Browsing Category
સમાચાર
જીવદયા પ્રેમીઓની સક્રિય કામગીરીએ બચાવ્યો 40 અબોલ પશુનો જીવ, કતલખાને લઇ જવાય તે પહેલા જ વિધર્મીને…
પાલનપુર પાસે ધોળી પરબ નજીક થી જીવદયાપ્રેમીઓએ બાતમીને આધારે મોડી રાત્રે કતલખાને લઇ જવાતા 40 પાડા ભરેલી ટ્રક ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી. ટ્રક ચાલકને ઝડપી પાડી જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ટ્રક ચાલકની…
Read More...
Read More...
સુરતમાં પાટીલપુત્રને પોલીસની સલામ: ભાજપના જ કાર્યકરે ફોટો ટ્વીટ કરતા વિવાદ, બંધારણીય હોદ્દા વગર…
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પુત્ર જિજ્ઞેશ પાટીલને રેલવે સ્ટેશને આરપીએફના જવાને સલામ કરતા ભારે વિવાદ થયો હતો. ધાબળા વિતરણના કાર્યક્રમ દરમિયાન ભાજપના જ એક કાર્યકરે ક્લિક કરેલો ફોટો ટ્વિટ કર્યો હતો. ટ્વિટ કરતાની સાથે જ વિવાદ થતા…
Read More...
Read More...
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડે ફરી પરચો બતાવતા વિવાદમાં ફસાયો, 3 વિઘા જમીન પર કબજો કરી રૂમ બનાવી
ઢબુડી માતા ઉર્ફ ધનજી ઓડ સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં રાંધેજામાં જમીન પર કબજો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તેમજ 3 વિઘા જમીન પર કબજો કરી રૂમ બનાવી દિધા છે. જેમાં ફરિયાદ…
Read More...
Read More...
ખેતીબેંકના ચેરમેને C.R.પાટિલને કાગળ પકડાવી ‘દેવા માફી’ની ખોટી જાહેરાત કરાવી! મિડીયામાં વાહવાહી…
ગાંધીનગરના શ્રી કમલમ્માં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બુધવારે ખેતી બેંકના દેવાદાર ખેડૂતો માટે 25 ટકા ભરી સંપૂર્ણ દેવા માફીની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે મંજૂરી આપ્યાનું મીડિયા સમક્ષ જાહેર કર્યુ હતુ. બાદમાં ‘સંદેશ’એ ખેતી બેંકમાં તપાસ…
Read More...
Read More...
સુરતમાં બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ…
કોરોનામાં નસિંગની નોકરી છુટી જતા અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતાં પરિણીતાએ પોતાની બહેનપણીને પોતાની નોકરી માટે કહ્યું હતું. ત્યારે બેનપણીને પોતાના માનીતા ભાઈનો નંબર આપી તેને મળવા માટે કહેતા પરિણીતા બહેનપણીના ભાઈને મળવા જતા આ ભાઈએ…
Read More...
Read More...
સુરતમાં કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, 24 કલાક ધમધમતી મિલો હવે અઠવાડિયામાં 3 દિવસ રહે છે બંધ
સુરત શહેરને કાપડ અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ બે ઉદ્યોગ થકી જ સુરતમાં મોટાભાગના લોકોને રોજગારી મળે છે. ત્યારે સુરતમાં હવે કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે મિલ લગ્નસરાની સિઝનમાં 24 કલાક…
Read More...
Read More...
ગોવામાં કેજરીવાલની મોટી જાહેરાત: ચૂંટણી જીત્યા બાદ નેતા કામ ન કરે અથવા પાર્ટી બદલી નાખે તો તેના…
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષપલ્ટો કરતા નેતાઓને લઈને મોટું નિવેદન આપ્યું છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પક્ષપલ્ટો કરતા નેતાઓને લઈને…
Read More...
Read More...
યોગી 5 કામ ગણીને બતાવે, તેમની પાસે હિંદુ-મુસ્લિમ સિવાય બીજો કોઈ મુદ્દો નથી: હાર્દિક પટેલ
ઉત્તર પ્રદેશની ચૂંટણીને લઇને UPમાં પ્રચાર કરી રહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ભાજપને લઇને આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. હાર્દિક પટેલે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અલગ-અલગ મુદ્દાઓને લઇને મીડિયા સાથે વાતચીત કરી હતી.…
Read More...
Read More...
ગ્વાલીયરથી 1323 કી.મીની દંડવત યાત્રા કરીને બાપુ કરશે દ્વારકાધીશના દર્શન, બાપુ લીંબડી નજીક આવેલા…
અંદાજીત 1323 કી.મીની દંડવત યાત્રા કરીને સંત દ્વારકાધીશના દર્શન કરવા માટે નીકળયા છે. દરેક ધર્મના લોકો પોત પોતાની આસ્થા પ્રમાણે તેમના ઈષ્ટદેવને રીજવવાના પ્રયાસો કરતા હોય છે. ઘણા લોકો પોતાના અટકેલા કામ પુરા થઈ જાય તેના માટે આકરી માનતાઓ રાખતા…
Read More...
Read More...
ગુજરાતના કલાકારોને લાગ્યો રાજકીય રંગ: કિંજલ દવે, કિર્તીદાન ગઢવી બાદ મમતા સોની અને…
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના પગલે ભાજપ મતદારો પર પોતાની પકડ મજબૂત કરવા માટે શક્ય તમામ પગલા લઈ રહી છે. આ રણનીતિના ભાગરૂપે કાલે ગાંધીનગરના કોબા સ્થિત કમલમમાં ગુજરાતી કલાજગતના કેટલાક કલાકારોએ કેસરિયો ધારણ…
Read More...
Read More...