Browsing Category

સમાચાર

વડોદરામાં ભારતીય સૈન્યના જવાનો માટે ‘ઇવેક્યુએશન બેગ’ બનાવાઈ, 1 લાખના ભાવની બેગ 25 હજારમાં તૈયાર કરાઈ

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આાગામી સમયને ધ્યાનમાં રાખી બાયોલોજિકલ વૉર અને કોરોના જેવી મહામારીમાં ભારતીય સેનાના જવાનો માટે વડોદરાની કંપનીએ વિશેષ સૂટ તૈયાર કર્યો છે. ‘ઇવેક્યુએશન બેગ’ તરીકે ઓળખાતા આ સૂટ અગાઉ રૂ. એક લાખના…
Read More...

કોન્ટ્રાક્ટરને કમાવી દેવાનો કારસો: 2 વર્ષે અંડરબ્રીજ ન બન્યો, કોન્ટ્રાક્ટરને ઠપકો આપવાના બદલે 1.25…

મહાનગર અમદાવાદ કોર્પોરેશન તંત્ર પોતાના અણઘડ વહીવટ માટે કાળો ડાઘ ધરાવે છે. મસમોટા આયોજનના નામે થતા વિકાસ પાછળ કોઈ તર્ક જ લગાવતા હોય એવું ચિત્ર અનેક વખત સામે આવ્યું છે. હવે આ જ તંત્રનો આવો વધુ જ એક કિસ્સો સામે આવ્યો છે. આવા મોટા આયોજનમાં…
Read More...

સુરતના ભાજપના ધારાસભ્યની હેલ્મેટ અંગેની ડ્રાઇવ રદ કરવા માગ, લખ્યું- પોલીસના ટોળા ઉભા રહીને બેફામ…

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માગ કરી છે. પોલીસ બેફામ ઉધરાણી કરે…
Read More...

યુપીમાં EVM ભરેલી કાર પકડનારા સમાજવાદી પાર્ટીના 300 લોકો સામે ગુનો દાખલ કરાયો

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં EVM ભરેલી કાર પકડાયા પછી થયેલી બબાલમાં મોટા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે. સમાજવાદી પાર્ટીના 300 લોકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાજવાદી પાર્ટીના લોકો પર પત્થરમારો, તોડફોડની ફરિયાદ નોંધાઇ છે.…
Read More...

જૂનાગઢના ગુરૂદત્ત મહારાજના ઉપાસક તરીકે જાણીતા સંત પુનિતાચારીજી દેવલોક પામ્યા, સેવકો શોકમાં ગરકાવ

જૂનાગઢમાં ગીરનાર ક્ષેત્રના સાત્વિક સંત તરીકે જાણીતા અને સરળ વ્યક્તિત્વ ધરાવતા સંત પુનિતાચારીજી દેવલોક પામ્યા છે. જેને લઈ તેમના સેવકો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સંત પુનિતાચારીજી ગુરૂદત્ત મહારાજના ઉપાસક હતા અને વરદાની મહામંત્ર હરિ ૐ તત્સત…
Read More...

દેશમાં હજૂ પણ દહેજની કુપ્રથા યથાવત: જ્યાં સુધી સોનાની ચેન અને રોકડા નહીં મળે ત્યાં સુધી ફેરા નહીં…

દેશમાં દહેજની ગંદકી હજૂ પણ કેટલીય જગ્યાએ ફેલાયેલી છે. જો કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આ અભિશાપ ખતમ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જેને કારણે દહેજ લેનારા અને આપનારામાં ધરખમ ઘટાડો આવ્યો છે. દેશમાં દહેજની ગંદકી હજૂ પણ કેટલીય…
Read More...

અમદાવાદમાં ગ્રીષ્માની માફક પરિણીત પ્રેમિકાને પ્રેમીએ છરીથી રહેંસી નાંખી, ફરાર થયાં બાદ હત્યારાએ…

સુરત હોય કે રાજકોટ, વડોદરા હોય કે અમદાવાદ ગુજરાતમાં શહેર હોય કે ગામ જ્યાં જુઓ ત્યાં મહિલાઓની સુરક્ષા સામે સતત સવાલો ઉઠે તેવા બનાવો સામે આવે છે. તેમાં પણ સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગૂનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ છે. પ્રેમ સંબંધ…
Read More...

અમદાવાદમાં મહિલા વકીલની આપવીતિ- PIએ કહ્યુ તારા જેવી તો રોજ 100-150 સૂવા આવે છે, ડ્રેસ ફાડ્યો

સોમવારે અમદાવાદ મેટ્રો કોર્ટમાં એક મહિલા એડવોકેટને હાજર રાખતા સમયે મોટી બબાલ થઈ ગઈ હતી. જેને લઈને હવે મહિલા વકીલે પોલીસકર્મીની ચોંકાવનારી વાત કહી છે. આ મહિલા એડવોકેટે આંખમાં આંસુ સાથે પોતાની કહાની કહી દીધી છે. એક બાજુ સુરક્ષિત ગુજરાત અને સબ…
Read More...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ મહિલા PSI ન્યાયથી વંચિત, ભર કોર્ટમાં પોલીસ અધિકારીઓની આંખ સામે મહિલા…

એક તરફ આંતરરાષ્ટીય મહિલા દિવસ ઉજવાય છે, તો બીજી તરફ જેના શીરે મહિલાઓની સુરક્ષાની જવાબદારી સોંપવામા આવી છે. તે મહિલા પીએસઆઇ પણ સુરક્ષિત ના હોવાનો આક્ષેપ ખુદ મહિલા પીએસઆઇએ જ કર્યો છે. મહિલા પીએસઆઇ વર્ષા જાદવ ઉપર ન્યાયતંત્રની ઓફિસમાં જ 150થી…
Read More...

ગરમીની સીઝનમાં બેસ્ટ એનર્જી ડ્રિંક છે શેરડીનો રસ, ઈમ્યુનિટી બૂસ્ટરનું કરે છે કામ, જાણો અને શેર કરો

ગરમીની શરૂઆત થવાની સાથે લોકોની લાઈફસ્ટાઈલ અને ડાયટ બદલાઈ જાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી ચીજો ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને તમે ઘરની બહાર હોવ ત્યારે ગરમીથી બચવા અને ગળું ઠંડું કરવા માટે અનેક લોકો કોલ્ડડ્રિંક્સને પ્રાથમિકતા આપે છે…
Read More...