Browsing Category
સમાચાર
સુરતની સોસાયટી બહાર લાગ્યા વિધર્મીઓ વિરૂદ્ધના બેનરો:- સાવધાન! વિધર્મી લોકોને મકાન કે દુકાન ભાડે ન…
સુરત શહેર (Surat City)ના વરાછા વિસ્તારમાં બેનરો લાગ્યા છે જેમાં વિધર્મી લોકોને વસવાટ અને વ્યવસાય માટે મકાનો ન આપવા માટે અપીલ કરાઈ છે. આ બેનરો (લગાડવા પાછળ એવું પણ તર્ક આપવામાં આવ્યું છે કે, વિધર્મી (Heretical) લોકો દ્વારા યુવતીઓને ભગાડવાની…
Read More...
Read More...
મિઝોરમની ટ્રાફિક જામની તસ્વીર ખૂબ જ પ્રેરણાદાયી: ‘તને ખબર છે મારો બાપ કોણ છે…’…
ટ્રાફિકના નિયમો અંગે અવાર-નવાર એવુ કહેવામાં આવે છે કે ટ્રાફિક નિયમોના પાલનને લઇને કોઈ પણ સ્થળના લોકોની ગંભીરતા ત્યાંના નાગરિક હોવાનુ સૌથી મોટું ઉદાહરણ
આનંદ મહિન્દ્રાએ એક ટ્રાફિક જામની તસ્વીર રિટ્વિટ કરી છે અને આ સાથે લખ્યું છે, શું…
Read More...
Read More...
દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: વહુની કચકચથી સાસુ સસરાની જો શાંતિ હણાતી હોય તો, વહુને ઘરમાંથી કાઢી મુકાય,…
દિલ્હી હાઈકોર્ટે એ વૃદ્ધોને મોટી રાહત આપી છે, જેમની શાંતિપૂર્ણ જીંદગીમાં દિકરા અને વહુની કચકચથી શાંતિ હણાઈ ગઈ છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, દિકરા અને વહુમાં ઝઘડો થતાં રહે તો, વૃદ્ધ મા-બાપનો અધિકાર છે કે તે વહુને ઘરમાંથી બહાર કાઢી શકે.…
Read More...
Read More...
BAPS પહોંચ્યું યુક્રેન-પોલેન્ડ સરહદ પર: સ્વયંસેવકો સેવામાં લાગ્યા, મોબાઇલ કિચન વાનથી 1000 ભારતીયને…
રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. (સ્વામિનારાયણ સંસ્થા)ના સ્વયંસેવકો દિવસ-રાત જોયા વિના જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ પૂજ્ય બ્રહ્મવિહારી…
Read More...
Read More...
બીલીમોરાના ભાજપના નેતા પર જાહેર રસ્તા પર 5થી 6 ઈસમોએ હુમલો કર્યો, ગમે તેમ માર્યા
રાજ્યમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. જાણે આરોપીના મનમાં પોલીસ કે, પછી કાયદાનો કોઇ પણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીલીમોરાના ભાજપના જ શાસક પક્ષના નેતા પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. નગરપાલિકાના ભાજપના…
Read More...
Read More...
યુક્રેનમાં ત્રિરંગાની તાકાત: ચારેબાજુ ગોળીબારની વચ્ચે ત્રિરંગાના સહારે પાકિસ્તાની અને તુર્કિશ…
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ઘણા વિદેશી લોકો ત્યાં ફસાઈ ગયા છે. તેમના માટે અત્યારે દેશની બહાર નીકળવું પડકારજનક થઈ ગયું છે. આ દરમિયાન યુક્રેનમાં વિવિધ દેશોના નાગરિકની સાથે ભારતના લોકો પણ ત્યાં ફસાઈ ગયા છે. અત્યારે આ બધા યુક્રેનથી…
Read More...
Read More...
યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનુ મોત, 22 વર્ષીય ચંદન જિંદલનું બીમારીને કારણે નિધન
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારના રોજ પણ એક મોટી ખરાબ ન્યૂઝ સામે આવી છે. રિપોર્ટ મુજબ યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થીનું મોત બીમારીને કારણે થયું હોવાનું કહેવાય છે. પંજાબના એક વિદ્યાર્થીનું યુક્રેનમાં યુદ્ધ…
Read More...
Read More...
રાજકોટના ઉદ્યોગપતિનો આપઘાત: યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો, સુસાઇડ નોટમાં…
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં…
Read More...
Read More...
સુરતમાં કંપનીના મેનેજરે મહિલાની માંગમાં સિંદૂર ભરી શરીરસંબંધ બાંધ્યા પછી ભાગી ગયો, મહિલાએ નોંધાવેલી…
સુરત (Surat News)ના ગોડાદરા વિસ્તારમાં રહેતી અને સચિન જીઆઇડીસી (Sachin GIDC)ની કંપનીના મેનેજરે મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ઘણા સમયથી બળાત્કાર (Rape case in Surat) ગુજારતો હતો. જોકે આ મહિલાએ લગ્નની વાત કરતાં જ આ મેનેજર તેને છોડી ફરાર થઈ…
Read More...
Read More...
ઓછા ટકાએ સરળ પ્રવેશ અને ઓછી ફીના લીધે વિદેશ જવાનું ચલણ: ગુજરાતમાં MBBS માટે 5 વર્ષની ફી 1 કરોડ,…
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે કારણે ત્યાં એમબીબીએસ કરવા ગયેલા તમામ વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓ મેડિકલનું ભણવા શા માટે યુક્રેન જેવા દેશમાં જાય છે? એ જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ યુક્રેનથી આવેલા…
Read More...
Read More...