણ કરવામાં આવી…
Read More...

વડોદરાના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા નડાબેટ બોર્ડર પર આર્મી મેન સાથે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં…

વડોદરા શહેરના એલિક્ઝર ફાઉન્ડેશન દ્વારા કચ્છની નડાબેટ બોર્ડર ખાતે દેશના 200 જેટલા આર્મી જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ સમયે દેશની રક્ષા કરતા આર્મી જવાનોની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. સ્કૂલોમાંથી 4500 રાખડીઓ ભેગી…
Read More...

હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઉંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બે…
Read More...

પ્રમુખ સ્વામીની પુણ્યતિથિઃ ક્રિકેટના સાધનો લેવા નીકળેલા શાંતિ પટેલ બન્યા હતા સાધુ

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ આજે ત્રીજી પૂણ્યતિથિ છે. બાપાએ 95ની વયે 13 ઓગસ્ટ 2016ની સાંજે 6 કલાકે બ્રહ્મલીન થયાં હતા. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ પિતા મોતીભાઈ અને માતા દિવાળી બાના ઘરે વડોદરા જિલ્લાના પાદરા…
Read More...

RPFના જવાને 8 શ્રમજીવીને બચાવવા જતા કહ્યું ‘વીડિયો ઉતારો, પાછો ન આવું તો પરિવારને કહેજો શહીદ થઈ ગયા’

ભચાઉ તાલુકામાં પડેલા અનરાધાર વરસાદને કારણે સામખિયાળી જળબંબાકાર બન્યું હતું, જેમાં રેલવે સ્ટેશન પર ભરાયેલા પાણીને કારણે કામ કરી રહેલા એક મહિલા સહિત આઠ શ્રમજીવી ફસાઇ ગયા હતા, જેને આરપીએફના જવાને 20 ફૂટ ઉંડા પાણીમાં ઉતરી એક એક કરીને હેમખેમ…
Read More...

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બેનાં મોત, 6 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. બાજુમાં આવેલી કેટરિંગના રસોડા પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા…
Read More...