Browsing Category
મંદિર
શું તમે દ્વારાકાધીશ મંદિરની ધજા પાછળ છુપાયેલા આ રહસ્યો જાણો છો?
ગુજરાતનું દ્વારાકાધીશ મંદિર હિંદુઓના પ્રમુખ ધાર્મિકસ્થળમાં આવે છે. હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એજ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં…
Read More...
Read More...
શ્રી હરસિદ્ધિ માતા મંદિર, હર્ષદ (દ્વારકા)
સમુદ્રકાંઠે કોયલા ડુંગર નામની પહાડી પર આવેલા હરસિદ્ધિ માતાનું મંદિર હર્ષદ માતા તરીકે પણ ઓળખાય છે. પુરાણ કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણે અસુરો અને જરાસંઘને હરાવવા માટે મા અંબાની ઉપાસના કરી હતી. જરાસંધ વધ પછી શ્રીકૃષ્ણે આ સ્થળે સિદ્ધિઓની દાતા…
Read More...
Read More...
શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ
દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો…
Read More...
Read More...
સોમનાથ : રહેવાની આવી સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું
પ્રથમ જ્યોતિર્લિંગમાં સોમનાથનું નામ છે. આજે તેની વાત કરીશું. અહીં કેવી રીતે જવું, રહેવા અને જમવાની કેવી વ્યવસ્થા છે અને કેટલું ભાડું છે. સાથે એ પણ જણાવીશું કે દર્શન અને આરતીનો સમય શું છે.
મંદિર: સોમનાથ મંદિર
સંચાલન: શ્રી સોમનાથ ટ્રસ્ટ…
Read More...
Read More...
અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું
બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં…
Read More...
Read More...
ગુજરાતનાં આ ગામે એક કરોડથી પણ વધારે શ્રીફળનાં ઢગલા પર બિરાજે છે હનુમાનજી
બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લાખણી ગામથી ત્રણ કિ.મી. દૂર ગેળા ગામમાં આવેલ અનોખા હનુમાન મંદિરે શનિવારના રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા પાંચ-છ દાયકાથી અહિંયા ભક્તજનો શ્રીફળ વધેર્યા…
Read More...
Read More...
આ મંદિરમાં હનુમાનજી બિરાજે છે તેમના પુત્રની સાથે, એકસાથે થાય છે પિતા-પુત્રની પૂજા.
ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી…
Read More...
Read More...
કેવી રીતે બન્યું વર્ણીન્દ્ર ધામ, માત્ર 16 મહિનામાં બની આ સુંદર જગ્યા
અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે નાના રણની નજીક પાટડીમાં એક અદ્ધભૂત મંદિર બનીને તૈયાર થયું છે જ્યાં દરરોજ હજારો લોકો દર્શન કરવા આવે છે. આ જગ્યા છે વર્ણીન્દ્રધામ.. મીની પોઇચા તરીકે ઓળખાતું આ નીલકંઠ ધામ 15 એકરમાં ફેલાયેલું છે અને માત્ર 16…
Read More...
Read More...
હિંગળાજના દર્શને પાકિસ્તાન નહિ જવું પડે, ગુજરાતમાં બન્યું અદભૂત મંદિર
કપડવંજથી 13 કિ.મી.ના અંતરે વ્યાસજીના મુવાડા પાસે ડુંગર અને ગુફાની પ્રતિકૃતિ સમાન હિંગળાજ માતાજીનું રમણીય મંદિર આવેલું છે. નવનિર્મિત એવું આ મંદિર શ્રધ્ધાળુઓ માટે અદભૂત અને આકર્ષણનું કેન્દ્ર છે. હિંગળાજ માતાજીના આ મંદિરની નજીકમાં પ્રસિધ્ધ…
Read More...
Read More...
તૂટેલાં હાંડકા લઈ આવે છે લોકો, હનુમાનની કૃપાથી હસતાં મોઢે ઘરે જાય છે દર્દીઓ
ભારત દેશમાં અનેક રહસ્યો જોવા મળતા હોયછે. કોઈપણ ક્ષેત્ર આ રહસ્યોથી અછૂતું નથી. કેટલાક એવા છે જેની પર સહજ રીતે વિશ્વાસ કરી શકતો શક્ય નથી, પરંતુ જ્યારે પૂરી વસ્તુઓ આંખોની સામે હોય તો અવિશ્વાસ કરવા માટે કોઈ જગ્યા નથી બચતી. આ વિશ્વાસ રોજ હજારો…
Read More...
Read More...