Browsing Category

રેસીપી

ઘરે જ બનાવો લસણનું અથાણું.. ખાવાની પડી જશે મજા, જાણો બનાવવાની સરળ રીત

ભોજનનો સ્વાદ વધાર માટે લોકો ખાવામાં લસણ ઉમેરે છે. તેમા એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિઅલ અને એન્ટી ફંગલ તત્વ રહેલા છે. લસણને શાકના મસાલામાં પીસીને, વઘાર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે લસણનું અથાણું બનાવીશું. લસણની તાસીર ગરમ હોય…
Read More...

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચણા-મેથીનું અથાણું, જાણો બનાવવાની સરળ રીત…

એક તરફ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ લોકો બહારથી ખાવાનું લાવવમાં પણ વિચારી રહ્યા છે. ત્યારે આજે અમે તમારા માટે ઘરે અથાણું કેવી રીતે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ. અથાણાનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઇને મોટા દરેક લોકોના…
Read More...

હવે ઘરે જ બનાવો કેરડાનું અથાણું, બે હાથે ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

કેરડાનું અથાણું રાજસ્થાનમાં વધારે પ્રમાણમાં બનાવવામાં આવે છે અને સાથે જ ખાવામાં પણ આવે છે. જેને માટે વધારે મહેનત કરવી પડતી નથી. તેને સહેલાઇથી બનાવવામાં આવે છે. ખાસ કરીને તેને તમે ભોજનની સાથે પણ ટ્રાય કરી શકો છો. તે સિવાય તમે હરતા ફરતા પણ…
Read More...

ચપટીમાં દૂર થશે માથા અને ઘુંટણના દુખાવો, પીઓ કાળામરીની ચા, જાણો બનાવવાની સરળ રીત

જે લોકોને સવાર-સાંજ ચા પીવાની આદત છે તેમના માટે કાળામરીની ચા વરદાન સમાન છે. આ ચા સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનાથી માથાનો દુખાવો, ઢીંચણના દુખાવા સહિતની બીમારીઓ દૂર થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કાળામરી વાળી…
Read More...

ઠંડીમાં ખુબજ ગુણકારી છે ગાજર બીટનો જ્યુસ, શિયાળામાં કરો ભરપુર સેવન, જાણો અને શેર કરો

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શાકમાર્કેટમાં અલગ અલગ ભાજી અને શાક આવવા લાગ્યા છે. દરેકના ઘરે હાલ જ્યુસ,સુપ અને શિયાળુ વસાણાઓ બનવા લાગ્યા છે. આ વખતે કોરોનાકાળ વચ્ચે દરેક પરિવારના સભ્યની વિશેષ કાળજી લેવી જોઇએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે…
Read More...

શિયાળામાં રોજ ખાઓ મેથીના લાડુ, સાંધાના દર્દમાંથી મળશે રાહત, જાણો મેથીના લાડુ બનાવવાની સરળ રીત

આપણા ત્યાં એક કહેવત છે કે, જે શિયાળામાં ખાય પાક તેને ન લાગે થાક. શિયાળામાં વિવિધ જાતના વસાણા ખાવાની ગુજરાતીઓની પરંપરા છે. તેની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો છુપાયેલા છે. તમને થશે કે, તંદુરસ્તી અને વસાણાને વળી કેવો સંબંધ તો જાણી લો કે, આપણા…
Read More...

ઘરે જ બનાવો લીલા લસણથી ભરપૂર સ્વાદિષ્ટ વઘારેલો રોટલો, આંગળા ચાટતા રહી જશે ઘરના લોકો, જાણો બનાવવાની…

સરસ મજાની શિયાળાની ઠંડી હોય અને જો તેમા ગરમ ગરમ વઘારેલો રોટલો ખાવા મળી જાય તો ખાવાની મજા જ કઇક અલગ હોય છે. ખાસ કરીને વઘારેલો રોટલો ખાવા માટે તમે ઢાબા પર જતા હશો. પરંતુ હવે ઢાબામાં નહીં ઘરે જ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી…
Read More...

સ્વાસ્થ્ય માટે હેલ્થી અને ટેસ્ટી છે શાકનો આ ખાસ સૂપ, ફૂલગુલાબી ઠંડીમાં રાખશે તમારો ખ્યાલ, જાણો…

શિયાળાની ઠંડી સાંજે સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપથી પેટ તો ભરાય છે અને સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ મળે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ વિવિધ પ્રકારના સૂપ ફાયદારૂપ બને છે. તો તમે પણ આજે ટ્રાય કરી લો આ વટાણા…
Read More...

શિયાળામાં બાજરાના રોટલા ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો આ ગરમાગરમ વાનગી, મળશે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમે બાજરી ખાવાની શરૂઆત કરી હશે પણ શું તમે તેના રોટલા સિવાય કોઈ નવી ચીજ ટ્રાય કરી છે. આજે અમે તમારા માટે બાજરી મેથીના ઢેબરાંની રેસિપી લાવ્યા છીએ. આ બંને ચીજો શિયાળામાં શરીરને માટે લાભદાયી રહે છે. તો જાણો…
Read More...

હવે બનાવો બાજરીની એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખિચડી, નાના-મોટા સૌ આંગળા ચાટતા રહી જશે, જાણો બનાવવાની સરળ…

શિયાળો એટલે હેલ્ધી ખોરાક ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલી હેલ્ધી વસ્તુઓ ખાશો એટલું જ તમારું શરીર નિરોગી રહેશે અને એવી જ એક હેલ્ધી વસ્તુ છે બાજરી. શિયાળામાં ખાસ બાજરીનું સેવન કરવું જોઈએ. બાજરીના રોટલા, બાજરીની રાબ, બાજરીના લાડુ અને બાજરીની…
Read More...