Browsing Category
શ્રદ્ધાંજલી
બિગ બીની દરિયાદિલી, પુલવામા હુમલામાં શહીદ થયેલા દરેક જવાનોના કુંટુંબને 5 લાખની મદદ કરશે
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થનારા 40 શહીદોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભ દરેક શહીદના પરિવારને 5 લાખ રૂપિયાની મદદ કરશે, એટલે કે 2 કરોડ રૂપિયાની મદદ બિગ બી કરશે.
બોલિવુડના શહેનશાહ અમિતાભ…
Read More...
Read More...
રાજકોટમાં ધામેલીયા પરિવાર દિકરાનાં રિસેપ્શનમાં જે ભંડોળ મળશે તે શહિદોના નામે કરશે, માર્કેટીંગ…
પુલવામાં થયેલા આંતકી હુમલાને પગલે સૌરાષ્ટ્રભરમાં સતત બીજા દિવસે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વેપારીઓએ સ્વયંમભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તો કેટલાક વેપારીઓએ પોતાનો ધંધો ચાલુ રાખી નફો શહીદ પરિવારનાં નામે…
Read More...
Read More...
મારૂતિ વીર જવાન ટ્રસ્ટ પુલવામાના પ્રત્યેક શહીદોના પરિવારને આપશે રૂ.2.50 લાખની સહાય
દેશના સીમાડા ઉપર શહીદ થતા આપણા વીર જવાનોના પરિવારની ચિંતા કરી અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે શહેરના અગ્રણી બિલ્ડર નનુભાઇ સાવલિયા દ્વારા મારૂતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ…
Read More...
Read More...
ગુજરાતમાં કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો
વડોદરા શહેરના કાપડિયા પરિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અને…
Read More...
Read More...
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે…
કાશ્મીરમાં પુલવામાં જીલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીરગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે…
Read More...
Read More...
શહાદતને સલામ – પતિ હેમરાજથી પણ બહાદુર નીકળી પત્ની, ન મિટાવ્યું શહીદના નામનું સિંદૂર…
જે વર્દી પહેરીને રાજસ્થાનના કોટાના લાલે માતૃભૂમિની રક્ષાના શપથ લીધા હતા તેજ વર્દીમાં થઈ ગયા શહીદ, ગોળીઓ અને બોમ્બની વરસાદ હોવાછતાં પણ આ જાંબાઝે તેના પગલા પાછળ લેવા તો દૂર પણ ડગમગવા પણ ન દીધા. તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર બેઠેલી તેની…
Read More...
Read More...
અકસ્માતઃ સુરતમાં સામ સામે સોસાયટીમાંથી નીકળી છ બાળકોની અંતિમયાત્રા, ભારે ગમગીની
શનિવારે સુરતના અમરોલી વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા ખાનગી ટ્યૂશન અને કોંચિગ ક્લાસ ચલાવતા સંચાલકો દ્વાકા એક દિવસ માટે અમરોલી અને…
Read More...
Read More...
એક સમયે હતો ખૂંખાર આતંકવાદી, હવે દેશ માટે થયો શહીદ, આપવામાં આવી 21 બંદૂકની સલામી
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં રવિવારે અથડામણમાં શહીદ થયેલા લાન્સ નાયક નઝીર અહેમદ વાની(38) ક્યારેક પોતે આતંકવાદી હતી. જોકે, બાદમાં તેમણે આત્મસમર્પણ કરી દીધું હતું. આર્મીએ વાનીને સાચ્ચો સૈનિક જણાવ્યો છે. તેમણે 2007 અને આ વર્ષે ઓગસ્ટમાં બહાદુરી…
Read More...
Read More...
26/11 હુમલો: લોકોની રક્ષા કાજે પોતાના જીવ ગુમાવનાર આ 5 છે અસલી હીરો
દેશના કેટલાક બહાદુર પોલીસકર્મીઓ અને એનએસજીના જવાને આ આતંકીઓને ડટીને સામનો કર્યો હતો. અનેક લોકોના જીવ બચાવ્યાં. જેમાંથી 5 જાંબાઝોએ દેશ અને દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવ પણ ન્યોછાવર કરી દીધા. આવો જાણીએ આ 5 બહાદુર હીરો વિશે...
હેમંત…
Read More...
Read More...
રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન
રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
ત્રણ દિવસ સુધી…
Read More...
Read More...