Browsing Category

સમાચાર

ક્રિકેટર સુરેશ રૈનાના પિતાનું લાંબી માંદગી બાદ અવસાન, કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, ગાઝિયાબાદમાં…

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને IPLના સ્ટાર સુરેશ રૈનાના પિતા ત્રિલોકચંદ રૈનાનું 6 ફેબ્રુઆરીના રોજ અવસાન થયું હતું. ભજ્જી સહીત અનેક ખેલાડીઓએ સોશિય મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો. ત્રિલોકચંદ રૈનાનું નિધન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ…
Read More...

વડોદરામાં પિતાએ લોહીના સંબંધો લજવ્યા: સગા બાપે 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, વર્ષ…

માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થતાં 17 વર્ષીય દીકરી પર નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતાં પાણીગેટ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. નરાધમ પિતાએ દુષ્કર્મ આચરતાં દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને સરદાર માર્કેટ પાસે છોડીને બાપ…
Read More...

શું સી.આર.ભાઈ ફરી કોંગ્રેસી ધારાસભ્યોને તોડશે? 19 સંપર્કમાં હોવાની વાત, ચૂંટણી પહેલાં આ સભ્યોને…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 પ્લસનો ટારગેટ પૂર્ણ કરવા માટે કોંગ્રેસના મજબૂત અને ચૂંટણી જીતી શકે તેવા નેતાઓની જરૂરીયાત છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે અમારા ધ્યાનમાં કોંગ્રેસના એવા 19 ધારાસભ્યો છે કે જેઓનો ભાજપમાં…
Read More...

મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધી, અન્ના હજારે ફરી કરશે આંદોલન, સુપરમાર્કેટમાં વાઇન વેચવાના નિર્ણયનો…

સમાજસેવક અન્ના હજારે ફરી એકવાર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ હડતાળ પર બેસવાના છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુપરમાર્કેટ, મોલ અને ગ્રોસરી સ્ટોર્સમાં વાઇન…
Read More...

જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન, સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક, આવતીકાલે સમાધિ…

આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. સંત કાશ્મીરી બાપુનું આજે અવસાન થયું છે. તેઓએ પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ…
Read More...

બોલિવૂડમાં શોકની લહેર: લતા મંગેશકરનું નિધન.. 92 વર્ષે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ, આજે…

92 વર્ષની ઉમરે કોકિલ કંઠી લત્તાજીનું આજે અવસાન થયું છે..કોરોના અને ન્યુમોનિયા થતા તેમણે છેલ્લા 29 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.જો કે ગત રોજ તબિયત વધુ લથડતા આજે…
Read More...

ભાજપ MLAનો હર્ષ સંઘવીને પત્ર: રાજકોટના CP 15% કમિશને ડૂબેલાં નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75…

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં…
Read More...

ચોટીલાના જૈન પરિવારની અનોખી પહેલ: લગ્નપ્રસંગે આવેલા ચાંદલાની રકમ પાંજરાપોળને અર્પણ કરી, ચાંદલો…

ચોટીલાના જૈન પરીવારમાં શનીવારે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો. જેમાં ચાંદલામાં આવેલી રકમ પાંજરાપોળમાં દાન કરવામાં આવી છે. ચાંદલો લખાવનાર મહેમાનોને પાંજરાપોળની પહોંચ આપવામાં આવતી હતી. જમણવારના અંતે 55,555 રૂપીયા પાંજરાપોળમાં અર્પણ કરવામાં…
Read More...

ધારાસભ્ય ધારે એ જ કરી શકે, બાકી તો બધા છક્કા છે: મધુ શ્રીવાસ્તવ, સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે અથવા…

વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એક વખત પોતાના આંકરા તેવર બતાવ્યા છે. મધુ શ્રીવાસ્તવને ભાજપના દબંગ ધારાસભ્ય કહેવામાં આવે છે. તેઓ અલગ-અલગ મુદ્દે અને ક્યારેક તો પક્ષની સામે પણ બાંયો ચઢાવે છે. જરોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક…
Read More...

ગુજરાતમાં સોમવારથી ખુલશે સ્કૂલ, શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી, કોવિડ ગાઈડલાઈન્સનું કરવું…

કોરોનાની ત્રીજી લહેર ડાઉનફૉલ તરફ ઢળતા જ ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 માટે સોમવારથી શાળાઓમાં પ્રત્યક્ષ એટલે કે ઑફલાઈન શિક્ષણ શરૂ કરવાનો આદેશ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા…
Read More...