Browsing Category
રેસીપી
ઉત્તરાયણે ઊંધિયાની જગ્યાએ બનાવો વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું, જાણો બનાવવાની સૌથી સહેલી રીત
ઉત્તરાયણ આવે એટલે ગુજરાતઓના ઘરે બે વસ્તુ જોવા મળે એક ધાબા પર પતંગ અને બીજું જમવામાં ઊંધિયું. પરંતુ જો તમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી તરફ જાવ તો આ ઊંધિયાની જગ્યાએ ઉંબાડિયું નામની ડિશ જોવા મળશે. સ્વાદમાં લિજ્જતદાર અને મસાલાથી ભરપૂર…
Read More...
Read More...
શિયાળામાં ઘરે બનાવો કાળા તલનું કચરિયું, વધી જશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો બનાવવાની સરળ રીત
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે તો આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન,…
Read More...
Read More...
શિયાળામાં ખાસ બનાવો સ્વાદિષ્ટ ખજૂર પાક, સ્વાદ એવો કે ખાનારા ખાતા જ રહેશે, જાણો બનાવવાની સરળ રીત
શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. આપણે ત્યાં જાતજાતના વસાણાઓ બનવાના શરૂ થઈ ચુક્યા છે. નાનેરા કે મોટેરા સૌ કોઈને ભાવે તેવા પાક શિયાળામાં દરેક ઘરમાં બનતા જ હોય છે. ખાસ તો સ્વાદના શોખીનો માટે શિયાળો આવે એટલે મજા પડી જાય છે. આજે અમે ખાસ તમારા માટે…
Read More...
Read More...
વધેલી રોટલીમાંથી બનાવો બજાર જેવી પાણીપુરીની પુરી, બનશે એકદમ ક્રિસ્પી પુરી, જાણો બનાવવાની સરળ રીત
આજકાલ યુવાનો અને યુવતીઓમાં પાણીપુરી હોટ ફેવરિટ છે. બીજી બાજુ ઘરમાં દરરોજ રોટલી તો બનતી જ હશે, પરંતુ આપણે વધેલી રોટલીને ફેંકી કે કોઈને આપી દેતા હોય છે, પરંતુ હવે એવું કરવાની જરૂર નથી. હવે તમે બચેલી રોટલીમાંથી પાણીપુરીની પુરી જાતે ઘરે બનાવી…
Read More...
Read More...
હવે હોટલમાં નહીં ઘરે જ બનાવો ગરમા ગરમ ટોમેટો સૂપ, ઠંડીમાં પીવાની મજા પડશે, જાણો બનાવવાની રીત
તમે અનેક વખત હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમે પહેલા સૂપ મંગાવો છો એમાં પણ ખાસ કરીને ટોમેટો સૂપ ઘણા લોકોનું ફેવરિટ હોય છે તો આજે અમે તમારા માટે ટોમેટો સૂપની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. ખાસ કરીને તમે…
Read More...
Read More...
કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો લીલી ડુંગળી અને રતલામી સેવનું શાક, જાણો બનાવવાની સરળ રીત
શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને શિયાળામાં તમે અવનવી વાનગી બનાવો છો તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ગરમા ગરમા ખાવાની મજા પડશે, ખાસ કરીને લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી અઢળક ફાયદા થાય છે. તો આજે અમે તમારા માટે લીલી…
Read More...
Read More...
શિયાળામાં બાજરીના રોટલા સાથે અડદની દાળ અને લસણની ચટણી કરી છે ક્યારેય ટ્રાઈ? જાણો બનાવવાની રીત
શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. સ્વાદના શોખિનો માટે અલગ અલગ શાકભાજી અને વિવિધતાથી છલકાતી થાળી રસોડામાં બની રહી છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ લચકાવાળી અડદની દાળ જે ઠંડીમાં બાજરીના…
Read More...
Read More...
વડોદરાની સ્પેશ્યિલ વાનગી સેવ ઉસળ આ રીતે બનાવો ઘરે
સેવ ઉસળ નાસ્તા તરીકે ખાવામાં આવતી એક વાનગી છે. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ…
Read More...
Read More...
શિયાળામાં તીખી તનમનતી લીલવાની કચોરી બનાવો, સ્વાદ દાઢે વળગશે, જાણો બનાવવાની સરળ રીત
શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. અવનવા શાક અને ફળ બજારમાં આવવાના શરૂ થઈ ચુક્યા છે. અત્યારે શિયાળામાં તાજા તુવેરના દાણા અને વટાણા આવવા લાગ્યા છે આ સામગ્રીનો ઉપયોગ કરી તમે ખુબજ ચટાકેદાર અને તીખી તનમનતી લીલવાની કચોરી બનાવી શકશો.
લીલવાની કચોરી…
Read More...
Read More...
શિયાળામાં હેલ્ધી અને ટેસ્ટી મેથી પાક ખાવાથી શરીર રહેશે રોગમુક્ત, જાણો કેવી રીતે બનાવાય મેથી પાક.
મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે આ વાત દરેક લોકો જાણે છે. મેથી એક એવી વસ્તુ છે જેના સેવનથી તમે શરીરને રોગમુક્ત બનાવી શકો છો. મેથી ખાવામાં કડવી હોય છે પરંતુ તેને ફાયદા અઢળક હોય છે. ખાસ કરીને તેનો પાક બનાવવામાં આવે તો તે સ્વાદમાં ખૂબ…
Read More...
Read More...