Browsing Category

રેસીપી

શરદી, ઉધરસ, કફ દૂર કરવા માટે ઘરે જ બનાવો ઉકાળો અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ…
Read More...

આ રીતે ઘરે જ બનાવો ચટપટા ભૂંગળા બટેટા, બધા આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

આ ચટપટી વાનગી અમદાવાદમાં ખૂબ જ લોકપ્રિય છે. કંઈક ટેસ્ટી અને ચટપટુ ખાઈને પેટ ભરવાની ઈચ્છા હોય ત્યારે ખાવા-પીવાના શોખીનોને ભૂંગળા બટેટા પહેલા યાદ આવી જાય. તમે મોટેભાગે આ ડિશ બહાર જ ખાધી હશે પરંતુ તમે ઘરે પણ આસાનીથી આ વાનગી બનાવી શકો છો.…
Read More...

અસ્સલ રાજસ્થાની ટેસ્ટની દાલ-બાટી આ રીતે ઘરે જ બનાવો, જાણો બનાવવાની સરળ રીત

દાલ-બાટી આમ તો રાજસ્થાની ડિશ છે પરંતુ ગુજરાતમાં પણ તે એટલી જ લોકપ્રિય છે. મોટાભાગના ગુજરાતીઓ દાલ-બાટી ખાવાનું મન થાય એટલે હાઈ-વે પરના ઢાબા પર પહોંચી જાય છે પરંતુ શું તમે જાણો છો કે ઘરે પણ દાળ-બાટી બનાવવી સાવ આસાન છે? આ રેસિપી વાંચ્યા પછી…
Read More...

ઘરે જ બનાવો જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો બનાવો, આંગળા ચાટી-ચાટીને ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

તમે અવનવી વાનગીઓ રોજને રોજ ટ્રાય કરતા હશો પરંતુ આજે અમે તમારા માટે એક તદ્દન અલગ વાનગી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો અને ખાસ કરીને તે ગરમા ગરમ ખાવાથી તેની મજા બમણી થઇ જાય છે સાથે આપણે દરેક શાકભાજી ખાઇ શકીએ છીએ. તો આવો જોઇએ કેવી…
Read More...

સ્વાદિષ્ટ અને તીખા ટમટમતા તુવેરના ટોઠા ઘરે બનાવીને ખાઓ, આંગળા ચાટતા રહી જશો, જાણો બનાવવાની સરળ રીત

ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગીઓમાંથી એક તુવેરના ટોઠાનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. શિયાળાની મોસમમાં બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો…નોંધી લો ઝટપટ ટોઠા બનાવાની સાવ સરળ રીત. સામગ્રી 1 કપ –…
Read More...

ઠંડીમાં બનાવો ગરમાગરમ મૂળાની ભાજી, ખાનારા ખાતા જ રહી જશે, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. બજારમાં ગાજર, મૂળા, મેથીની ભાજી જેવા શાકભાજી આવવા લાગ્યા છે. હાલ તો ખાસ લીલી હળદર, લીલું લસણ, લીલી ડૂંગળી મોટા પ્રમાણમાં આવી રહી છે. માર્કેટમાં ખૂબજ સરસ મૂળા જોવા મળે છે. મૂળાનો ઉપયોગ તો સલાડમાં કરવામાં આવે જ છે,…
Read More...

વધેલા ભાત ફેંકવાને બદલે તેમાંથી આ રીતે બનાવો ટેસ્ટી કટલેટ, જાણો બનાવવાની સરળ રીત

તમે રાતે ભાત બનાવ્યા હોય અને તે વધ્યા હોય તો ફેંકી દેતા હોય છે તો ઘણા લોકો વધેલા ભાતને વઘારીને ખાય છે. પરંતુ આજે અમે તમારા માટે વધેલા ભાતમાંથી કટલેસ બનાવવાની એક મસ્ત વાનગી લઇને આવ્યા છીએ જેને એકદમ ટેસ્ટી હોય છે. તો આવો જોઇએ કેવી રીતે વધેલા…
Read More...

હોટેલમાં 50-60 રૂપિયામાં મળતો મસાલા પાપડ સાવ સરળ રીતથી બનાવો ઘરે જ, ફટાફટ જાણી લો રેસિપી

મસાલા પાપડ એક એવી ચીજ છે જે મોટાભાગના લોકો હોટેલમાં જાય ત્યારે મંગાવે જ છે. સામાન્ય રીતે હોટેલો એક પાપડના 50થી 60 રૂપિયા વસૂલતી હોય છે. આ જ પાપડ તમે ઘરે સાવ સરળતાથી, કોઈ મહેનત કર્યા વિના બનાવી શકો છો. વાંચો મસાલા પાપડ બનાવવાની સરળ રેસિપી.…
Read More...

આખા બાજરાની તીખી તમતમતી ખીચડી બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાશો, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સામે લડવા માટે આપણા સૌના ઘરમાં વસાણાઓ બનવા લાગે છે. તો સાથે સાથે અવનવા શૂપ શિયાળુ શાકભાજી આવતા જ સ્વાદ પ્રિય લોકો જમવાનુ આરોગી રહ્યા છે. આ તમામ વચ્ચે જ આજે આપના માટે ખાસ લઈને આવ્યા છીએ શિયાળાની ઠંડી ભગાડી દે અને નાનાથી લઇને…
Read More...

ઉપવાસમાં બનાવો સિંગદાણાની ફરાળી કઢી, સ્વાદ રહી જશે મોંમાં, જાણો બનાવવાની સરળ રીત

ઉપવાસના દિવસે ફરાળી જમવાનું હોય છે. તો તમે બટાકાનું શાક, કઢી, સાબુદાણાની ખીચડી અને વડા ખાઇને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સિંગદાણાની ફરાળી કઢી બનાવવાના રેસિપી શીખવાડીશું. સિંગદાણાની કઢી રેગ્યુલર કઢી જેટલી જ બનાવવાની સરળ છે. પણ ટેસ્ટમાં…
Read More...