Browsing Category
સમાચાર
કોંગ્રેસને મરવા નહીં દેવાય, તે માત્ર દેશ સાથે જ મરી શકે છે: પ્રશાંત કિશોર
હાલના દિવસોમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ગત દિવસોમાં પ્રશાંત કિશોર કોંગ્રેસની બેઠકોમાં ઘણી વખત સામેલ થયા અને હાજરી પણ આપી. તો આ દરમિયાન પ્રશાંત કિશોરે કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય…
Read More...
Read More...
કોગ્રેસના સમયમાં કોઇ યોજના આવતી તો લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો: પાટીલ
કોગ્રેસના સમયમાં કોઇ પ્રજાલક્ષી યોજના આવતી ન હતી જે પણ યોજના આવે તો તેના માટે લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો હતો તેવા ચાબખા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે વ્યારા ખાતેની મુલાકાતમાં પેજ સમિતીના સભ્યોને સંબોધતા કર્યા હતા.
સી.આર.પાટીલ…
Read More...
Read More...
બુલડોઝર ફેરવવું હોય તો ભાજપ હેડકવાર્ટસ પર ફેરવોઃ મનીષ સિસોદીયા
દિલ્હીમાં રામનવમીના દિવસે જહાંગીરપુરીમાં જે હિંસા ભડકી અને હિંસક અથડામણો થઇ તેનો ઉકેલ શોધવાને બદલે રાજકારણ વધારે ગરમાઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપ પર આરોપો લગાવી રહી છે અને ભાજપ આમ આદમી પાર્ટી પર આરોપો લગાવી રહ્યું છે. દિલ્હીના…
Read More...
Read More...
રાજકોટમાં ઓનર કિલિંગ: ઉપલેટામાં પતિ-પત્નીને જાહેરમાં રહેશી નાખ્યા, યુવક-યુવતીએ ભાગીને કર્યા હતા લગ્ન
રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના બની છે. જેમાં યુવક અને યુવતીની હત્યા કરવામાં આવી છે. તેમાં યુવતીના પિતા અને ભાઈએ જ હત્યા કરી છે. જેમાં છરી અને પાઈપ વડે હુમલો કરી હત્યા નીપજાવી છે. જેમાં થોડા મહિના પહેલા યુવક-યુવતીએ ભાગીને લગ્ન કર્યા…
Read More...
Read More...
આ કથાકારે વ્યાસપીઠ પરથી કહ્યું કાયર હિંદુઓ જાગો, શસ્ત્રો ઉઠાવો, જુઓ વીડિયો
મધ્ય પ્રદેશમાં એક કથાકારે વ્યાસપીઠ પરથી જ ઉશ્કેરણીજનક શબ્દો કહ્યા છે. રામની કથામાં તેમણે કહ્યું કે ડરપોક, કાયર હિંદુઓ જાગો અને પત્થર ફેંકનારના ઘરે બુલડોઝર ચલાવો. મહારાજે તો ત્યાં સુધી કહી દીધું કે બધા હિંદુઓ શસ્ત્ર ઉઠાવો. સાથે કહ્યું કે…
Read More...
Read More...
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર નહીં લગાવી શકાય, પરમિશન વગર લાઉડસ્પીકર…
અઝાન-હનુમાન ચાલીસા વિવાદ વચ્ચે નાશિક પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે પરવાનગી લેવી પડશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે અઝાન પહેલા અને પછી 15 મિનિટની અંદર તેને મંજૂરી આપવામાં આવશે નહીં. મસ્જિદના…
Read More...
Read More...
PM મોદીના કાર્યક્રમમાં ભીડ એકઠી કરવા 2800 સરકારી બસ ઉપયોગમાં લેવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 20 એપ્રિલના રોજ દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલગ-અલગ વિકાસના કાર્યોના લોકાર્પણ કરશે. તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચમહાલના 239 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે અને દાહોદમાં…
Read More...
Read More...
થરાદમાં સામુહિક આપઘાત, પતિ-પત્ની અને બે પુત્રીઓ સહિત એક જ પરિવારના 4 સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સ્થાનિક લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડી છે, તો કેટલાક લોકો માટે સ્યૂસાઈડ સ્પોટ પણ બની છે. જેમાં આજે અહીના પીલૂડા ગામના એક જ પરિવારના 4 સભ્યોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી…
Read More...
Read More...
1 જુલાઈથી પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે, આપ સરકારની ભેટ
પંજાબમાં ભગવંત માનની સરકારને સત્તામાં આવ્યાને એક મહિનો વીતી ગયો છે. આ અવસર પર રાજ્ય સરકારે સામાન્ય લોકોને રાહત આપતા મોટી જાહેરાત કરી છે. 1 જુલાઈથી રાજ્યના દરેક ઘરને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેના…
Read More...
Read More...
દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ, તોફાની ટોળાએ વાહનોમાં…
દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકાળવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. જે બાદ બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરવા સાથે જ ગાડીઓમાં તોડફોડ કરી છે. જેમાં…
Read More...
Read More...