Browsing Category

સમાચાર

હિજાબ કેસમાં ફેંસલો સંભળાવનાર જજને મારી નાંખવાનો ધમકી મળી, કહ્યું- અમે જાણીએ છીએ કે CJ મોર્નિંગ વોક…

હિજાબ વિવાદમાં ચુકાદો સંભળાવનારા જજોને ધમકીઓ મળી રહી છે. આમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી પણ સામેલ છે. કર્ણાટક હાઈકોર્ટના વકીલ ઉમાપતિને સોશિયલ મીડિયા પર એક વીડિયો મળ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે- અમને ખબર છે કે ચીફ જસ્ટિસ…
Read More...

જમીન અને ખેતી માટે નીતિ બનાવવી જરૂરી નહીં તો આપણી હાલત પણ દુબઇ-મસ્કત જેવી થઇ જશે, ઘઉં અને ભાત આયાત…

2019-20ની ખેતીની જમીન અંગે કૃષિ વિભાગે થોડા દિવસ પહેલા અહેવાલ જાહેર કર્યો છે. જેમાં બિન ખેતી થયેલી જમીન 14,15,800 હેક્ટર જાહેર કરી છે. 5 વર્ષમાં 20 લાખ હેક્ટર ખેતરોનો નાશ થશે. ત્યારે ગુજરાતમાં અનાજની કટોકટી ઊભી થશે. હાલ 17 ટકા જમીન બિન ખેતી…
Read More...

લેડી સિંઘમ તરીકે ઓળખાતા વાઘોડિયાના TDOની 4 મહિનામાં જ બદલી

વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠક્કર સામે સરપંચોએ વિરોધ કરતાં તેમની બદલી કરીને કાજલ આંબલિયાને મૂકવામાં આવ્યા હતા. લેડી સિંઘમ તરીકે ઓળખાતા મહિલા અધિકારીએ જરોદના દલિત સમાજની સ્મશાનની ભૂમિ પરનું ગેરકાયદે શોપિંગ સેન્ટર તોડી, વાઘોડિયાના મેઇન…
Read More...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું: કાશ્મીરમાં જે થયું તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે મહાત્મા ગાંધીને સૌથી મોટા હિન્દુ અને ધર્મનિરપેક્ષ વ્યક્તિ ગણાવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જે કંઈ થયું, તેના માટે પાકિસ્તાન અને આતંકવાદ જવાબદાર છે. જેણે તમામ હિન્દુઓ, કાશ્મીરી પંડિતો, કાશ્મીરી મુસ્લિમોને…
Read More...

ટૂંકા રન-વેને કારણે PM મોદીએ ઉદઘાટન કર્યાનાં 5 વર્ષ પછી પણ વડોદરાના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ…

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યાનાં સવાપાંચ વર્ષ પછી પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ નથી થઇ. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટના લંબાઇ અને પહોંળામાં ટૂંકા રન-વેને કારણે અમેરિકા કે કેનેડા જતી 500…
Read More...

25 વર્ષીય સપાના ઉમેદવાર પૂજા શુક્લાએ કહ્યુ- BJPનો મેં પરસેવો છોડાવી દીધો હતો, પરંતુ મને EVMએ હરાવી…

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થઈ ચૂકી છે અને પરિણામ પણ આવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્ણ બહુમત હાંસલ કરીને સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં રાજધાની લખનૌની ઉત્તર વિધાનસભા એક એવી સીટ હતી જ્યાં સમાજવાદી પાર્ટીએ ભાજપને જબરદસ્ત ટક્કર આપી…
Read More...

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું ઠીકરું ફરી એકવાર PM મોદીએ કોંગ્રેસ પર ફોડ્યું, કહ્યું દેશમાં તેલના કૂવા…

ઓઇલના વધી રહેલાં ભાવોને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર કહ્યું કે આગલી સરકારોએ આ વાત પર બિલકુલ ધ્યાન આપ્યું નહોતુ, દેશમાં ઓઇલના કુવા નથી, એટલે વિદેશી ઓઇલ પર આધાર રાખવો પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનું ઠીકરું ફરી…
Read More...

જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું: અમે કાશ્મીરી પંડિતોને પાછા લાવત પણ ફિલ્મે…

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી બતાવી રહી છે કે તેણે આખા દેશમાં એક વર્ગને પોતાની તરફ ખૂબ આકર્ષિત કર્યો છે પરંતુ સમાજનો એક એવો પણ વર્ગ છે જે આ ફિલ્મને…
Read More...

ટીવી ચેનલની ડિબેટમાં ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ અલ્પેશ કથિરીયાને આંદોલનકારી ગલુડિયું કહેતા વિવાદ,…

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય લોબીમાં એક જ ચર્ચા છે કે, નરેશ પટેલની એન્ટ્રી ક્યા પક્ષથી રાજકારણમાં થશે? પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. શુક્રવારે સાંજે એક ટીવી ચેનલની ડિબેટમાં ભાજપ પ્રવક્તા…
Read More...

પોલીસના અમાનુષી ત્રાસની હૃદયદ્રાવક ઘટના, પોલીસ એટ્રોસિટી કેસમાં આઈજી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરે:…

તાજેતરમાં જ આવેલી દક્ષિણ ભારતીય ફિલ્મ `જય ભીમ’માં દર્શાવવામાં આવેલુ કે સમાજના નીચલા વર્ગના સમુદાયના લોકોને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવીને કેવો અમાનુષી ત્રાસ અપાય છે. આ જ ફિલ્મની કથાવસ્તુ જેવી જ દર્દનાક ઘટના અમદાવાદ જિલ્લાના ધંધુકા…
Read More...