Browsing Category
શૈલેષભાઇ સગપરિયા
તમારા એક મતનું શું મૂલ્ય છે ? અચૂક વાંચજો અને દરેક લોકો અચૂક મતદાન કરજો અને કરાવજો
આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. ભારતના નાગરિક તરીકે વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનું સંચાલન કોના હાથમાં આપવું એનો નિર્ણય કરવાનો અતિ મહત્વનો દિવસ છે. મતદાન કરવું એ માત્ર આપણો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે.
લોકશાહીને જીવંત રાખવા અને…
Read More...
Read More...
31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની
મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા…
Read More...
Read More...
બાળકનું ભવિષ્ય ક્ષમતા નહિ પણ ઉછેર નક્કી કરે છે: શૈલેષ સગપરિયા
‘વાહન કરતા એનો ડ્રાઈવર કેટલો એક્સપર્ટ છે એ મહત્વનું છે. કોઈ સામાન્ય ડ્રાઈવરના હાથમાં તમે મર્સિડીઝ આપી દોે તો એ એમાં ઘોબા પાડી દેશે. વાલી તરીકે તમારુ સંતાન કેવું છે? તમને ભગવાને કેવી ક્ષમતાવાળું બાળક આપ્યું છે, એના કરતા વાલી તરીકે તમે કેટલા…
Read More...
Read More...
બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? એક સમજવા જેવો લેખ !!!
રોજે રોજ કેટલાય માં-બાપના ફોન આવે છે કે અમારે અમારા બાળકોને ક્યાં માધ્યમમાં ભણાવવા જોઈએ ? આ બાબતે મારે મારા વિચારો આપ સૌ સાથે પણ શેર કરવા છે. આ વિચારો મારા પોતાના અંગત વિચારો છે બીજા મિત્રો એની સાથે સહમત થાય એ બિલકુલ જરૂરી પણ નથી. ઘણા…
Read More...
Read More...
દરેક લોકો સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો
"મારે વારસામાં બધુ તૈયાર નથી જોઇતુ મારે મારા બાવળાના બળે વિસ્તરવુ છે.” આ વિચારસરણી આજના બાળકોમાંથી અને યુવાનોમાંથી અદ્રશ્ય થતી જાય છે એટલે આજે આવા વ્યક્તિવ્યની મહામંદી ચાલી રહી છે. મંદી માત્ર વેપાર-ઉદ્યોગમાં જ હોય એવુ નથી આપણી કમનસીબી તો એ…
Read More...
Read More...
વૃદ્ધ પાસેથી જે મળે છે એ અનુભવનો નિચોડ હોય છે જે આજની કોઈ શાળા કે કોલેજ ના આપી શકે
આજે ઓફિસકામથી ભાવનગર ગયેલો. પરત ફરતી વખતે સિહોરમાં રહેતા એક કર્મશીલ માજીના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. ઇચ્છાબેન રુગનાથભાઈ પંડ્યાની ઉંમર 102 વર્ષની છે આમ છતાં પોતાનું તમામ કામ જાતે કરે છે. આપને જાણીને આશ્વર્ય થશે કે આ માડી રસોઈ પણ જાતે…
Read More...
Read More...
લાખો લોકોની આંખો બચાવીને 36 વર્ષથી ગરીબોના સેવા યજ્ઞની ધૂણી ધખાવનાર ડો. કાતરિયા સાહેબ
ધરાઈ ગામના વતની વિરાભાઈ કાતરિયાએ આંખના સર્જન તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને 1983ના વર્ષમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમના સેવા યજ્ઞની શરુઆત કરી હતી. ડો. વી.સી.કાતરિયા છેલ્લા 36 વર્ષથી સેવાની ધૂણી ધખાવીને મોરબીમાં બેઠા છે.
કેટલાય સરકારી નોકરી…
Read More...
Read More...
સરદાર પટેલ : કંચન અને કામીનીના ત્યાગી સાચા સાધુ
સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એકદિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો. સરદાર મુંગા બેઠા બેઠા ખાતાની…
Read More...
Read More...
સમાજમાં જ્યાં સુધી આવા ચાણક્ય સમાન શિક્ષકો હયાત છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ વિદ્યાર્થીને…
ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો વતની ગણેશ બારૈયા જન્મથી જ કુદરતની એક ખામીનો ભોગ બન્યો જેના લીધે 17 વર્ષની ઉંમરે પણ એની ઊંચાઈ માત્ર 3 ફૂટ છે અને વજન 14.5 કિલો છે. ગરીબ પરિવારમાં જન્મેલો આ 6 બહેનોનો ભાઈ સમજણો થયો ત્યારથી એક સપનું જોતો હતો.…
Read More...
Read More...
ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ…
ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી હશે એટલે યુપીએસસીમા સફળતા ન મળી.
હાર માનીને નિરાશ થવાની બદલે…
Read More...
Read More...