Browsing Category

સમાચાર

અમદાવાદમાં યુવકે વીડિયો બનાવીને કર્યો આપઘાત: ત્રણ લોકો મારા મોતનું કારણ, સુસાઈડ નોટ પણ લખી

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક યુવકે ત્રણ વ્યક્તિઓ પર ટોર્ચરનો આરોપ લગાવીને આત્મહત્યા (suicide) કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકે આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો (video suicide note) પણ બનાવ્યો છે અને suicide નોટ પણ લખી છે. સમગ્ર ઘટનાની…
Read More...

મોરારિબાપુએ ગુજરાતમાં શિક્ષણમાં ભગવદગીતાને સમાવવાના નિર્ણયને આવકાર્યો, કહ્યું-‘ગીતા…

મોરારિબાપુએ તારીખ 19 માચૅને શનિવારથી કચ્છના ધોળાવીરા ખાતે "માનસ રામકથા"નો આરંભ કર્યો છે. આ કથામાં બોલતાં બાપુએ કહ્યું કે "કાશ્મીર ફાઈલ "નામનું ચલચિત્ર જે વાસ્તવમાં આપણાં કમનસીબ ઇતિહાસને ખુલ્લો કરે છે. કાશ્મીરમાં પંડિતોની જે સ્થિતિ થઈ તેને…
Read More...

ગેસ ગીઝરે લીધો દંપતિનો ભોગ, 4 મહિના પહેલા થયા હતા લગ્ન, બાથરૂમમાં લીકેજ થવાને કારણે થયો અકસ્માત

હરિયાણાના કરનાલના ઘરૌંડામાં બાથરૂમમાં ગૂંગળામણથી એક દંપતીનું મોત થયું હતું. મૃતક ગૌરવ અને શિલ્પાના લગ્ન 4 મહિના પહેલા થયા હતા. શુક્રવારે હોળીના તહેવારની ઉજવણી કર્યા બાદ જ્યારે તે બાથરૂમમાં ગયો. ત્યારે ગેસ લીક થવાને કારણે અકસ્માત થયો હતો.…
Read More...

એક વિવાહ ઐસાભી: દિકરાનું અકસ્માતમાં મૃત્યુ થતાં વઢવાણના મુસ્લિમ દંપતીએ પુત્રવધુના પુનઃ નીકાહ કરાવી…

વઢવાણમાં રહેતા યુવાનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયુ હતુ. યુવાન વયે વિધવા બનેલી પુત્રવધુને દિકરી માની મુસ્લિમ દંપતીએ તેના પુનઃ નિકાહ કરાવી મુસ્લિમ સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. મુસ્લિમ દંપતીને સંતાનમાં દિકરી ન હોવાથી પુત્રવધુને જ દિકરી…
Read More...

ગુજરાતમાં AAPનું શક્તિપ્રદર્શન: પંજાબના CM ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ 2 એપ્રિલે…

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની નજર હવે ડિસેમ્બર 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 2 એપ્રિલના રોજ અમદાવાદમાં પૂર્વ…
Read More...

ભાજપનાં અન્ન નાગરીક પુરવઠા વિભાગનું તુવેરદાળ માટે 180 કરોડનું કૌભાંડ; સરકાર શા માટે ઠેકેદારો,…

અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં લાંબા સમયથી ચાલતા મોટા પાયે ભ્રષ્ટાચાર ગેરરીતિ માટે જવાબદાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે પોષણ અભિયાનનાં નામે ગુજરાતનાં બાળકો અને…
Read More...

ચીનમાં બોઇંગ 737 વિમાન દુર્ઘટનામાં તમામ 132 પેસેન્જર્સનાં મોત: વિમાન પ્રતિ કલાક 563 કિમીની ઝડપે…

ચીનના ગ્વાંગસીમાં સોમવારે બપોરે મોટી વિમાની દુર્ઘટના થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં વિમાનમાં મુસાફરી કરી રહેલા તમામ 132 લોકોનું મોત થયું છે. ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર એરલાઈન્સ ગ્વાંગસીના પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. તેમાં 123 મુસાફર અને 9 ક્રુ…
Read More...

અમદાવાદની સ્વરૂપવાન પરિણીતાને FB પર થયો પ્રેમ, પ્રેમીએ અનેકવાર બળાત્કાર ગુજાર્યો, આપઘાત કરવા…

ફેસબુક પરથી એક યુવક સાથે મિત્રતા (Facebook friend cheated) કરી તેની સાથે સબંધ બાંધવો પરિણીતાને (married woman) ભારે પડ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ મહિલાનો વિશ્વાસ કેળવી પ્રેમજાળમાં ફસાવી પહેલા રાજસ્થાન અજમેર ખાતે શારીરિક સબંધ…
Read More...

દાહોદમાં હૃદય ચીરી નાંખે તેવી ઘટના સામે આવી: ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકીનું માંથુ મશીનમાં આવતા…

ગરબાડા (Dahod news) તાલુકમાં એક હૃદય ચીરી નાંખે તેવી ઘટના સામે આવી છે. જાંબુઆ ગામમાં ઘરની આગળ થ્રેસર મશીનથી (wheat thresher machine accident) ઘઉં કાઢતી વખતે 10 વર્ષની બાળકી અચાનક પાછળના ભાગમાં આવી જતા બાળકીને માથામાં ગંભીર ઇજા થઇ છે. આ સાથે…
Read More...

લીડર અપ્રૂવલ રેટિંગમાં PM મોદી ફરી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બન્યા, બાઈડન અને જોનસનને પણ પાછળ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે. ગ્લોબલ લીડર એપ્રુવલ ટ્રેકર મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ લીડર્સની યાદીમાં PM મોદીને 77 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ રેટિંગ સાથે તેઓ પ્રથમ સ્થાને…
Read More...