Browsing Category

બોધકથા

કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા, તે જ્યારે-જ્યારે નૃત્ય કરતા ત્યારે વરસાદ આવતો, એક દિવસ શહેરથી 4 યુવકો…

કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે વરસાદની જરૂર છે, તેઓ જઈને સાધુને નૃત્ય કરવા માટે કહેતા અને બાબાના નૃત્ય કરતા જ વરસાદ થવા લાગતો.…
Read More...

એક રાજાએ પોતાના સેવકને કહ્યું – તું આવી જ રીતે મન લગાવીને કામ કર, હું તને એક દિવસ 1000 સ્વર્ણ…

પ્રાચીન સમયમાં એક રાજા પોતાના સેવકની સેવાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે સેવકને કહ્યુ કે તું આવી જ રીતે મન લગાવીને કામ કર, એક દિવસ હું તને એક હજાર સ્વર્ણ મુદ્રાઓ આપીશ. આ વાત સાંભળીને સેવક ખુશ થઈ ગયો. ઘરે જઇને તેણે પોતાની પત્નીને આ વાત જણાવી તો…
Read More...

એક યુવકે સંતને કહ્યુ કે મેં શિક્ષા પૂરી કરી લીધી છે, હું પોતાનું સારું-ખરાબ સમજું છું, તેમ છતાં પણ…

એક યુવક સંત કબીર પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘ગુરુદેવ, મેં મારી શિક્ષાથી પૂરતું જ્ઞાન મેળવી લીધુ છે. હું વિવેકી છું અને પોતાનું સારું-ખરાબ સારી રીતે સમજું છું, પરંતુ તેમ છતા મારા-પિતા મને સતત સત્સંગની સલાહ આપતા રહે છે. જ્યારે હું આટલો…
Read More...

સંત એક ઘરે ભીક્ષા માંગવા ગયા, અંદરથી નાની બાળકી આવી અને બોલી – બાબા અમે ગરીબ છીએ, અમારી પાસે…

જો બાળકોને બાળપણથી જ સારી વાતો શીખવશો તો તે મોટા થઈને સારા વ્યક્તિ બનશે અને સારા કામ કરશે, જેનાથી ઘર-પરિવાર અને સમાજનું કલ્યાણ થઈ શકે છે. બાળકોને ખોટી વાતોથી બચાવવું જોઈએ, નહીં તો તે ખોટા કામની તરફ આકર્ષિત થવા લાગે છે. અહીં એક પ્રેરક…
Read More...

એક રાજા યુદ્ધ જીતીને પાટનગર પાછા આવી રહ્યા હતા, કરિયાણું ખતમ થઈ ગયુ તો રાજાએ સૈનિકોને ખેતરમાંથી પાક…

એક વખત એક રાજા પોતાની સેના સાથે કોઈ યુદ્ધમાં વિજય થઈને પોતાના પાટનગર પાછા આવી રહ્યા હતા. રસ્તામાં બધુ કરિયાણું ખતમ થઈ ગયું અને સૈનિક પણ ખૂબ જ થાકી ગયા હતા. રસ્તામાં એક નદી જોઇને રાજાએ ત્યાં રોકાવાનો નિર્ણય કર્યો. સૈનિકોએ થોડી વાર ત્યાં આરામ…
Read More...

એક શહેરમાં ગુસ્સાવાળો યુવક રહેતો હતો, એક દિવસ તેના પિતાએ તેને ખીલીથી ભરેલી એક થેલી આપી અને કહ્યું…

એક શહેરમાં ગુસ્સોવાળો યુવક રહેતો હતો. તે નાની-નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો અને ગુસ્સામાં બધાને જેમ તેમ કહેવા લાગતો હતો. એક દિવસ તેના પિતાએ તેની આ આદત છોડાવવા માટે તેને એક ખીલીથી ભરેલો થેલો આપ્યો અને કહ્યું કે, જ્યારે પણ તને ગુસ્સો આવે એક…
Read More...

દીકરાને પોતાના મિત્રો ઉપર ખૂબ અભિમાન હતું, પિતાએ રાતે 2 વાગે દીકરાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું…

એક યુવકના ઘણા બધા મિત્ર હતા, આ વાત પર તેને અભિમાન હતું. તેના પિતાનો માત્ર એક જ મિત્ર હતો. એક દિવસ પિતાએ પોતાના દીકરાને કહ્યુ કે તારા આટલા બધા મિત્ર છે. ચાલ આજે રાતે તારા સૌથી સારા મિત્રની પરીક્ષા લઇએ. દીકરો આ વાત માટે તૈયાર થઈ ગયો. પિતા…
Read More...

બે બ્રહ્મચારી સાધુ નદીના કિનારે ઊભા હતા, બીજા કિનારે એક યુવતી હતી તેને નદી પાર કરવી હતી પરંતુ નાવ…

એક પ્રાચીન લોકકથા છે. એક નગરની બહાર આશ્રમ હતો. તે બ્રહ્મચારી સાધુઓનો હતો. ત્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. બધા બ્રહ્મચારી સાધુઓને સખત સૂચના આપેલી હતી કે મહિલાથી દૂર રહો. તેમનો સ્પર્શ ન કરો જેથી મનમાં કોઈ કામ ભાવના ન જાગે. બધા બ્રહ્મચારી…
Read More...

વેપારી ગધેડા ઉપર મીઠાંના કોથળા રાખીને જઈ રહ્યો હતો, ત્યારે ગધેડાનો પગ લપસી ગયો અને તે નદીમાં પડી…

પ્રાચીન સમયમાં એક મીઠાંનો વેપારી હતો. તેની પાસે એક ગધેડો હતો. રોજ સવારે તે ગધેડા ઉપર મીઠાંના કોથળા નાખીને આજુબાજુના ગામમાં વેચવા જતો હતો. રસ્તામાં એક નદી પણ હતી અને તેના ઉપર પુલ બનેલો હતો. વેપારી તે પુલથી ગધેડાને લઈને વેપાર માટે જતો હતો.…
Read More...

દુષ્ટ જાદુગરે એક સુંદર યુવતીને જાદુથી ફૂલમાં બદલી દીધી, રોજ રાતના તે ફરીથી યુવતી બની જતી હતી, એક…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક દુષ્ટ જાદુગર હતો, તેણે એક સુંદર યુવતીને પોતાના બગીચાના છોડમાં લાગેલા ફૂલના રૂપમાં બદલી દીધી. જાદુગરે યુવતીને આ વાતની રજામંદી આપી દીધી કે રોજ રાતે તે યુવતીના રૂપમાં આવી શકે છે. રાતે જ્યારે તે ફરીથી યુવતી…
Read More...