Browsing Category
સમાચાર
દુશ્મનોને રોકવા બહાદુર યૂક્રેન સૈનિકે પુલ સાથે પોતાની જાતને ઉડાવી
રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા છે. એક મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. તે જ સમયે રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકીએ દેશમાંથી ભાગી જવાના અહેવાલોને નકારી…
Read More...
Read More...
ગુજરાતી યુવાનોની આપવીતી: વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે, રાતના સમયે ચાલીને પોલેન્ડ પહોંચ્યા તો ત્યાંથી કોઈ…
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા સરકારે મોટા ઉપાડે હેલ્પલાઈન શરૂ કરી દીધી છે. પરંતુ યુક્રેનમાં ભારતીય દુતાવાસ જાણે નીષ્ક્રીય હોય તેમ ભારતના વિદ્યાર્થીઓ હાલ ભગવાન ભરોસે છે. વિદ્યાર્થીઓને પોલેન્ડ જવાનો મેસેજ અપાયા બાદ…
Read More...
Read More...
હાથ જોડવા, પગ પકડવા ભાજપનું કામ છે, ‘જેને ભાજપમાં જવું હોય તે જાય, 2022ની ચૂંટણી આપણે જીતી ચૂક્યા…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે 3 દિવસના પોતાના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે જ રાહુલ ગાંધીએ દ્વારકાધીશ મંદિરમાં પૂજા કરી હતી. જે બાદ કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરમાં કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર…
Read More...
Read More...
દારૂની બદી દૂર કરવા અનોખી પહેલ: અમરેલીના દેવળીયા ગામના મહિલા સરપંચે દારૂનું વેચાણ કરનારા અને દારૂ…
ગુજરાતમાં દારૂબંધી અમલી છે પરંતુ, રાજ્યનો ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે કે જ્યાંથી દારૂ ન ઝડપાતો હોય. દારૂબંધીની અમલવારી વચ્ચે પણ અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં દારૂનું દૂષણ ફેલાયેલું હોય ગામના મહિલા સરપંચે આ બદી દૂર કરવા કમર કસી છે. મહિલા…
Read More...
Read More...
યુક્રેનમાં ફસાયેલી ભારતીય વિદ્યાર્થીનીએ કહ્યું – ડિગ્રી લઈને આવીશ અથવા મરીને આવીશ
યુક્રેન અને રશિયાની વચ્ચે શરૂ થયેલા યુદ્ધે દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં દહેશત ફેલાવી દીધી છે. યુક્રેન પર રશિયાના હુમલાની આંચ યુપી સુધી પહોંચી છે. યુક્રેન અને રશિયાની વચ્ચે છેડાયેલા યુદ્ધને પગલે પ્રદેશના ઘણા વિદ્યાર્થી-વિદ્યાર્થીની…
Read More...
Read More...
કોંગ્રેસના નેતા પત્નીએ કહ્યું મારા પતિ મારી સામે જ નાની વયની યુવતીઓને રૂમમાં લઈ જતાં, મારે પૈસા કે…
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે રડમસ આંખે એક વીડિયોમાં સંદેશો મોકલ્યો છે, જેમાં પોતે પીડિત છે અને પૈસા કે સંપત્તિ નહીં પરંતુ ન્યાય-સન્માન સાથે પતિ પાછા જોઈએ છે તેવી કેફિયત વ્યક્ત કરે છે. વીડિયોની સાથે જ એક…
Read More...
Read More...
પશુપાલકની સમયસૂચકતાથી ટળી દુર્ઘટના: દાહોદનાં બકરાં ચરાવતા યુવકે મોટો ટ્રેન અકસ્માત રોક્યો, બે…
દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પશુપાલકની સમય સુચકતા અને સમજદારીના કારણે મોટો ટ્રેન અકસ્માત અટક્યો છે. ટ્રેન અકસ્માત અટકાવનાર યુવકે જણાવ્યું હતું કે ‘બપોરે 12 વાગે હું પાટા પાસે બકરાં ચરાવી રહ્યો હતો. દેહરાદુન એક્સપ્રેસ ફુલ સ્પીડે…
Read More...
Read More...
હિંમતને સલામ! રશિયન યુદ્ધ જહાજની સામે ટકી રહ્યા 13 યુક્રેનિયન સૈનિકો, પોતાનો જીવ ગુમાવ્યો પણ…
રશિયા અને યૂક્રેન યુદ્ધ વચ્ચે ખૂબ જ ભાવનાત્મક ઘટનાઓ સામે આવી રહી છે. યૂક્રેનના સ્નેક આઇલેન્ડમાંથી આવી જ એક કહાની સામે આવી છે. આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરવા બદલ રશિયાએ 13 યૂક્રેનિયન સૈનિકોના જીવ લઈને ટાપુ પર કબજો કરી લીધો છે. જ્યારે રશિયન…
Read More...
Read More...
યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને સૂચના ‘ગાડીઓ પર તિરંગો લગાવો, ઈન્ડિયા લખેલું રાખો’
યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે વૈકલ્પિક રસ્તો અપનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે સૂત્રોએ જણાવ્યું છે કે, યુક્રેનમાં હાલના તમામ ભારતીયોને કહેવામાં આવ્યું છે કે, અભિયાન માટે અવરજવરના સમયે પોતાના વાહન પર ભારતીય ઝંડો…
Read More...
Read More...
મુન્દ્રાથી ચોખાની આડમાં એક્સપોર્ટ થતું 3 કરોડનું રક્તચંદન ઝડપાયું; લુધિયાણાથી આવેલું…
મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં ડીઆરઆઈએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના 177 લોગ્સ જપ્ત કરાયા હતા.
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ…
Read More...
Read More...