Browsing Category

સમાચાર

અમદાવાદ, સુરત સહિત રાજ્યભરમાં વહેલી સવારથી મેઘમહેર, 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંવહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં ગોતા, રાણીપ, ચાંદલોડિયા, સરખેજ, પ્રહલાદનગર, ચાંદખેડા, મોટેરા, મેમનગર, નરોડા, મેમકો ઓઢવ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. સરખેજ વિસ્તારમાં…
Read More...

ડાંગના અંતરિયાળ ગામની પિતા વિહોણી દીકરીનું ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થતા…

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડીઆંબા ગામે રહેતી આશા પાવરે ડ્રેનેજ સાફ કરવાનું યંત્ર બનાવીને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી જાપાન જવાની તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે આશા પવારનું નવસારી વિરવાડી હનુમાન ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું…
Read More...

અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય, આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 10 દિવસના વિરામ બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 29 ઓગસ્ટ બાદ બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ…
Read More...

ઝાડના બીજ સાથેની માટીની 8 હજાર ગણેશ મૂર્તિનો વિક્રમ બનાવી વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવવા સંકલ્પ લીધો

ગુજરાત રાજયના અડીને આવેલા મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરમાં અખિલ ભારતીય સ્વામી સમર્થ ગુરૂપીઠ ક્ષેત્ર ત્ર્યંબકેશ્વર બાલસંસ્કાર, યુવા સંસ્કાર આયોજિત ઈકો ફ્રેન્ડલી માટીની 8 હજાર વિદ્યાર્થીઓ ગણેશ મૂર્તિ બનાવવાનો વિક્રમ ક્યોં છે. આ મૂર્તિ વેંચાણથી…
Read More...

હટકે કેસ: તલાક લેવા કોર્ટ પહોંચી મહિલા, કહ્યું- મારો પતિ ઝઘડતો નથી, વધારે પડતાં પ્રેમથી ગૂંગળામણ થાય…

સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે કોઈ ઝઘડાને લઈને છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે, પણ યુએઈમાં તો હટકે જ કેસ સામે આવ્યો છે. આ કેસમાં કપલ વચ્ચે ઝઘડો થતો ન હોવાને લીધે પત્નીએ તલાક માગ્યો છે. 'બેપનાહ પ્રેમથી મને ગૂંગળામણ થાય છે' શરિયા કોર્ટમાં…
Read More...

પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠીવાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે…
Read More...

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, કુલ્ફીમાંથી જીવાત મળી, બાફેલા બટેલા, મકાઈનો લોટ સહિત 307…

રાજકોટમાં મલ્હાર લોકમેળામાં બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 108 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 47 કિલો સડેલા તથા બાફેલા બટેટા, કુલ્ફી બનાવવા માટે વપરાતા દૂધનો અને કુલ્ફીમાંથી…
Read More...

ભારતીય મૂળની 16 વર્ષની એન્જલે ગરીબ બાળકોની મદદ માટે 45 કિમી તરીને 42 લાખ રૂપિયા ભેગા કર્યા

ગરીબ બાળકોની મદદ માટે 16 વર્ષની એન્જલ મોરેએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા છે. આ પૈસા તેણે પાણીમાં 45 કિમી સુધી તરીને ભેગા કર્યા છે.​​​​​​એન્જલ અમેરિકાના મેનહટનમાં રહે છે અને લોકોની મદદ કરવા માટે તે ફંડ એકઠું કરી રહી છે. તેનું કહેવું છે કે આ તેના…
Read More...

વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી-મારામારી,…

ઇસનપુરમાં ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વિડીયો બહાર આવતા ભાજપની છબી ખરાડાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવી છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસોનો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત મહિલાને હેલિકોપ્ટર દ્વારા…

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ બસ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમીની રજાના પગલે પ્રવાસીઓના ઘસારા વચ્ચે…
Read More...